GK DAILY QUIZ ONLINE : GENERAL KNOWLEDGE QUIZ : 98 જનરલ નોલેજ ક્વિઝ

GK DAILY QUIZ ONLINE
GENERAL KNOWLEDGE 98

GK DAILY QUIZ ONLINE જનરલ નોલેજ ક્વિઝ 

  • GK DAILY QUIZ ONLINE GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GK DAILY QUIZ ONLINE ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • MAT TEST NUMERIC SERIES શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ

    GK DAILY QUIZ ONLINE

0%
0 votes, 0 avg
57

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GENERAL GK QUIZ : 98

FOR ALL COMPETITVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

ભીમબેટકા ગુફાચિત્રો ક્યા રાજ્યમાં છે?

 

2 / 25

યુનિવર્સિટી એક્ટમાં ફેરફાર કરવાની સત્તા નીચેનામાંથી કોની પાસે છે?

 

3 / 25

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા જાહેર કરવામાં આવેલા સાત નવા સર્કલમાં ગુજરાતનું ક્યું શહેર સામેલ કરાયું છે?

 

4 / 25

નવલકથા ‘તોખાર’ના લેખકનું નામ જણાવો.

 

5 / 25

“વ્યથાના વિતક” કૃતિ કયા સાહિત્યકારની છે?

 

6 / 25

રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે?

 

7 / 25

વિશ્વ ઓઝોન ડે ક્યા દિવસે ઉજવવામાં આવે છે?

 

8 / 25

રાષ્ટ્રપતિ શાસન હેઠળ રાજ્યની વ્યવસ્થા કોણ સંભાળે છે?

 

9 / 25

મહિલા સમાનતા દિવસ કયારે મનાવવામાં આવે છે?

 

10 / 25

ન્યાયાલયની અવમાનના સંદર્ભે નિર્ણય લેવાની સત્તા નીચેનામાંથી કોની પાસે છે?

 

11 / 25

રજવાડાઓના પ્રિવી-પર્સ ક્યા બંધારણીય સુધારા દ્વારા નાબૂદ કરાયા હતાં?

 

12 / 25

આગગાડી નાટકના લેખક કોણ?

 

13 / 25

રાજકીય પાર્ટી કેટલા પ્રકારના વ્હીપ જાહેર કરી શકે છે?

 

14 / 25

___________ ઉપનિષદ પદ્ય સ્વરૂપે રચાયેલું છે.

 

15 / 25

સિદ્ધરાજ જયસિંહની માતા મિનળદેવીએ બંધાવેલું મલાવ તળાવ ક્યાં આવેલું છે ?

 

16 / 25

પુલિત્ઝર પુરસ્કાર કયા દેશ તરફથી આપવામાં આવે છે?

 

17 / 25

બંદૂકમાંથી છૂટેલી ગોળી કઇ ઊર્જા ધરાવે છે?

 

18 / 25

_____________નૃત્યમાં યુવકો હાથમાં મંજીરા લઇ ગોળાકારમાં નૃત્ય કરે છે.

 

19 / 25

ભાવનગરના કિનારે નીચે પૈકીનો ક્યો બેટ આવેલો નથી?

 

20 / 25

‘ઉલેચ’નો એક અર્થ આ પણ થાય છે.

 

21 / 25

બેન્કિંગ ક્ષેત્રે CRR એટલે?

 

22 / 25

ઉત્તર ગુજરાતની નદીઓમાં સૌથી લાંબી ________નદી છે.

 

23 / 25

સામાન્ય રીતે ઉત્તર ભારતમાં _________ શૈલીના મંદિરો અને દક્ષિણ ભારતમાં_________શૈલીના મંદિરો જોવા મળે છે.

 

24 / 25

RTI એક્ટ હેઠળ માહિતી કેટલા દિવસમાં આપવી જરૂરી છે?

 

25 / 25

“પૂર્વમિમાંસા” ના રચયિતા...... હતા.

 

Your score is

The average score is 47%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.