QUIZ GK DAILY : GENERAL KNOWLEDGE QUIZ : 100 જનરલ નોલેજ ક્વિઝ

QUIZ GK DAILY
Daily General Knowledge-100

 QUIZ GK DAILY જનરલ નોલેજ ક્વિઝ 

 •  QUIZ GK DAILY GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી QUIZ GK DAILY ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

 • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
 •  QUIZ GK DAILY શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

 • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
 • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
 • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
 • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
 • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
 • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
 • આભાર!  
 • જનરલ નોલેજ ક્વિઝ

   QUIZ GK DAILY

0%
4 votes, 4 avg
98

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 100

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

નીચેનામાંથી કયો રોગ ચેપી નથી ?

 

2 / 25

હૈદ્રાબાદ રાજ્યને ભારત દેશમાં ભેળવી રાખવા માટે સરદાર પટેલના નેતૃત્વ નીચે કોણે મહત્વની ભૂમિકા ભજવી હતી ?

 

3 / 25

નીચેનામાંથી કોનો ઘર્ષણ ઓછું કરવા માટે ઉપયોગ થતો નથી ?

 

4 / 25

સસ્તું સાહિત્યના સ્થાપક નીચેનામાંથી કોણ ?

 

5 / 25

નીચેનામાંથી ભારતના કયા શહેરમાં ચોમાસાની જગ્યાએ શિયાળામાં વધુ વરસાદ પડે છે ?

6 / 25

અમદાવાદમાં રાયપુર ફેંકવામાં આવ્યો હતો? પાસે કયા વાઈસરોય પર બોમ્બ

 

7 / 25

કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી લોકભારતી સણોસરા સંસ્થા કયા જીલ્લામાં આવેલી છે?

 

8 / 25

ભારતમાં ‘સુશાસન’ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ?

 

9 / 25

દાંડીકૂચ દરમિયાન પોતાની ધરપકડ થાય, તો દાંડીકૂચના નેતૃત્વની જવાબદારી ગાંધીજીએ કોને સોંપી હતી ?

 

10 / 25

સર્વોચ્ચ ન્યાયાધીશ સિવાય સુપ્રિમ કોર્ટમાં અન્ય કેટલા ન્યાયાધીશ હોય છે?

 

11 / 25

કોના નેતૃત્વ હેઠળ જુનાગઢ રાજ્ય પર કબજો મેળવી શકાયો?

 

12 / 25

એઈડ્ઝના કારણે દર્દીને નીચેનામાંથી શું થાય ?

 

13 / 25

પંચમહાલ જિલ્લામાં આવેલા પાવાગઢ પર્વત પર કયા માતાજીનું સ્થાનક છે?

 

14 / 25

ભારતનું સૌથી મોટું મીઠા (fresh) પાણીનું સરોવરનીચેનામાંથી કયું ?

 

15 / 25

નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું વડું મથક ક્યા આવેલું છે?

 

16 / 25

સ્વાઈન ફ્લુ નીચેનામાંથી કયા વાયરસને કારણે થાય છે ?

 

17 / 25

સંસદ પોતાના સભ્યોની કેટલી બહુમતી હોય, તો સુપ્રિમ કોર્ટના કોઈ ન્યાયાધીશને પોતાના હોદ્દા પરથી શકે ? દૂર કરી

 

18 / 25

ગુજરાતના જાણીતા કાર્ટુનિસ્ટ બંસીલાલ વર્મા ઉપનામથી ઓળખાય છે ?

 

19 / 25

જુનાગઢમાં આવેલું સુદર્શન તળાવ કયા રાજવીએ બંધાવ્યું હતું ?

 

20 / 25

“બાપુના પારણાં'' એ કાવ્યસંગ્રહ ગાંધીજી વિષયક કાવ્યોનો છે તે કોણે લખ્યો ?

 

21 / 25

જૂનાગઢમાં આવેલો અશોકનો શિલાલેખ પ્રાચીન કાળમાં ગુજરાતમાં કયા ધર્મનો પ્રભાવ હોવાનું દર્શાવે છે ?

 

22 / 25

(હાઈડ્રોજન) અણુમાં કેટલા ઈલેક્ટ્રોનની હાજરી હોય

 

23 / 25

નવેમ્બર ૨૦૦૦ માં મધ્યપ્રદેશમાંથી જ કયા એક નવા રાજ્યની રચના થઈ?

 

24 / 25

હાડકામાં તિરાડ પડી હોઈ તો કયા કિરણોના ઉપયોગથી જાણી શકાય ?

 

25 / 25

ભારત પાકિસ્તાનના ભાગલા દરમ્યાન પાકિસ્તાનમાંથી વિસ્થાપિત થયેલાઓના પુનઃવસવાટ માટે ગુજરાતમાં કયું નગર વસાવવામાં આવ્યું હતું?

 

Your score is

The average score is 50%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

1 thought on “QUIZ GK DAILY : GENERAL KNOWLEDGE QUIZ : 100 જનરલ નોલેજ ક્વિઝ”

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.