5.જનરલ નોલેજ ક્વિઝ:Free Online Test Of Gk – Computer Online Test

free online test of gk
જનરલ નોલેજ ક્વિઝ-Computer Related
0%
8 votes, 3.8 avg
243

GENERAL KNOWLEDGE QUIZ

GENERAL KNOWLEDGE QUIZ : 5(COMPUTER )

FOR ALL COMPETITIVE EXAM

1 / 17

_____ ને કમ્પ્યુટર નું મગજ કહેવાય.

2 / 17

કોમ્પ્યુટરના સંદર્ભમાં 1 Byte એટલે સામાન્ય રીતે 8 bits . 4 bits એટલે 1 _______

3 / 17

UNIVAC - ENIAC શાના ઉદાહરણ છે?

4 / 17

નીચેના માંથી કયું વેબ બ્રાઉઝર નથી. ?

5 / 17

.edu ડોમેન નેઇમ એક્સટેન્શન શાના માટે હોય ?

6 / 17

ઇ.સ. 1976 માં ઈથરનેટ કોણે વિકસાવ્યું ?

7 / 17

કમ્પ્યુટરના સંદર્ભમાં BIOS એટલે શું ?

8 / 17

Alt + Tab શોર્ટ કી નો ઉપયોગ નીચે માંથી શું હશે ?

9 / 17

નીચેમાંથી YOUTUBE શોધક માં કોનો સમાવેશ થતો નથી

10 / 17

કમ્પ્યુટરમાં રહેલી F1 (ફંક્શન ફી ) શેના માટે હોય છે ?

11 / 17

નીચેમાંથી કયું એક્સટેન્શન નોટપેડ નું છે ?

12 / 17

નેટવર્કની પરિભાષામાં MAN એટલે શું ?

13 / 17

કોમ્પ્યુટરમાં તમામ કેલ્યુલેશન ક્યાં થાય છે?

14 / 17

______ ના આગમન સાથે ચોથી પેઢીના કમ્પ્યુટર નો યુગ શરૂ થયો .

15 / 17

જાણીતી IT કંપની માઇક્રોસોફ્ટ ના સ્થાપક કોણ છે ?

16 / 17

કોમ્પ્યુટરના સંદર્ભમાં OS એટલે શું ?

17 / 17

નીચે પૈકીનું કયું એક Antivirus Software નથી ?

Your score is

The average score is 44%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.