DAILY QUIZ GK : GENERAL KNOWLEDGE QUIZ : 99 જનરલ નોલેજ ક્વિઝ

DAILY QUIZ GK
Daily General Knowledge-99

DAILY QUIZ GK જનરલ નોલેજ ક્વિઝ 

  • DAILY QUIZ GK GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી DAILY QUIZ GK ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • DAILY QUIZ GK શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ

    DAILY QUIZ GK

0%
5 votes, 4 avg
90

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 99

FOR ALL COMPETITIVE EXAMS

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

મહાન કવિ અખો કયા મુઘલ રાજાના સમયમાં થઈ ગર્યો?

 

2 / 25

ઉદવાડા કયા ધર્મનું તીર્થસ્થાન છે ?

 

3 / 25

કોઇ ખાસ ધર્મની અભિવૃદ્ધિ થાય તેવા ટેક્સ(કર) ભરવા અંગે સ્વતંત્રતા ચા અનુચ્છેદ મુજબ અપાયેલ છે?

 

4 / 25

૧૯મી ઓક્ટોબર, ૧૯૧૯નો દિવસ શી રીતે જાણીતો છે ?

 

5 / 25

તરણેતરનો મેળો એ કયા ભગવાનનું સ્થાનક છે?

6 / 25

ગુજરાતનું મોટુ શહેર નીચેનામાંથી કયું ?

 

7 / 25

વેસ્ટ ઈન્ડિઝ કયા મહાસાગરને કિનારે આવેલું

8 / 25

પરંપરાગત રીતે ગુજરાતમાં નવા વર્ષનો પ્રારંભ ક્યારથી થાય છે ?

 

9 / 25

વીરપુર નીચેના પૈકી કયા સંત સાથે સંકળાયેલું મોટું તીર્થ સ્થળ છે ?

 

10 / 25

વસ્તીની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી મોટુ લોકશાહી તંત્ર કયું?

11 / 25

નીચેનામાંથી કયો છોડ ઊંચા લોહીના દબાણના રોગની ઔષધિ બનાવવા માટે વપરાય છે ?

 

12 / 25

ડાયમંડ સીટી સુરત હીરા ઉદ્યોગમાં નીચેનામાંથ શહેરને ખરાખરીની હરિફાઈ પૂરી પાડે છે ?

 

13 / 25

લેનિન દ્વારા તેના લોકોને નીચેનામાંથી ક્યુ સ્લોગન અપાયું હતું ?

 

14 / 25

ખાખરાના પાંદડામાંથી નીચેનામાંથી કઈ વસ્તુઓ બને?

 

15 / 25

"ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર’’ નીચેનામાંથી કોણ છે ?

 

16 / 25

નીચેનામાંથી કયું શહેર સૂડી અને છરી-ચપ્પાના ઉધોગ માટે જાણીતું છે.?

 

17 / 25

સિધ્ધરાજ જયસિંહ નિર્મિત સહસ્ત્રલિંગ સરોવર કયા સ્થળે આવેલું છે ?

 

18 / 25

કયા શહેરની પડતીના કારણે યુરોપને ભારત તરફનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી ?

 

19 / 25

કોઈ વ્યકિતને હાઈકોર્ટના જજ બનવા માટેની એક લાયકાતમાં તેણે નીચલી કોર્ટમાં કેટલા વર્ષ કામ કર્યું હોવું જોઈએ ?

 

20 / 25

સંસદમાં ગુજરાત રાજ્યની કેટલી બેઠકો નિશ્ચિત કરવામાં આવી છે ?

 

21 / 25

ગુજરાતમાં કયા સ્થળે ૧૨૦૦ વર્ષથી પવિત્ર અગ્નિ પ્રજ્વલિત છે ?

 

22 / 25

ભગિરથી અને અલકનંદા એ બે નદીઓ એકબીજાને કયા સ્થળે મળે છે ?

 

23 / 25

વડોદરા જિલ્લામાં આવેલા આંબા ડુંગરમાંથી કયું ખનીજ મળે છે ?

 

24 / 25

એક શિંગડાના ગેંડા માટે નીચેનામાંથી કયો પાર્ક જાણીતો છે ?

 

25 / 25

ઉગતા સૂર્યનો પ્રદેશ તરીકે ગુજરાતનો કયા જિલ્લો જાણીતો છે ?

Your score is

The average score is 55%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.