Education and Child Psychology બાળ મનોવિજ્ઞાન | કેળવણી અને બાળ અને શૈક્ષણિક મનોવિજ્ઞાન ક્વિઝ 1 November 22, 2022 by FreeStudyGuajarat.in બાળ મનોવિજ્ઞાન , બાળ વર્તન મનોવિજ્ઞાન , શૈક્ષણિક મનોવિજ્ઞાન , બાળ મનોવિજ્ઞાન | , બાળ વિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો , મનોવિજ્ઞાન , બાળ મનોવિજ્ઞાન ગુજરાતી | , શિક્ષકે શા માટે મનોવિજ્ઞાન જાણવું ? , બાળ વિકાસ અને શિક્ષણનાં સિદ્ધાંતો | , શૌક્ષણિક મનોવિજ્ઞાન , બાલ મનોવિજ્ઞાન , મનોવિજ્ઞાન | , મનોવિજ્ઞાન શા માટે ? , શૈક્ષણિક મનોવિજ્ઞાનની રૂપરેખા , tet-1/2 મનોવિજ્ઞાન mcq , tat-1/2 મનોવિજ્ઞાન mcq , શૌક્ષણિક મનીવિજ્ઞાન કઈ રીતે કામ લાગે ? , બી.એડ.મા મનોવિજ્ઞાન ની ઉપયોગિતા , Table of Contents Toggle Education and Child Psychology બાળ મનોવિજ્ઞાન | કેળવણી અને બાળ અને શૈક્ષણિક મનોવિજ્ઞાન ક્વિઝ 1Education and Child Psychology બાળ મનોવિજ્ઞાન | કેળવણી અને બાળ અને શૈક્ષણિક મનોવિજ્ઞાન ક્વિઝ 1રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આપનો પ્રતિભાવ આપશો. 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ Education and Child Psychology બાળ મનોવિજ્ઞાન | કેળવણી અને બાળ અને શૈક્ષણિક મનોવિજ્ઞાન ક્વિઝ 1Education and Child Psychology બાળ મનોવિજ્ઞાન | કેળવણી અને બાળ અને શૈક્ષણિક મનોવિજ્ઞાન ક્વિઝ 1Education and Child Psychology બાળ મનોવિજ્ઞાન | કેળવણી અને બાળ અને શૈક્ષણિક મનોવિજ્ઞાન ક્વિઝ 1શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL :20 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! 0% 29 votes, 3 avg 491 મનોવિજ્ઞાન ટેસ્ટ Education and Child Psychology QUIZ TET -TAT -HMAT- HTAT પરીક્ષા માટે ઉપયોગી નીચે START બટન પર કિલક કરી ટેસ્ટ આપી. 1 / 20 ભણવામાં ઓછા ગુણ લાવતો કિશોર રમતમાં ખીલી ઉઠે છે. - આ કઇ બચાવ પ્રયુક્તિ છે ? આક્રમકતા યૌક્તિકિકરણ પ્રક્ષેપણ ક્ષતિપૂર્તી 2 / 20 પ્લે કાર્ડ ગોઠવી ચોક્કસ આકાર બનાવવો- આ કયા પ્રકારની બુદ્ધિ કસોટી ગણી શકાય ? આપલે તમામ ક્રિયાત્મક લેખિત શબ્દિક 3 / 20 NCERT નું વડુ મથક કયા શહેરમાં આવેલું છે ? મુંબઇ ભોપાલ બેંગ્લોર દિલ્હી 4 / 20 બુદ્ધિઆંક શોધવા માટે માનસિક વય અને શારીરિક વયના ગુણોતરને કઇ સંખ્યા વડે ગુણવામાં આવે છે ? ૧૦૦૦ ૫૦ ૧૨૦ ૧૦૦ 5 / 20 EQ એટલે શુ ? ગાણીતીક બુદ્ધિઆંક સાંવેગીક બુદ્ધિઆંક આધ્યાત્મીક બુદ્ધીઆંક એકેય નહી 6 / 20 શિક્ષણકાર્ય વધુ અસરકારક કઇ ભાષામાં શિક્ષણ આપી બનાવી શકાય ? અંગ્રેજીમાં સંસ્કૃતમાં માતૃભાષામાં ઉપરના તમામ 7 / 20 પરીક્ષામાં નાપાસ થનાર મયંક રૂમમાં ભરાઇને બેસી રહે છે ? -- આ કઇ બચાવ પ્રયુક્તિ છે ? તાદાત્મ્ય ક્ષતીપૂર્તી પ્રક્ષેપણ અલિપ્તતા 8 / 20 NCTE નીચેનામાંથી કેવી શિક્ષણ સંસ્થાઓને મંજૂરી આપે છે ? પ્રાથમિક શાળાઓને હાઇસ્કુલને શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થાઓને આંગણવાડી 9 / 20 આધ્યાત્મીક બુદ્ધિઆંક માટે કયો અંગ્રેજી સંકેત વપરાય છે ? EQ SQ PQ IQ 10 / 20 વિશ્વભરમાં જાણીતી અભિરૂચી સંશોધનીકા કઇ છે ? સ્કીનરની અભિરૂચી સંશોધનીકા થીટસેની અભિરૂચી સંશોધનીકા બીનેની અભિરૂચી સંશોધનીકા સ્ટોંગની અભિરૂચી સંશોધનીકા 11 / 20 વર્ગમાં શિસ્ત રાખવા માટે નીચેનામાથી શું જરૂરી છે ? સારી ભાષા સારૂ શિક્ષણ કાર્ય વ્યક્તિત્વ સારો શિક્ષક 12 / 20 બુદ્ધિનો આધાર નીચેનામાથી શેના પર રહેલો છે ? શિક્ષણ અનુભવ અનુવેશ શાળા 13 / 20 જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવનને અંગ્રેજીમા કયા ટૂંકા નામે ઓળખવમા આવે છે ? GCERT SSA DIET BRC 14 / 20 GCERT નું મુખ્ય મથક કયા શહેરમાં આવેલું છે ? અમદાવાદ ન્યુ દીલ્હી ગાંધીનગર વડોદરા 15 / 20 નીચેનામાંથી કર્યુ શૈક્ષણીક સાધન વાપરવું સહેલું અને કિંમતમા સસ્તુ છે ? મોબાઇલ ટ્રાન્સપરન્સી સી.ડી. સ્લાઇડ 16 / 20 વિદ્યાર્થી ના વ્યક્તિગત તફાવતો સંતોષવા માટે નીચેનામાથી કઇ પદ્ધતિ વધુ ઉપયોગી નીવડે છે ? નાટક પદ્ધતિ પ્રશ્નોતરી પદ્ધતિ અભિક્રમિત અધ્યયન કથન પદ્ધતિ 17 / 20 ગુજરાતી ભાષામાં અભિરૂચી સંશોધનીકાના રચયીતા કોણ છે ? જે.સી.પરીખ પ્રકાશ પારેખ હસમુખ દેસાઇ ગુણવંત શાહ 18 / 20 જીવનમાં સફળતા મેળવવા નીચેનામાથી કઇ બાબત આવશ્યક છે ? સામાન્ય IQ મધ્યમ IQ ઊંચો SQ સારો IQ 19 / 20 જે વિદ્યાર્થીનો બુદ્ધિઆંક ૧૦૦ હોય તેને કેવો વિદ્યાર્થી ગણી શકાય ? મેધાવી સામાન્ય મધ્યમ નબળો 20 / 20 કેળવણીની દ્વિધ્રુવીય પ્રક્રિયામાં એક છેડે શિક્ષણ અને સામે છેડે શું હોય છે ? વિદ્યાર્થી પરીક્ષા શાળા અભ્યાસક્રમ આપનું પરિણામ Free Study Gujarat તૈયાર કરી રહ્યું છે.... Your score is The average score is 21% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 26...Read More 25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 25...Read More 24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 24...Read More Load More મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">