GENERAL KNOWLEDGE DAILY QUIZ : 27-જનરલ નોલેજ ક્વિઝ-

GENERAL KNOWLEDGE DAILY -27
GENERAL KNOWLEDGE-27

જનરલ નોલેજ ક્વિઝ GENERAL KNOWLEDGE DAILY GK – જનરલ નોલેજ ક્વિઝ

  • GENERAL KNOWLEDGE DAILY  GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GENERAL KNOWLEDGE daily ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ GENERAL KNOWLEDGE DAILY 

0%
0 votes, 0 avg
38

GENERAL KNOWLEDGE QUIZ

DAILY DK QUIZ : 27

FOR ALL COMPETITIVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી NCC નો મુદ્રાલેખ ક્યો છે?

 

2 / 25

1) ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ઇન્ડેક્સ કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ?

3 / 25

ભારતના જી.એસ. લક્ષ્મીએ નીચે પૈકીની કઈ વિરલ સિધ્ધિ મેળવી છે?

 

4 / 25

A culture vulture - આ શબ્દસમૂહ માટે નીચે પૈકીનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.

 

5 / 25

નીચે દર્શાવેલ ? ના સ્થાને સાચો વિકલ્પ પસંદ કરો. NOA, QSB, TUC?

 

6 / 25

યુનાઇટેડ નેશન્સનો સાસાકાવા અવોર્ડ ક્યા ક્ષેત્રમાં થયેલા કાર્યની સરાહના રૂપે અપાય છે?

 

7 / 25

A death blow - આ શબ્દસમૂહ માટે નીચે પૈકીનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.

 

8 / 25

ભારતમાં ૨૧ મે ને તરીકે ઉજવવામાં આવે છે.

 

9 / 25

A match made In heaven - આ વાક્ય માટે નીચે પૈકીનો સાચો વિકલ્પ પસંદ કરો.

 

10 / 25

“ટ્રિપલ્સ” એ.?.......... નું નવું ફોરમેટ છે.

 

11 / 25

ધ સાઉથ અશિયન અસોસિઅશન ફોર રિજિયોનલ કોઓપરેશનની સ્થાપના ક્યાં થઈ હતી?

12 / 25

સલીમ અલી બર્ડ સેન્ચુરી ક્યાં આવેલી છે?

13 / 25

To live in a fool’s paradise - આ શબ્દસમૂહ માટે નીચે પૈકીનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.

 

14 / 25

નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ ક્યાં છે?

 

15 / 25

નીચે પૈકીનો ક્યો દેશ ન્યૂ ડેવલપમેન્ટ બેંકનો સ્થાપક સભ્ય નથી?

 

16 / 25

પબ્લિક ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ સિસ્ટમ (PFMS) એ વેબ આધારિત ઓનલાઇન સોફ્ટવેર અપ્લિકેશન છે જેની રચના, વિકાસ, માલિકી અને અમલીકરણ ......... દ્વારા કરવામાં આવ્યા છે.

 

17 / 25

નીચે પૈકીનો ક્યો વિભાગ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના કાર્યક્ષેત્ર હેઠળ આવતો નથી?

 

18 / 25

ભારતમાં આયોજન પંચ ની રચના ક્યારે થઈ?

 

19 / 25

ભારતીય બંધારણના ક્યા અનુચ્છેદ હેઠળ પ્રત્યેક નાણાકીય વર્ષના સંદર્ભમાં ભારત સરકારના અંદાજિત આવક અને ખર્ચનું સ્ટેટમેન્ટ સંસદ સમક્ષ રજૂ કરવાનું હોય છે?

 

20 / 25

The jewel in the crown - આ શબ્દસમૂહ માટે નીચે પૈકીનો યોગ્ય વિક્લ્પ પસંદ કરો.

 

21 / 25

ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કયા વર્ષમાં થયો ?

 

22 / 25

ભારતીય વાયુ સેના દ્વારા ઉપયોગમાં લેવાતું c-139 એ શું છે?

 

23 / 25

The State shall make provision for securing just and humane conditions of work and for maternity relief. - આ વાક્ય બંધારણના ક્યા અનુચ્છેદમાં છે?

 

24 / 25

નેશનલ ડોપ ટેસ્ટિંગ લેબોરેટરી ........... ને આધિન રહી કાર્ય કરે છે.

 

25 / 25

નીચે પૈકીની કઈ ધાતુ Noble Metals કહેવાય છે?

 

Your score is

The average score is 27%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.