GK DAILY ONLINE : GENERAL KNOWLEDGE QUIZ : 101 જનરલ નોલેજ ક્વિઝ

GK DAILY ONLINE
GENERAL KNOWLEDGE-101

GK DAILY ONLINE જનરલ નોલેજ ક્વિઝ 

  • GK DAILY ONLINE GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GK DAILY ONLINE ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • GK DAILY ONLINE શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ

    GK DAILY ONLINE

0%
10 votes, 3.4 avg
135

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 101

FOR ALL COMPETITVE EXMAS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 28

‘ફેસબુક’ની સ્થાપના ક્યાં વર્ષમાં થઇ?

 

2 / 28

ગુજરાતના પ્રથમ મહિલા શિક્ષણમંત્રી કોણ હતા?

 

3 / 28

ભારતીય સિનેજગતના પિતા તરીકે કોણ ઓળખાય છે?

 

4 / 28

રવિશંકર રાવલ ક્યાં ક્ષેત્રમાં કરેલા યોગદાન બદલ પ્રખ્યાત છે?

 

5 / 28

ઈમેલમાં CCનો અર્થ શું થાય છે ?

 

6 / 28

ગાંધીજી ક્યાં વર્ષમાં જન્મ્યા હતા ?

 

7 / 28

‘મહાત્મા’ કોનું ઉપનામ છે?

 

8 / 28

વર્તમાનમાં ગુજરાતના નાણાં-મંત્રી કોણ છે?

 

9 / 28

ગુજરાતમાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં  સ્થિત  છે?

 

10 / 28

“સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે..." પંક્તિના કવિ કોણ છે?

 

11 / 28

ગુજરાતમાં રેલ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?

12 / 28

ગુજરાત વન મહોત્સવ અંતર્ગત નિર્માણ પામેલા વિવિધ વનોમાંથી સૌથી મોટું વન કયું છે ?

 

13 / 28

ગુજરાતમાં દીપડા અને સાબર માટે કયું અભ્યારણ્ય છે?

 

14 / 28

‘માણસાઈના દીવા' પુસ્તકમાં કોનું જીવનચરિત્ર નિરૂપાયેલું છે?

 

15 / 28

કર્કવૃત ગુજરાતના કયા ભાગમાંથી પસાર થાય છે ?

 

16 / 28

ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?

 

17 / 28

‘વીજળીને ચમકારે મોતીડાં...' ગુજરાતી ભજનના લોકપ્રિય થયેલા ગાયિકાનું નામ ?

 

18 / 28

‘સેવા' સંસ્થાના સ્થાપક કોણ છે?

 

19 / 28

પલ્લીનો મેળો ક્યાં ભરાય છે ?

 

20 / 28

ISRO સંસ્થાના સ્થાપક કોણ છે?

 

21 / 28

ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી ?

 

22 / 28

પહેલી ગુજરાતી ફિલ્મ કઈ છે?

 

23 / 28

ગુજરાતમાં સૌ પ્રથમ રેલવે ક્યા બે સ્ટેશન વચ્ચે શરૂ થઈ ?

 

24 / 28

વિશ્વની સૌથી લાંબી નદી કઈ ?

 

25 / 28

‘પરિણીતા’ નોવેલ/વાર્તાના જાણીતા લેખક કોણ છે?

 

26 / 28

નીચેનામાંથી કઈ ગુજરાતી ફિલ્મમાં બોલીવુડના અભિનેતા સંજીવ કુમારે અભિનય નથી કર્યો ?

 

27 / 28

ભારતની પહેલી બોલતી ફિલ્મ કઈ છે?

 

28 / 28

‘નૃત્યભારતી’ સંસ્થાના સ્થાપક કોણ છે ?

 

Your score is

The average score is 51%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.