7.જનરલ નોલેજ ક્વિઝ:Free Online Mock Test Of Science

free online mock test of science
SCIENCE GK MOCK TEST
 • FREE ONLINE MOCK TEST OF SCIENCE  

 • GPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Free Online Mock Test of Science  ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.
 • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
 • ક્વિઝ શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
 • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
 • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
 • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
 • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
 • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
 • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
 • આભાર!  
0%
13 votes, 2.8 avg
361

GENERAL KNOWLEDGE QUIZ

SCIENCE GK MOCK TEST, 7.જનરલ નોલેજ ક્વિઝ:Free Online Mock Test Of Science

GENERAL KNOWLEDGE QUIZ -SCIENCE

FOR ALL COMPETITVE EXAM

1 / 11

એન્ટીબાયોટીકસ કોને નષ્ટ કરે છે ?

2 / 11

લેસર ( LASER ) નું પુરૂ નામ શું છે ?

3 / 11

સુપર સોનિક શબ્દો શેના માટે વપરાય છે ?

4 / 11

નીચે પૈકી કયો બોમ્બ સૌથી વધુ વિઘાતક છે ?

5 / 11

લીફટની શોધ કોણે કરી છે ?

6 / 11

હેવી વોટરનું બીજું નામ શું છે ?

7 / 11

પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ કયો છે ?

8 / 11

પ્રકાશવર્ષ શું માપવાનો અંતર છે ?

9 / 11

એકસ - રેની શોધ કોણે કરી હતી ?

10 / 11

સર્પગંધામાંથી શું મળી આવે છે ?

11 / 11

સુકો બરફ કોને કહે છે ?

Your score is

The average score is 43%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

1 thought on “7.જનરલ નોલેજ ક્વિઝ:Free Online Mock Test Of Science”

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.