GK DAILY ONLINE : GENERAL KNOWLEDGE QUIZ : 101 જનરલ નોલેજ ક્વિઝ July 23, 2021July 22, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-101 Table of Contents Toggle GK DAILY ONLINE જનરલ નોલેજ ક્વિઝ પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.જનરલ નોલેજ ક્વિઝGK DAILY ONLINEઆપની સામાન્ય માહિતી નીચે ભરો. આપનો પ્રતિભાવ આપશો. GK DAILY ONLINE જનરલ નોલેજ ક્વિઝ GK DAILY ONLINE GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GK DAILY ONLINE ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.GK DAILY ONLINE શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝGK DAILY ONLINE 0% 10 votes, 3.4 avg 135 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 101 FOR ALL COMPETITVE EXMAS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 28 ‘ફેસબુક’ની સ્થાપના ક્યાં વર્ષમાં થઇ? 2001 . 2004 2002 2003 2 / 28 “સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે..." પંક્તિના કવિ કોણ છે? કલાપી ઝવેરચંદ મેઘાણી બરકત વીરાણી અમૃત ઘાયલ 3 / 28 ગાંધીજી ક્યાં વર્ષમાં જન્મ્યા હતા ? 1821 1869 1865 1870 4 / 28 નીચેનામાંથી કઈ ગુજરાતી ફિલ્મમાં બોલીવુડના અભિનેતા સંજીવ કુમારે અભિનય નથી કર્યો ? કલાપી મારે જાઉં પેલે પાર જેસલ-તોરલ જીગર અને અમી 5 / 28 ગુજરાતમાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં સ્થિત છે? ભાવનગર ગીરસોમનાથ જામનગર નવસારી 6 / 28 વિશ્વની સૌથી લાંબી નદી કઈ ? નર્મદા નાઈલ એમેઝોન બ્રહ્મપુત્રા 7 / 28 ‘મહાત્મા’ કોનું ઉપનામ છે? સરોજિની નાયડુ પૂર્ણિમાબેન પકવાસા જ્યોતિબા ફૂલે દિવાળીબેન 8 / 28 ISRO સંસ્થાના સ્થાપક કોણ છે? હોમીભાભા અહમદ સારાભાઈ વિક્રમ સારાભાઈ સી.વી. રમન 9 / 28 ગુજરાત વન મહોત્સવ અંતર્ગત નિર્માણ પામેલા વિવિધ વનોમાંથી સૌથી મોટું વન કયું છે ? શહીદવન રામવન હરિવન પુનિતવન 10 / 28 ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી ? મોતીભાઈ અમીન આનંદી ગોપાલા મહિપતરામ રૂપરામ સુરેખા યાદવ 11 / 28 રવિશંકર રાવલ ક્યાં ક્ષેત્રમાં કરેલા યોગદાન બદલ પ્રખ્યાત છે? ચિત્રકલા નૃત્ય અન્ય સંગીત 12 / 28 ગુજરાતમાં રેલ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ? વાપી વડોદરા સુરત અંકલેશ્વર 13 / 28 ઈમેલમાં CCનો અર્થ શું થાય છે ? કરેક્ટ કોન્ટેક્ટ કંપની કોપી કાર્બન કોપી કરેક્ટ કોપી 14 / 28 પહેલી ગુજરાતી ફિલ્મ કઈ છે? ગાંધી સાત પગલાં આકાશમાં નરસિંહ મેહતા છેલ્લો દિવસ 15 / 28 ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ? ભાવનગર ગાંધીનગર જામનગર કચ્છ 16 / 28 ‘સેવા' સંસ્થાના સ્થાપક કોણ છે? કિરણ બેદી ઇલેશભાઇ ભટ્ટ રૂપલબેન પટેલ ઇલાબેન ભટ્ટ 17 / 28 ગુજરાતમાં દીપડા અને સાબર માટે કયું અભ્યારણ્ય છે? મહાગંગા (જામનગર) બાલારામ (બનાસકાંઠા) બરડીબાડા (ડાંગ) રતનમહાલ (દાહોદ) 18 / 28 ગુજરાતમાં સૌ પ્રથમ રેલવે ક્યા બે સ્ટેશન વચ્ચે શરૂ થઈ ? વડોદરા-વલસાડ ઉતરાણ-અંકલેશ્વર કચ્છ-અમદાવાદ અમદાવાદ-સુરત 19 / 28 ભારતની પહેલી બોલતી ફિલ્મ કઈ છે? નરસિંહ મેહતા રાજા હરીશચંદ્ર મલાલ આલમઆરા 20 / 28 ‘નૃત્યભારતી’ સંસ્થાના સ્થાપક કોણ છે ? કુન્દનિકા કાપડિયા ઇલાક્ષીબેન ઠાકોર નિરાલી ઠક્કર મૃાાલિની સારાભાઈ 21 / 28 ‘માણસાઈના દીવા' પુસ્તકમાં કોનું જીવનચરિત્ર નિરૂપાયેલું છે? બાલકૃષ્ણ દાત્રેય સરદાર પટેલ વિનોબા ભાવે રવિશંકર મહારાજ 22 / 28 ભારતીય સિનેજગતના પિતા તરીકે કોણ ઓળખાય છે? શાહરુખ ખાન દાદાસાહેબ ફાળકે અમિતાભ બચ્ચન પરેશ રાવલ 23 / 28 ‘પરિણીતા’ નોવેલ/વાર્તાના જાણીતા લેખક કોણ છે? રાધા ચક્રવર્તી બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય રમેશચંદ્ર દત્ત 24 / 28 પલ્લીનો મેળો ક્યાં ભરાય છે ? ધોળકા સુરત અમદાવાદ ગાંધીનગર 25 / 28 ‘વીજળીને ચમકારે મોતીડાં...' ગુજરાતી ભજનના લોકપ્રિય થયેલા ગાયિકાનું નામ ? નમ્રતા દેસાઈ ભાર્ગવી પીલ્લઈ પ્રિયદર્શી પઢિયાર દિવાળીબેન ભીલ 26 / 28 વર્તમાનમાં ગુજરાતના નાણાં-મંત્રી કોણ છે? વિજયભાઈ રૂપાણી વિભાવરીબેન દવે અમિત શાહ નીતિનભાઈ પટેલ 27 / 28 ગુજરાતના પ્રથમ મહિલા શિક્ષણમંત્રી કોણ હતા? શ્રીમતી હંસાબહેન મહેતા શ્રીમતી આનંદીબહેન પટેલ શ્રીમતી ઈન્દુબહેન શેઠ શ્રીમતી વસુબહેન ત્રિવેદી 28 / 28 કર્કવૃત ગુજરાતના કયા ભાગમાંથી પસાર થાય છે ? ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત Your score is The average score is 51% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">