4.જનરલ નોલેજ ક્વિઝ:Free Online Mock Test Of Gk.

  • FREE ONLINE MOCK TEST OF GK For History 

  • GPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Free Mock Test ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.
  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • ક્વિઝ શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
0%
7 votes, 3.4 avg
263

GENERAL KNOWLEDGE QUIZ

Free Online Mock test of Gk, 4.જનરલ નોલેજ ક્વિઝ:Free Online Mock Test Of Gk.

GENERAL KNOWLEDGE QUIZ : 4

FOR ALL COMPETITIVE EXAM.

1 / 25

મહાવીરસ્વામી ક્યા સ્થળે નિર્વાણ પામ્યા?

2 / 25

તિબ્બત ભાષામાં બૌધ્ધ ગ્રંથની કઈ બે સંહિતા પ્રસિધ્ધ છે ?

3 / 25

પ્રખ્યાત શ્રી વિજય વિઠ્ઠલા મંદિર ક્યાં આવેલું છે ?

4 / 25

ક્લમકારી ચિત્રકલાનો સંબંધ નીચે પૈકીના ક્યા રાજ્ય સાથે છે?

5 / 25

ભારતમાં ઇન્ટરનેશનલ ચેરી બ્લોસમ ફેસ્ટિવલ ક્યાં યોજાય છે?

6 / 25

વારલી પરંપરાગત ચિત્રકલાનો સંબંધ નીચે પૈકીના કયા રાજય સાથે છે?

7 / 25

લિચ્છવીઓના પાટનગરવૈશાલીની કઈ નૃત્યગનાએ તેનું આમ્રવન બુધ્ધના ચરણે ધર્યું હતું ?

8 / 25

પ્રાચીન ભારતના ગુપ્તકાળમાં "વિષ્ટિ" શબ્દનો અર્થ શો થતો હતો?

9 / 25

પેરિયાર નેશનલ પાર્ક ક્યાં આવેલો છે?

10 / 25

મહાવીરસ્વામીએ પોતાનો ઉપદેશ કઈ લોકભાષામાં આપ્યો હતો?

11 / 25

"કોઇપણ દેશમાં પ્રાચીન પશુમૂર્તિનું આવું સ્વરૂપ મળવું કઠિન છે, જે કલાની સુંદર કૃતિ જેવું શ્રેષ્ઠ છે" - સારનાથ ના સ્તંભ માટે આવું કોણે કહ્યું હતું?

12 / 25

બ્રિટિશ કાળમાં ઇન્ડિયન સિવિલ સર્વિસમાં જોડાનાર સૌપ્રથમ ભારતીય કોણ હતાં?

13 / 25

મુઘલ બાદશાહ અકબરે કયા વર્ષમાં ગુજરાત જીતી લીધુ હતું?

14 / 25

માનવજાતિને બંધનોમાંથી મુક્તિ અપાવવા માટે ગૌતમ બુદ્ધનો સંસાર ત્યાગ ક્યા નામે જાણીતો છે?

15 / 25

અમરાવતી બૌદ્ધ સ્તુપ ક્યાં આવેલો છે?

16 / 25

સાત્રીય નૃત્ય ક્યા રાજ્ય સાથે સંબંધિત છે?

17 / 25

ગૌતમ બુધ્ધના જીવન વિષેનું મહાકાવ્ય "બુધ્ધ ચરિત" કોને રચ્યું હતું ?

18 / 25

નવરસ માં નીચે પૈકી નો કયો રસ સમાવિષ્ટ નથી?

19 / 25

વડોદરાના ગાયકવાડ વંશના સ્થાપક ગણાતા પિલાજીરાવ ગાયકવાડનું અનુગામી કોણ બન્યું?

20 / 25

જૈનધર્મના ૨૪મા તીર્થંકર મહાવીરસ્વામીને કઈ નદીના કિનારે કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થયું હતું?

21 / 25

ગૌતમ બુદ્ધ ક્યા સ્થળે નિર્વાણ પામ્યા હતાં?

22 / 25

મંજૂષા કલા ક્યા રાજ્ય સાથે સંબંધિત છે?

23 / 25

ગૌતમ બુધ્ધ ના ગોત્રનું નામ શું હતું ?

24 / 25

ગૌતમ બુદ્ધનો જન્મ ક્યારે થયો હતો?

25 / 25

બૌધ્ધ ધર્મનું પ્રાચીનતમ સાહિત્ય પ્રસિધ્ધ સંહિતા _____માં સંકલિત છે, જે પાલી ભાષામાં લખાયેલું છે.

Your score is

The average score is 33%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

1 thought on “4.જનરલ નોલેજ ક્વિઝ:Free Online Mock Test Of Gk.”

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.