GK DAILY ONLINE : GENERAL KNOWLEDGE QUIZ : 101 જનરલ નોલેજ ક્વિઝ July 23, 2021July 22, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-101 GK DAILY ONLINE જનરલ નોલેજ ક્વિઝ GK DAILY ONLINE GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GK DAILY ONLINE ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.GK DAILY ONLINE શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝGK DAILY ONLINE 0% 10 votes, 3.4 avg 135 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 101 FOR ALL COMPETITVE EXMAS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 28 રવિશંકર રાવલ ક્યાં ક્ષેત્રમાં કરેલા યોગદાન બદલ પ્રખ્યાત છે? ચિત્રકલા નૃત્ય સંગીત અન્ય 2 / 28 વિશ્વની સૌથી લાંબી નદી કઈ ? બ્રહ્મપુત્રા એમેઝોન નર્મદા નાઈલ 3 / 28 વર્તમાનમાં ગુજરાતના નાણાં-મંત્રી કોણ છે? વિભાવરીબેન દવે વિજયભાઈ રૂપાણી અમિત શાહ નીતિનભાઈ પટેલ 4 / 28 ‘નૃત્યભારતી’ સંસ્થાના સ્થાપક કોણ છે ? ઇલાક્ષીબેન ઠાકોર મૃાાલિની સારાભાઈ કુન્દનિકા કાપડિયા નિરાલી ઠક્કર 5 / 28 ગુજરાતમાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં સ્થિત છે? જામનગર નવસારી ભાવનગર ગીરસોમનાથ 6 / 28 ‘સેવા' સંસ્થાના સ્થાપક કોણ છે? કિરણ બેદી ઇલાબેન ભટ્ટ ઇલેશભાઇ ભટ્ટ રૂપલબેન પટેલ 7 / 28 પલ્લીનો મેળો ક્યાં ભરાય છે ? સુરત ગાંધીનગર ધોળકા અમદાવાદ 8 / 28 ‘મહાત્મા’ કોનું ઉપનામ છે? દિવાળીબેન પૂર્ણિમાબેન પકવાસા જ્યોતિબા ફૂલે સરોજિની નાયડુ 9 / 28 ‘માણસાઈના દીવા' પુસ્તકમાં કોનું જીવનચરિત્ર નિરૂપાયેલું છે? બાલકૃષ્ણ દાત્રેય વિનોબા ભાવે સરદાર પટેલ રવિશંકર મહારાજ 10 / 28 કર્કવૃત ગુજરાતના કયા ભાગમાંથી પસાર થાય છે ? મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર 11 / 28 ઈમેલમાં CCનો અર્થ શું થાય છે ? કરેક્ટ કોન્ટેક્ટ કરેક્ટ કોપી કાર્બન કોપી કંપની કોપી 12 / 28 ગુજરાત વન મહોત્સવ અંતર્ગત નિર્માણ પામેલા વિવિધ વનોમાંથી સૌથી મોટું વન કયું છે ? રામવન હરિવન પુનિતવન શહીદવન 13 / 28 ગુજરાતમાં દીપડા અને સાબર માટે કયું અભ્યારણ્ય છે? બાલારામ (બનાસકાંઠા) રતનમહાલ (દાહોદ) મહાગંગા (જામનગર) બરડીબાડા (ડાંગ) 14 / 28 ભારતીય સિનેજગતના પિતા તરીકે કોણ ઓળખાય છે? પરેશ રાવલ શાહરુખ ખાન અમિતાભ બચ્ચન દાદાસાહેબ ફાળકે 15 / 28 ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ? કચ્છ ભાવનગર જામનગર ગાંધીનગર 16 / 28 ગુજરાતમાં સૌ પ્રથમ રેલવે ક્યા બે સ્ટેશન વચ્ચે શરૂ થઈ ? વડોદરા-વલસાડ ઉતરાણ-અંકલેશ્વર કચ્છ-અમદાવાદ અમદાવાદ-સુરત 17 / 28 પહેલી ગુજરાતી ફિલ્મ કઈ છે? ગાંધી સાત પગલાં આકાશમાં છેલ્લો દિવસ નરસિંહ મેહતા 18 / 28 ‘ફેસબુક’ની સ્થાપના ક્યાં વર્ષમાં થઇ? 2004 2002 2001 . 2003 19 / 28 ‘પરિણીતા’ નોવેલ/વાર્તાના જાણીતા લેખક કોણ છે? રાધા ચક્રવર્તી શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય રમેશચંદ્ર દત્ત બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય 20 / 28 “સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે..." પંક્તિના કવિ કોણ છે? બરકત વીરાણી અમૃત ઘાયલ કલાપી ઝવેરચંદ મેઘાણી 21 / 28 ભારતની પહેલી બોલતી ફિલ્મ કઈ છે? આલમઆરા નરસિંહ મેહતા મલાલ રાજા હરીશચંદ્ર 22 / 28 ગુજરાતમાં રેલ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ? સુરત અંકલેશ્વર વડોદરા વાપી 23 / 28 ગુજરાતના પ્રથમ મહિલા શિક્ષણમંત્રી કોણ હતા? શ્રીમતી આનંદીબહેન પટેલ શ્રીમતી હંસાબહેન મહેતા શ્રીમતી ઈન્દુબહેન શેઠ શ્રીમતી વસુબહેન ત્રિવેદી 24 / 28 ગાંધીજી ક્યાં વર્ષમાં જન્મ્યા હતા ? 1821 1865 1870 1869 25 / 28 નીચેનામાંથી કઈ ગુજરાતી ફિલ્મમાં બોલીવુડના અભિનેતા સંજીવ કુમારે અભિનય નથી કર્યો ? જેસલ-તોરલ મારે જાઉં પેલે પાર કલાપી જીગર અને અમી 26 / 28 ‘વીજળીને ચમકારે મોતીડાં...' ગુજરાતી ભજનના લોકપ્રિય થયેલા ગાયિકાનું નામ ? દિવાળીબેન ભીલ ભાર્ગવી પીલ્લઈ પ્રિયદર્શી પઢિયાર નમ્રતા દેસાઈ 27 / 28 ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી ? મોતીભાઈ અમીન સુરેખા યાદવ મહિપતરામ રૂપરામ આનંદી ગોપાલા 28 / 28 ISRO સંસ્થાના સ્થાપક કોણ છે? હોમીભાભા અહમદ સારાભાઈ વિક્રમ સારાભાઈ સી.વી. રમન Your score is The average score is 51% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">