FACTS IN GK : GENERAL KNOWLEDGE QUIZ : 39 જનરલ નોલેજ ક્વિઝ

FACTS IN GK
GENERAL KNOWLEDGE-39

FACTS IN GK GENERAL KNOWLEDGE TEST- જનરલ નોલેજ ક્વિઝ 

  • FACTS IN GK GENERAL KNOWLEDGE TEST GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી FACTS IN GK GENERAL KNOWLEDGE TEST  ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ FACTS IN GK GENERAL KNOWLEDGE TEST

0%
0 votes, 0 avg
70

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 39

FOR ALL COMPETITVE EXAMS

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

વીરપુર તાલુકો ક્યા જિલ્લામાં છે?

 

2 / 25

ગુજરાતમાં ક્યા જિલ્લામાં સૌથી વધુ ૧૪ તાલુકા છે?

 

3 / 25

ગુજરાતમાં કેટલા નેશનલ પાર્ક છે?

 

4 / 25

સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (SCM) એ કોના સંદર્ભમાં વપરાતું એકમ છે?

5 / 25

સપ્ટેમ્બર-૨૦૨૦માં ગુજરાત રાજ્ય માનવાધિકાર આયોગના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરાઈ?

 

6 / 25

દેશમાં સૌપ્રથમવાર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦નું સ્થાનિક ભાષામાં ભાષાંતર ક્યા રાજ્યએ કર્યું?

 

7 / 25

રાજ્યમાં પ્રથમવાર કોરોનાગ્રસ્ત વ્યક્તિના મૃતદેહની પેથોલોજિકલ ઓટોપ્સી ક્યાં શરૂ થઈ?

 

8 / 25

કેન્દ્ર સરકારે ૧૦૦ ટકા ઘરને શુદ્ધ પીવાલાયક પાણી પહોંચાડવા કઈ યોજના શરૂ કરી છે?

 

9 / 25

બ્રિટિશ કાળ દરમિયાન પ્રભાશંકર પટ્ટણી ક્યા રજવાડાના દિવાન હતા?

 

10 / 25

૧૭ સપ્ટેમ્બરે વડાપ્રધાનશ્રીના જન્મદિને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કઇ યોજનાનું ઇ-લોન્ચિંગ કર્યું?

 

11 / 25

સ્ટાર્ટઅપ રેન્કિંગ-૨૦૧૯માં આ રાજ્ય બેસ્ટ પરફોર્મર સ્ટેટ તરીકે ઊભર્યું.

 

12 / 25

I......... the work because my brother will do the work.

 

13 / 25

My sister sang a song, ...........?

 

14 / 25

I am not hungry so I shall have only .... Coffee.

 

15 / 25

Select the adjective of - “Defend”

 

16 / 25

Many passed by the injured one, but______________helped him.

 

17 / 25

કાર્તિક સુદિ અગિયારસનો દિવસ ક્યા નામે ઉજવાય છે?

 

18 / 25

કાર્તિક સુદિ અગિયારસનો દિવસ ક્યા નામે ઉજવાય છે?

 

19 / 25

‘ઐહિક’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ ક્યો છે?

 

20 / 25

‘ત ભ જ જ ગા ગા’ - એ ક્યા છંદનું બંધારણ છે?

 

21 / 25

“હૈયું જાણે હિમાલય” - અલંકાર ઓળખાવો.

 

22 / 25

‘આબોહવા' શબ્દનો સમાસ ઓળખાવો.

 

23 / 25

‘ખાંડ ખાવી’ રૂઢિપ્રયોગનો અર્થ શો થાય છે?

 

24 / 25

‘દંતાળ’ શબ્દનો સમાનાર્થી શબ્દ ક્યો છે?

 

25 / 25

સાચી જોડણી કઇ છે?

 

Your score is

The average score is 40%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.