GENERAL KNOWLEDGE DAILY QUIZ: GENERAL KNOWLEDGE QUIZ : 31-જનરલ નોલેજ ક્વિઝ-

GENERAL KNOWLEDGE DAILY QUIZ
GENERAL KNOWLEDGE-31

GENERAL KNOWLEDGE DAILY QUIZ- જનરલ નોલેજ ક્વિઝ 

0%
0 votes, 0 avg
15

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 31

FOR ALL COMPETITVE EXAMS

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

જાપાનમાં થયેલા પ્રથમ પરમાણું બોમ્બ કેટલા વર્ષ પુરા થયા છે.?

 

2 / 25

સંયુક્ત રાષ્ટ્રના વર્તમાન સેક્રેટરી જનરલ કોણ ?

 

3 / 25

ICC મેન્સ T 20 World Cup-2021માં કયો દેશ યજમાન છે?

 

4 / 25

UPSC ના પ્રથમ અધ્યક્ષ કોણ હતા?

 

5 / 25

કયા રાજ્યએ પ્રત્યેક ગ્રામ પંચાયતમાં કોરોના વાઈરસ કેર હોમની સુવિધા સ્થાપીત કરવાની જાહેરાત કરી ?

 

6 / 25

ICMR દ્વારા યુઝર ફ્રેન્ડલી PPE કિટને મંજૂરી આપી છે, તેનું નામ શું છે?

 

7 / 25

અમદાવાદના ઈન્કમટેક્સ સર્કલમાં નવા ફ્લાયઓવરનું નામકરણ કોના નામ પરથી થયું છે.?

 

8 / 25

ગ્રાહક ભાવ સૂચકાંક(CPI)નું આધાર વર્ષ કયું છે.

 

9 / 25

જર્મન બુક ટ્રેડના પ્રતિષ્ઠિત શાંતિ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે.

 

10 / 25

ગુજરાતના કયા શહેરમાં યોગ દિવસની ઉજવણી નિમિત્તે યોગની વિવિધ મુદ્રાઓની રંગોળી બનાવીને ઓનલાઈન પ્રદર્શિત કરાઈ હતી?

 

11 / 25

ભારતના CAGનું પદ ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત હોય છે.?

 

12 / 25

ગુજરાતના કયા મંદિરની આસપાસ વર્ષો પહેલા ચોગના મોટા કેન્દ્રો હતા તેમ જાણવા મળ્યું છે.

 

13 / 25

અહેમદશાહે અમદાવાદની સ્થાપના ક્યારે કરી?

 

14 / 25

ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ અંતર્ગત સુપ્રીમ કોર્ટની જોગવાઈ કરવામાં આવી છે?

 

15 / 25

કઈ ભારતીય સંસ્થાને ગ્રેવિટેશનલ વેવ્સના પેટા તરંગોનો અભ્યાસ કરવામાં સફળતા મળી છે.?

 

16 / 25

ભારતીય રેલવેએ કયા બે સ્ટેશનો વચ્ચે ડબલ સ્ટેક કન્ટેનર ચલાવીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.

 

17 / 25

વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં ગુજરાતનો ક્રમ કયો છે?

 

18 / 25

કયા દેશે ભારતીય સૈનિકો માટે સ્માસ્ક બનાવવાનો નિર્ણય કર્યો છે.

 

19 / 25

કયા રાજ્યએ પ્રોજેક્ટ પ્લેટીના અંતર્ગત વિશ્વનું સૌથી મોટું પ્લાઝમા થેરાપી પરીક્ષણ શરૂ કર્યું છે.?

 

20 / 25

નીચેનામાંથી કોણ સુપ્રીમ કોર્ટમાં એડિશનલ સોલિસિટર જનરલ તરીકે નિયુક્ત થયા છે.?

 

21 / 25

ક્યા શહેરમાં ઝોયા ખાન દેશના પ્રથમ ટ્રાન્સજેન્ડર કોમન સર્વિસ સેન્ટરમાં ઓપરેટર બન્યા છે.?

 

22 / 25

ભારતના કયા રાજ્યમાં આકાશમાંથી ૨.૮ કિલોગ્રામનો ઉલ્કાપીંડ પડ્યો છે.

 

23 / 25

FSSAI એ કરેલી જાહેરાત મુજબ સ્કૂલના કેટલા મીટરના વિસ્તારમાં જંક ફૂડ ના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

 

24 / 25

અમદાવાદથી કયા દેશ સુધી સૌ પ્રથમ Goods Train દોડી હતી.?

 

25 / 25

વસતિની દૃષ્ટિએ ભારતમાં ગુજરાતનો ક્રમ કયો છે?

 

Your score is

The average score is 44%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.