ONLINE QUIZ -DAILY GK QUIZ: 9 – ALL CURRENT AFFAIRS April 9, 2021April 8, 2021 by FreeStudyGuajarat.in Table of Contents Toggle ONLINE QUIZ : DAILY GK QUIZ NO: 9ONLINE QUIZ : DAILY GK QUIZ GPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Free Online Mock Test of Science ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.ક્વિઝ શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આપનો પ્રતિભાવ આપશો. આવી બીજી ONLINE QUIZ માટે : – અહી કિલક કરો ONLINE QUIZ : DAILY GK QUIZ NO: 9 DAILY GK QUIZ FOR COMPETITIVE EXAM ONLINE QUIZ : DAILY GK QUIZ GPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Free Online Mock Test of Science ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.ક્વિઝ શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! 0% 3 votes, 3.3 avg 78 GENERAL KNOWLEDGE QUIZ DAILY GENERAL KNOWLEDGE QUIZ : 9 FOR ALL COMPETITIVE EXAM NameEmailPhone Number 1 / 30 વર્લ્ડ ટ્રેડ ઓર્ગના ઇઝેશન નું વડું મથક ક્યાં આવેલું છે? જિનિવા લંડન બર્લિન ન્યૂ યોર્ક 2 / 30 ગુજરાતમાં નારગોલ દરિચા ક્નિારો ક્યા જિલ્લામાં છે? ભરૂચ ભાવનગર અમરેલી વલસાડ 3 / 30 ગુજરાતમાં ‘સ્વરાજ આશ્રમ' ક્યા જિલ્લામાં આવેલો છે? અમદાવાદ સુરત ભરૂચ નડિયાદ 4 / 30 વનસ્પતિની દવાઓ'', “ન્હાવાના સાબુ બનાવવાની રીત" અને "યદુ કુળ નો ઇતિહાસ" પુસ્તકો દ્વારા ક્યા ક્રાંતિકારીએ બોમ્બ બનાવવાની રીતો દર્શાવી હતી? નગીનભાઈ પટેલ નવીનચંદ્ર પટેલ નરહરિભાઈ પટેલ નરસિંહભાઈ પટેલ 5 / 30 અમિત દિવાન ક૫ કઈ રમત સાથે સંબંધિત છે? બૅડમિન્ટન ટેબલ ટેનિસ ફૂટબોલ ચેસ 6 / 30 વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન સંસ્થા ક્યારે અસ્તિત્વમાં આવી હતી? ૧ એપ્રિલ, ૧૯૯૪ ૧ જાન્યુઆરી, ૧૯૯૪ ૧ જાન્યુઆરી, ૧૯૯૫ ૧ એપ્રિલ, ૧૯૯૫ 7 / 30 અણદાબાવાનો આશ્રમ ગુજરાતમાં ક્યાં આવેલો છે? રાજકોટ જુનાગઢ જામનગર બનાસકાંઠા 8 / 30 કસ્તુરબા સેવાશ્રમ ગુજરાતમાં ક્યાં આવેલો છે? ચિખલી મરોલી વાંસદા જલાલપોર 9 / 30 ભારતમાં મ્યુચ્યુંઅલ ફંડ્સ કારોબારનું નિયમન કોણ કરે છે? AMFI NABARD RBI SEBI 10 / 30 ગુજરાતમાં આદિવાસી અને નૃવંશ વિજ્ઞાન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? વડોદરા સુરત તાપી અમદાવાદ 11 / 30 ગુજરાતમાં બીલપુડી ધોધ ક્યા જિલ્લામાં આવેલો છે? વલસાડ નવસારી સુરત તાપી 12 / 30 ગુજરાતમાં મેહરજી પુસ્તકાલય ક્યાં જિલ્લામાં છે? વલસાડ નવસારી જામનગરડ રાજકોટ 13 / 30 ન્યુકિલયર ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? ચતુર્થ દ્વિતીય પ્રથમ તૃતીય 14 / 30 ઉભરાટનો સમુદ્રતટ ક્યાં આવેલો છે? ભરૂચ વલસાડ સુરત તાપી 15 / 30 વનસેવા મહાવિદ્યાપીઠ ગુજરાતના કયા જિલ્લામાં છે? નાંદોદ , નર્મદા સોન ગઢ, તાપી બિલાદીપુડી, વલસાડ ખેર ગામ, નવસારી 16 / 30 "NIKKEI" એટલે શું ? જાપાનના આયોજન પંચનું નામ ટોકિયો શૅર માર્કેટ નો શૅર પ્રાઇસ ઈન્ડેક્સ જાપાનનું ફોરેન એક્સચેન્જ માર્કેટ જાપાનીઝ સેન્ટ્રલ બેંક નું નામ 17 / 30 સુરત શહેર કઇ નદીના કાંઠે વસેલું છે ? સાબરમતી તાપી વાત્રક નર્મદા 18 / 30 લોકભારતી ગ્રામવિદ્યાપીઠ ક્યા આવેલી છે? અમદાવાદ ખેડા રાજકોટ ભાવનગર 19 / 30 નીચે પૈકી નો કયો વિકલ્પ એ ભારતમાં બેન્કિંગ ટ્રાન્જેકશનનું એક સત્તાવાર માધ્યમ નથી? ફોન ઓનલાઇન વિડિઓ કોન્ફેરન્સીન્ગ મોબાઈલ 20 / 30 રેફ્રિજરેટરમાં રેફ્રિજરન્ટ તરીકે નીચે પૈકીનું ક્યું પ્રવાહી વપરાય છે? પ્રવાહી એમોનિયા પ્રવાહી નાઇટ્રોજન પ્રવાહી હાઇડ્રોજન સૂકો બરફ 21 / 30 ગુજરાતમાં કેન્દ્ર સરકારની સંસ્થા - central salt and Marine Chemicals Research Institute ક્યાં આવેલી છે? દાંડી ભાવનગર જામનગર ગાંધીનગર 22 / 30 ભારતના પન્નીરસેલ્વમ ઇનિયન કઈ રમતના ખેલાડી છે? ટેબલ ટેનિસ કબડ્ડી હોકી ચૅસ 23 / 30 ગુજરાતનું રાજયપ્રાણી કયું છે? ઘૂડખર વાઘ નીલગાય સિંહ 24 / 30 ગુજરાતમાં વિલ્સન હિલની ટેકરીઓ તરીકે જાણીતું પર્યટન સ્થળ વલસાડ જિલ્લાના ક્યાં તાલુકામાં છે? વાપી ઉમરગામ પારડી ધરમપુર 25 / 30 બેન્કિંગ સુધારાઓ માટે નીચે પૈકીની કઈ સમિતિની રચના કરવામાં આવી હતી? વાય. બી. રેડ્ડી સમિતિ નરસિમ્હમ્ સમિતિ કેલકર સમિતિ . એન. એન. વોહરા સમિતિ 26 / 30 ગુજરાતનું બીજું સૌથી મોટું શહેર ક્યું છે? ભાવનગર સુરત રાજકોટ વડોદરા 27 / 30 ગુજરાતમાં “સરદાર પટેલ નેશનલ મ્યુઝિયમ'' ક્યાં આવેલું છે? આણંદ ખેડા અમદાવાદ બારડોલી 28 / 30 જાહેર ક્ષેત્રની બેંકોમાં HR ને લગતી સમસ્યાઓની ચકાસણી માટે કેન્દ્ર સરકારે કઇ સમિતિ રચી હતી? વિપિન મલિક સમિતિ જાનકી રામન સમિતિ ખંડેલવાલ સમિતિ ઉર્જિત પટેલ સમિતિ 29 / 30 રાજકીય મતાધિકાર" માટે એક શબ્દ આપો. Acquiescence Suffrage Superstition Subjugation 30 / 30 જિલ્લાના વહીવટી વડા કોણ હોય છે? કલેક્ટર જિલ્લાના સાંસદ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત પ્રમુખ Your score is The average score is 49% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback આવી બીજી ONLINE QUIZ માટે : – અહી કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">