GK IN GUJARATI : GENERAL KNOWLEDGE QUIZ : 40 જનરલ નોલેજ ક્વિઝ

GK IN GUJARATI
GENERAL KNOWLEDGE-40

GK IN GUJARATI GENERAL KNOWLEDGE TEST- જનરલ નોલેજ ક્વિઝ 

  • GK IN GUJARATI GENERAL KNOWLEDGE TEST GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GK IN GUJARATI GENERAL KNOWLEDGE TEST  ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ GK IN GUJARATI GENERAL KNOWLEDGE TEST

0%
1 votes, 5 avg
90

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 40

FOR ALL COMPETITVE EXAMS

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 26

મતદાન મથક પર ચૂંટણી કોણ યોજે છે?

2 / 26

‘લાંઘણજ’ નામની જગ્યા ક્યા જિલ્લામાં છે?

3 / 26

‘જૂનું પિયેર ઘર’ કૃતિ કોની છે?

 

4 / 26

મૌર્યવંશ બાબતે જાણકારી આપતા નાટક ‘મુદ્રા રાક્ષસ'ના લેખક કોણ છે?

5 / 26

સંરક્ષણ ખર્ચ, વ્યાજની ચૂકવણી, કર ઉઘરાવવાનો ખર્ચ અને પોલીસ ખર્ચ .........નો ભાગ છે.

 

6 / 26

ભારતનું ડોમેસ્ટિક ડેબિટ-ક્રેડિટ કાર્ડ પેમેન્ટ નેટવર્ક Rupay એ કોની પ્રોડક્ટ છે?

 

7 / 26

જાંબુઘોડા સેંચુરી ક્યા જિલ્લામાં છે?

8 / 26

.........માં જડેલા કાળા પત્થરને કારણે તેને “કાળા પેગોડા”ના નામે ઓળખવામાં આવે છે.

 

9 / 26

કવાંટનો મેળો ક્યા આદિવાસી જૂથનો મેળો છે?

10 / 26

બિહુ નૃત્ય ક્યા રાજ્ય સાથે સંબંધિત છે?

11 / 26

મૂળભૂત હક્કો સાથે વિસંવાદી/વિપરીત એવો કોઇ પણ કાયદો..... છે.

 

12 / 26

મતાધિકાર ન હોવા છતાં નીચેના પૈકી ક્યા અધિકારી સંસદની કાર્યવાહીમાં ભાગ લઇ શકે છે?

13 / 26

વિવેચન ઉપરનું પુસ્તક “ગુજરાતી વ્યાકરણના બસો વર્ષ”ના લેખક કોણ છે?

 

14 / 26

નીચે પૈકીના ક્યા મહાનુભાવ ચિત્રકલા સાથે સંકળાયેલા નથી?

 

15 / 26

જ્યુડિશિયલ રિવ્યૂ ..... પર આધારિત છે.

16 / 26

સત્યશોધક સમાજના સ્થાપક કોણ હતાં?

17 / 26

નીચે પૈકીનું ક્યું એકમ જાહેર ક્ષેત્રનું સાહસ (PSU) નથી?

 

18 / 26

પ્રસ્થાપિત પરંપરા મુજબ નીચે પૈકીની કઇ સંસદીય સમિતિ/સમિતિઓનું નેતૃત્વ વિપક્ષના સભ્ય કરે છે?

19 / 26

ખંભાતનું પ્રાચીન કાળમાં નામ શું હતું?

 

20 / 26

મોડી લિપિ (Modi script)નો ઉપયોગ કઇ ભાષા લખવા માટે થતો હતો?

 

21 / 26

‘વેરની વસુલાત’ કૃતિ કોની છે?

22 / 26

રોહતાસનો કિલ્લો ક્યા રાજ્યમાં આવેલો છે?

23 / 26

ગુજરાતના મહેલો અને તેના સ્થળ અંગે નીચે પૈકીની કઈ વિગતો/બાબત યોગ્ય નથી?

24 / 26

ગુજરાતમાં શ્રીમતી હંસા મહેતા ગ્રંથાલય ક્યા શહેરમાં છે?

 

25 / 26

નીચે પૈકી સંત સમર્થ રામદાસનું શિષ્ય કોણ હતું?

 

26 / 26

“ઊરૂભંગ” કૃતિના લેખકનું નામ જણાવો.

 

Your score is

The average score is 25%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.