DAILY ONLINE GK QUIZ : GENERAL KNOWLEDGE QUIZ : 88 જનરલ નોલેજ ક્વિઝ June 30, 2021June 27, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-88 DAILY ONLINE GK QUIZ જનરલ નોલેજ ક્વિઝ DAILY ONLINE GK QUIZ GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી DAILY ONLINE GK QUIZ ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.ONLINE GK DAILY શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝDAILY ONLINE GK QUIZ 0% 0 votes, 0 avg 35 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 88 FOR ALL COMPETITVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 જૂલાઈ-૨૦૧૯માં યુનાઈટેડ કિંગડમના નવા વડાપ્રધાન કોણ બન્યા ? ડેવિડ કેમેરોન ટોની બ્લેયર થેરેસા મે બોરિસ જહોનસન 2 / 25 રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ કેટલા વર્ષ હોય છે? ત્રણ વર્ષ ચાર વર્ષ છ વર્ષ પાંચ વર્ષ 3 / 25 તાજેતરમાં ઈરમાના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી? ઉપરોક્ત એક પણ નહીં ૪૦માં ૪૨માં ૪૧માં 4 / 25 નીચેમાંથી કયા રાજ્યને રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ નિશાન મળેલ નથી? આસામ ઉત્તરપ્રદેશ આંધ્રપ્રદેશ ત્રિપુરા 5 / 25 તાજેતરમાં વિરાસત મહોત્સવ કા જિલ્લામાં યોજાયો હતો? અમદાવાદ પાટણ દાહોદ પંચમહાલ 6 / 25 આંતરરાષ્ટ્રીય વન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ૨૧,ઓગસ્ટ ૨૧, માર્ચ ૨૩, માર્ચ ૧, મે 7 / 25 ઓસમ પર્વત કચા જિલ્લામાં આવેલો છે? વલસાડ તાપી રાજકોટ દેવભૂમિ દ્વારકા 8 / 25 પથ્થરના પરેવાના લેખક કોણ છે? જ્યોતીન્દ્ર દવે પન્નાલાલ પટેલ ઈન્દુલાલ ગાંધી જયભીખ્ખુ 9 / 25 લિથિયમ-આર્યન બેટરીના ઉત્પાદન માટે ગુજરાત અને જાપાનની કઈ કંપની વચ્ચે MOU થયા? AEPPL Fairchem Speciality Limited એક પણ નહીં Indo Japan Masterbatch 10 / 25 તાજેતરમાં ભારતીય સંસદે પસાર કરેલા કાયદા CAAનું આખુ નામ શું છે? એક પણ નહીં Citizenship Amendmen Act City Aviation Act Client Account Act 11 / 25 પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી? ચુનિલાલ વસાવા ઠક્કરબાપા પૂર્ણિમાબેન પકવાસા એક પણ નહીં 12 / 25 નીચેમાંથી ક્યા રાષ્ટ્રપતિને ભારતરત્ન મળેલો નથી? પ્રતિભા પાટીલ પ્રણવ મુખર્જી ડો. રાજેન્દ્ર પ્રસાદ ડો. વી. વી. ગિરી 13 / 25 તાજેતરમાં પંચ મહોત્સવ કયા જિલ્લામાં યોજાયો હતો? દાહોદ અમદાવાદ પંચમહાલ પાટણ 14 / 25 પક્ષીઓના અભ્યાસને લગતા વિજ્ઞાનને અંગ્રેજીમાં કહેવામાં આવે છે? બોટની ઓર્નીથોલોજી એન્થ્રોપોલીજી એકપણ નહીં 15 / 25 ખીજડિયા પક્ષી અભયારણ ક્યા જિલ્લામાં છે? જૂનાગઢ જામનગર ભાવનગર ગીર સોમનાથ 16 / 25 નીચેમાંથી ક્યા વડાપ્રધાનને ભારતરત્ન મળેલો નથી? ઇન્દિરા ગાંધી વી.પી.સિંહ મોરારજી દેસાઈ અટલબિહારી બાજપાઈ 17 / 25 દેશભરમાં ૨૬ નવેમ્બર,૨૦૧૯ના રોજ કેટલામાં બંધારણ દિવસની ઉજવણી થઈ? ૭૬માં ૭૩માં ૭૭માં ૭૫માં 18 / 25 ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી પુરસ્કાર-૨૦૧૯ કોને એનાયત થયો છે ? કાંતિ ભટ્ટ ગુણવંત શાહ રતિલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ 19 / 25 રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ નિશાન મેળવનાર ગુજરાત કેટલામું રાજ્ય છે? તેરમું સાતમું પાંચમુ નવમું 20 / 25 મુખ્ય ન્યાયમુર્તિ એસ.એ.બોબડે સુપ્રિમ કોર્ટના કેટલામાં મુખ્ય ન્યાયાધીશ છે? ૪૬માં ૪૭માં ૪૪માં ૪૫માં 21 / 25 બંધારણના નિર્માણ માટે કેટલો સમય લાગ્યો હતો? ૨ વર્ષ ૦૧ મહિના ૧૮ દિવસ ૨ વર્ષ ૧૧ મહિના ૨૮ દિવસ ૨ વર્ષ ૧૧ મહિના ૧૮ દિવસ ૨ વર્ષ ૧૦ મહિના ૧૮ દિવસ 22 / 25 તાજેતરમાં વડાપ્રધાનની આગેવાનીમાં નેશનલ મિશન ફોર ક્લિન ગંગાની બેઠક ક્યાં યોજાઈ હતી? વારાણસીમાં કાનપુરમાં કલકત્તામાં પ્રયાગનગરમાં 23 / 25 મારી હકિકત કોની આત્મકથા છે? ક.મા.મુન્શી નર્મદ પ્રેમાનંદ ગાંધીજી 24 / 25 ગુજરાતમાં રાજ્યસભાની કેટલી બેઠકો છે? ૧૮૨ ૧૧ ૧૨૦ ૨૬ 25 / 25 ગુજરાતી મહાનવલ સરસ્વતીચંદ્રના લેખક કોણ છે? દલપતરામ ગોવર્ધનરામ ત્રિપાઠી ક.મા.મુન્શી નર્મદ Your score is The average score is 40% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">