ONLINE QUIZ -DAILY GK QUIZ: 9 – ALL CURRENT AFFAIRS April 9, 2021April 8, 2021 by FreeStudyGuajarat.in ONLINE QUIZ : DAILY GK QUIZ NO: 9 DAILY GK QUIZ FOR COMPETITIVE EXAM ONLINE QUIZ : DAILY GK QUIZ GPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Free Online Mock Test of Science ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.ક્વિઝ શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! DAILY GK ONLINE QUIZ 0% 3 votes, 3.3 avg 77 GENERAL KNOWLEDGE QUIZ DAILY GENERAL KNOWLEDGE QUIZ : 9 FOR ALL COMPETITIVE EXAM NameEmailPhone Number 1 / 30 ગુજરાતમાં વિલ્સન હિલની ટેકરીઓ તરીકે જાણીતું પર્યટન સ્થળ વલસાડ જિલ્લાના ક્યાં તાલુકામાં છે? પારડી ઉમરગામ વાપી ધરમપુર 2 / 30 વનસેવા મહાવિદ્યાપીઠ ગુજરાતના કયા જિલ્લામાં છે? ખેર ગામ, નવસારી નાંદોદ , નર્મદા સોન ગઢ, તાપી બિલાદીપુડી, વલસાડ 3 / 30 સુરત શહેર કઇ નદીના કાંઠે વસેલું છે ? નર્મદા તાપી સાબરમતી વાત્રક 4 / 30 લોકભારતી ગ્રામવિદ્યાપીઠ ક્યા આવેલી છે? ખેડા ભાવનગર અમદાવાદ રાજકોટ 5 / 30 ન્યુકિલયર ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? ચતુર્થ તૃતીય દ્વિતીય પ્રથમ 6 / 30 ગુજરાતમાં કેન્દ્ર સરકારની સંસ્થા - central salt and Marine Chemicals Research Institute ક્યાં આવેલી છે? ભાવનગર દાંડી ગાંધીનગર જામનગર 7 / 30 ઉભરાટનો સમુદ્રતટ ક્યાં આવેલો છે? તાપી સુરત ભરૂચ વલસાડ 8 / 30 "NIKKEI" એટલે શું ? ટોકિયો શૅર માર્કેટ નો શૅર પ્રાઇસ ઈન્ડેક્સ જાપાનના આયોજન પંચનું નામ જાપાનીઝ સેન્ટ્રલ બેંક નું નામ જાપાનનું ફોરેન એક્સચેન્જ માર્કેટ 9 / 30 જિલ્લાના વહીવટી વડા કોણ હોય છે? કલેક્ટર જિલ્લાના સાંસદ જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી 10 / 30 ગુજરાતનું રાજયપ્રાણી કયું છે? નીલગાય ઘૂડખર સિંહ વાઘ 11 / 30 ગુજરાતમાં નારગોલ દરિચા ક્નિારો ક્યા જિલ્લામાં છે? ભાવનગર ભરૂચ વલસાડ અમરેલી 12 / 30 ગુજરાતમાં બીલપુડી ધોધ ક્યા જિલ્લામાં આવેલો છે? નવસારી સુરત વલસાડ તાપી 13 / 30 નીચે પૈકી નો કયો વિકલ્પ એ ભારતમાં બેન્કિંગ ટ્રાન્જેકશનનું એક સત્તાવાર માધ્યમ નથી? ફોન મોબાઈલ વિડિઓ કોન્ફેરન્સીન્ગ ઓનલાઇન 14 / 30 ગુજરાતમાં ‘સ્વરાજ આશ્રમ' ક્યા જિલ્લામાં આવેલો છે? અમદાવાદ ભરૂચ સુરત નડિયાદ 15 / 30 ગુજરાતનું બીજું સૌથી મોટું શહેર ક્યું છે? સુરત ભાવનગર રાજકોટ વડોદરા 16 / 30 અણદાબાવાનો આશ્રમ ગુજરાતમાં ક્યાં આવેલો છે? જામનગર બનાસકાંઠા જુનાગઢ રાજકોટ 17 / 30 રાજકીય મતાધિકાર" માટે એક શબ્દ આપો. Superstition Suffrage Subjugation Acquiescence 18 / 30 ભારતમાં મ્યુચ્યુંઅલ ફંડ્સ કારોબારનું નિયમન કોણ કરે છે? RBI AMFI SEBI NABARD 19 / 30 ભારતના પન્નીરસેલ્વમ ઇનિયન કઈ રમતના ખેલાડી છે? ચૅસ કબડ્ડી ટેબલ ટેનિસ હોકી 20 / 30 વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન સંસ્થા ક્યારે અસ્તિત્વમાં આવી હતી? ૧ એપ્રિલ, ૧૯૯૫ ૧ જાન્યુઆરી, ૧૯૯૪ ૧ એપ્રિલ, ૧૯૯૪ ૧ જાન્યુઆરી, ૧૯૯૫ 21 / 30 જાહેર ક્ષેત્રની બેંકોમાં HR ને લગતી સમસ્યાઓની ચકાસણી માટે કેન્દ્ર સરકારે કઇ સમિતિ રચી હતી? ઉર્જિત પટેલ સમિતિ ખંડેલવાલ સમિતિ જાનકી રામન સમિતિ વિપિન મલિક સમિતિ 22 / 30 વનસ્પતિની દવાઓ'', “ન્હાવાના સાબુ બનાવવાની રીત" અને "યદુ કુળ નો ઇતિહાસ" પુસ્તકો દ્વારા ક્યા ક્રાંતિકારીએ બોમ્બ બનાવવાની રીતો દર્શાવી હતી? નરસિંહભાઈ પટેલ નગીનભાઈ પટેલ નવીનચંદ્ર પટેલ નરહરિભાઈ પટેલ 23 / 30 ગુજરાતમાં આદિવાસી અને નૃવંશ વિજ્ઞાન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? વડોદરા અમદાવાદ તાપી સુરત 24 / 30 બેન્કિંગ સુધારાઓ માટે નીચે પૈકીની કઈ સમિતિની રચના કરવામાં આવી હતી? વાય. બી. રેડ્ડી સમિતિ એન. એન. વોહરા સમિતિ કેલકર સમિતિ . નરસિમ્હમ્ સમિતિ 25 / 30 રેફ્રિજરેટરમાં રેફ્રિજરન્ટ તરીકે નીચે પૈકીનું ક્યું પ્રવાહી વપરાય છે? સૂકો બરફ પ્રવાહી હાઇડ્રોજન પ્રવાહી નાઇટ્રોજન પ્રવાહી એમોનિયા 26 / 30 ગુજરાતમાં “સરદાર પટેલ નેશનલ મ્યુઝિયમ'' ક્યાં આવેલું છે? ખેડા અમદાવાદ બારડોલી આણંદ 27 / 30 અમિત દિવાન ક૫ કઈ રમત સાથે સંબંધિત છે? બૅડમિન્ટન ફૂટબોલ ટેબલ ટેનિસ ચેસ 28 / 30 વર્લ્ડ ટ્રેડ ઓર્ગના ઇઝેશન નું વડું મથક ક્યાં આવેલું છે? ન્યૂ યોર્ક જિનિવા લંડન બર્લિન 29 / 30 કસ્તુરબા સેવાશ્રમ ગુજરાતમાં ક્યાં આવેલો છે? ચિખલી વાંસદા જલાલપોર મરોલી 30 / 30 ગુજરાતમાં મેહરજી પુસ્તકાલય ક્યાં જિલ્લામાં છે? રાજકોટ જામનગરડ નવસારી વલસાડ Your score is The average score is 49% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback આવી બીજી ONLINE QUIZ માટે : – અહી કિલક કરો Share on: