ONLINE GK DAILY : GENERAL KNOWLEDGE QUIZ : 87 જનરલ નોલેજ ક્વિઝ

Online GK Daily
GENERAL KNOWLEDGE-87

ONLINE GK DAILY જનરલ નોલેજ ક્વિઝ 

  • ONLINE GK DAILY GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી ONLINE GK DAILY ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • ONLINE GK DAILY શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ

    ONLINE GK DAILY

0%
2 votes, 3 avg
55

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 87

FOR ALL COMPETITVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

બંધારણસભાના કાયમી અધ્યક્ષ ? બંધારણીય સલાહકાર ?

 

2 / 25

બંધારણનો સ્વીકાર(તૈયાર) ક્યારે થયો?

 

3 / 25

પ્રારુપ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તેમાં સભ્ય કોણ હતા?

 

4 / 25

તાજેતરમાં ક્યા શબ્દને ઓક્સફર્ડ હિન્દી વર્ડ ઓફ-૨૦૧૯ જાહેર કરવામાં આવ્યો ?

 

5 / 25

નર્મદા જયંતિ ચારે ઉજવવામાં આવે છે?

 

6 / 25

સંઘ અને રાજ્યોના લોકસેવા આયોગની જોગવાઇ બંધારણના કયા અનુચ્છેદમાં છે?

 

7 / 25

તાજેતરમાં શાંઘાઈ સહયોગ સંગઠન દ્વારા આઠ અજાયબીમાં કોનો સમાવેશ કરાયો?

 

8 / 25

આંતરરાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ કયારે ઉજવાય છે?

 

9 / 25

બંધારણના કયા અનુચ્છેદ અનુસાર ચૂંટણીપંચની રચના થાય છે?

 

10 / 25

બંધારણસભાની પ્રથમ બેઠક કયારે મળી હતી ?

 

11 / 25

બંધારણનો અમલ ક્યારે થયો?

 

12 / 25

મુળભૂત ફરજોની જોગવાઇ બંધારણના કયા અનુચ્છેદમાં છે?

 

13 / 25

નીચેમાંથી કયા રાજ્યમાં વિધાન પરિષદ છે ?

 

14 / 25

ભારતીય બંધારણની કઇ અનુસૂચિમાં રાજ્યસભામાંની બેઠકોની ફાળવણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?

 

15 / 25

બંધારણના નિર્માણ માટે કેટલો સમય લાગ્યો હતો?

 

16 / 25

તાજેતરમાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કયા પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો

 

17 / 25

વર્ષ-૨૦૨૦ માટે પદ્મશ્રી મેળવનાર તરૂણદીપ રાય કઈ રમત સાથે સંકળાયેલા છે?

 

18 / 25

વર્ષ-૨૦૨૦ માટે કેટલા મહાનુભાવોને પદ્મ પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત કરાઈ ?

 

19 / 25

વિશ્વ કેન્સર દિવસ ક્યારે આવે છે

 

20 / 25

વર્ષ-૨૦૨૦ માટે નીચેમાંથી કોને પદ્મશ્રી પુરસ્કાર એનાયત નથી થયો?

 

21 / 25

પ્રથમ બેઠકના અસ્થાયી અધ્યક્ષ કોણ હતા ?

 

22 / 25

એટર્ની જનરલની જોગવાઇ બંધારણના કયા અનુચ્છેદમાં છે?

 

23 / 25

૭૧માં પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથિ તરીકે કયા દેશના રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહ્યા હતા ?

 

24 / 25

દુર્ગેશનંદીની નવલકથાના લેખક કોણ છે?

 

25 / 25

વર્ષ-૨૦૨૦ માટે પદ્મશ્રી મેળવનાર જીતુ રાય કઈ રમત સાથે સંકળાયેલા છે?

 

Your score is

The average score is 45%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.