ONLINE DAILY GK QUIZ 10

DAILY GK ONLINE QUIZ-CURRENT AFFAIRS
DAILY GK ONILNE QUIZ
  • ONLINE DAILY GK QUIZ 

  • GPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Free Online Mock Test of Science  ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.
  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • ક્વિઝ શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
0%
2 votes, 1 avg
92

GENERAL KNOWLEDGE QUIZ

daily gk online quiz, ONLINE DAILY GK QUIZ 10

DAILY GK ONLINE QUIZ

FOR COMPETITIVE EXAM

1 / 22

ગાંધીજીએ મીઠાના કાયદાનો કયારે ભંગ કર્યો ?

2 / 22

વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે  ગાંધીજી એ કોની પસંદગી કરી હતી?

3 / 22

ક્રિસ્ટોફર કોલંબસે _______ ના રાજાની આર્થિક મદદથી ભારત આવવાનો નવી જળમાર્ગ શોધવાની સાહસયાત્રા કરી હતી.

4 / 22

"કરેંગે યા મરેંગે" સૂત્ર ગાંધીજી એ કઈ લડતમાં આપ્યું ?

5 / 22

રોયલ એક્ટને "કાળો કાયદો " નીચે પૈકીના કોણે કહ્યો હતો ?

6 / 22

સવિનય કાનૂન ભંગ ની લડત અન્વયે કઈ ઘટના બની ?

7 / 22

"1935 ના કહેવાતા સમવાયતંત્ર ના ધારામાં સાચું પ્રતિક સ્વરાજ્ય પ્રજાને કે પ્રધાનોને નહીં, પરંતુ ગવર્નરોને આપ્યું હતું " આવો મત કોનો હતો ?

8 / 22

અસહકાર આંદોલન ની શરૂઆત _________ એ "કૈસરી હિંદ" ની ઉપાધિ ત્યાગીને કરી હતી .

9 / 22

ઇ.સ. ___________ માં ઈંગ્લેન્ડના રાણી એલિઝાબેથે ઈસ્ટ ઈન્ડિયાકંપની ને પૂર્વ ના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપ્યો.

10 / 22

જર્મનીમાં સ્ટુટગાર્ટ શહેરમાં યોજાયેલી દ્વિતીય આંતરરાષ્ટ્રીય પરિષદમાં વંદેમાતરમ મંત્ર અંકિત કરેલો ભારતનો ત્રિરંગો ધ્વજ સૌ પ્રથમવાર હિમ્મત ભેર ફરકાવનાર કોણ ?

11 / 22

કઈ ચળવળમાં સરકારના અયોગ્ય કાયદાનો વિવેક પૂર્વક ભંગ કરવાનો હતો ?

12 / 22

બ્રિટનનાં કયા વડાપ્રધાને હિન્દને સંપૂર્ણ સ્વશાસન આપવાની જાહેરાત કરી ?

13 / 22

જલિયાવાલા બાગના હત્યાકાંડના વિરોધમાં નીચે પૈકીનાં ક્યા મહાનુભાવે નાઈટહૂડ નો  ખિતાબ બ્રિટિશ સરકારને પરત કર્યો હતો ?

14 / 22

સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) ની સ્થાપના ક્યારે થઈ હતી?

15 / 22

ભારત આવવાના જળમાર્ગ ની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા સુ પ્રથમ ______ ની પ્રજા આવી .

16 / 22

ગુજરાતનું ધરાસણા શાનું મોટું કેન્દ્ર હતું ?

17 / 22

ઇ.સ. _________માં ભારતમાં વેપાર કરવા ફ્રેંચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું આગમન થયું .

18 / 22

"બ્રિટિશર્સ જૂન 1948 સુધીમાં હિંદ છોડી જવાની જાહેરાત ને "બ્રિટિશરોનું સૌથી ઉમદા કૃત્ય" કહીને કોણે આવકારી હતી ?

19 / 22

વિનોબાભાવેએ વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત ક્યારે કરી ?

20 / 22

ભારત આવવાના જળમાર્ગની શોધ માટે થયેલા પ્રયત્નો દરમિયાન ______ એ "કેપ ઓફ ગુડ હોપ" ભૂશિર ની શોધ કરી .

21 / 22

ક્યા મહાનદેશ ભક્ત અને તેમના પત્નીના અસ્થિ સપ્ટેમ્બર 2003 માં ભારતમાં લાવી માંડવી (કચ્છ) માં લાવી માનભેર સ્થાપિત કરવામાં કરાયા હતા.?

22 / 22

બીજી ગોળમેજી પરિષદ ક્યારે યોજાઇ હતી ?

Your score is

The average score is 52%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે Share કરો

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.