8.જનરલ નોલેજ ક્વિઝ : ગુજરાત- Free Online Mock Test About Gujarat

0%
9 votes, 1.9 avg
251

GENERAL KNOWLEDGE QUIZ

GENERAL KNOWLEDGE QUIZ ABOUT GUJARAT

FOR ALL COMPETITIVE EXAM

1 / 20

ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં અકીકકામ માટે જાણીતું છે ?

2 / 20

નીલ ગાયની સુરક્ષા માટે સ્થાપવામાં આવેલું અભયારણ્ય ગુજરાતમાં કયાં આવેલું છે?

3 / 20

ન્યુકિલયર ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે?

4 / 20

ગોકુલ ગ્રામ યોજનાનો પ્રારંભ કયારે થયો હતો? Ans:

5 / 20

બન્નીના ઘાસનાં મેદાનો કયાં આવેલાં છે ?

6 / 20

ચોટીલા ડુંગર ઉપર કયું પ્રસિદ્ધ મંદિર આવેલું છે ?

7 / 20

ગુજરાતનું રાજયપ્રાણી કયું છે?

8 / 20

ઇન્દ્રોડા પાર્ક (પ્રાણી સંગ્રહાલય) કયાં આવેલું છે ?

9 / 20

એશિયાખંડની સૌથી મોટી સહકારી ડેરી કયાં આવેલી છે ?

10 / 20

દ્વારકાનું મંદિર કઇ નદીના કાંઠા ઉપર આવેલું છે ?

11 / 20

અખાનો જન્મ કયાં થયો હતો?

12 / 20

ગુજરાતના કયા જિલ્લાને સૌથી લાંબો દરિયા કિનારો મળેલો છે ?

13 / 20

સુરત શહેર કઇ નદીના કાંઠે વસેલું છે ?

14 / 20

જૈન તીર્થસ્થળ પાલિતાણા કયા જિલ્લામાં આવેલું છે ?

15 / 20

ગુજરાતનું કયું સ્થળ એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ગણાય છે ?

16 / 20

અમદાવાદમાં ગુજરાતની પ્રથમ પદ્ધતિસરની ટંકશાળ કયાં શરૂ થઇ હતી? Ans:

17 / 20

ગેટ વે ઑફ ફ્રીડમ તરીકે કઇ ગ્રામપંચાયત સમરસ તરીકે જાહેર થયેલી છે?

18 / 20

કયા બિનગુજરાતી સાહિત્યકાર ‘સવાઇ ગુજરાતી’ તરીકે ગણના પામ્યા હતા?

19 / 20

મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી વિખ્યાત બન્યા?

20 / 20

ગુજરાતના એકમાત્ર હેરીટેજ રૂટ નું નામ શું છે ?

Your score is

The average score is 51%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

આવી બીજી FREE ONLINE MOCK TEST QUIZ માટે : – અહી કિલક કરો .

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.