GK DAILY QUIZ ONLINE : GENERAL KNOWLEDGE QUIZ : 98 જનરલ નોલેજ ક્વિઝ July 15, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE 98 Table of Contents Toggle GK DAILY QUIZ ONLINE જનરલ નોલેજ ક્વિઝ પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.જનરલ નોલેજ ક્વિઝGK DAILY QUIZ ONLINEઆપની સામાન્ય માહિતી નીચે ભરો. આપનો પ્રતિભાવ આપશો. GK DAILY QUIZ ONLINE જનરલ નોલેજ ક્વિઝ GK DAILY QUIZ ONLINE GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GK DAILY QUIZ ONLINE ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.MAT TEST NUMERIC SERIES શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝGK DAILY QUIZ ONLINE 0% 0 votes, 0 avg 57 GENERAL KNOWLEDGE QUIZ DAILY GENERAL GK QUIZ : 98 FOR ALL COMPETITVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 રાષ્ટ્રપતિ શાસન હેઠળ રાજ્યની વ્યવસ્થા કોણ સંભાળે છે? રાષ્ટ્રપતિ ઉપ-રાષ્ટ્રપતિ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ રાજ્યપાલ 2 / 25 નવલકથા ‘તોખાર’ના લેખકનું નામ જણાવો. સિતાંશુ યશચંદ્ર મનુભાઈ પંચોળી દિગીશ મહેતા અશ્વિની ભટ્ટ 3 / 25 સામાન્ય રીતે ઉત્તર ભારતમાં _________ શૈલીના મંદિરો અને દક્ષિણ ભારતમાં_________શૈલીના મંદિરો જોવા મળે છે. બેસ૨, દ્રવિડ દ્રવિડ, બેસર નાગર, દ્રવિડ બેસ૨, નાગર 4 / 25 ભીમબેટકા ગુફાચિત્રો ક્યા રાજ્યમાં છે? મહારાષ્ટ્ર ગુજરાત ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ 5 / 25 ન્યાયાલયની અવમાનના સંદર્ભે નિર્ણય લેવાની સત્તા નીચેનામાંથી કોની પાસે છે? હાઈકોર્ટ આપેલ ત્રણેય સુપ્રીમ કોર્ટ તાબાની કોર્ટ 6 / 25 “પૂર્વમિમાંસા” ના રચયિતા...... હતા. મહર્ષિ કપિલ મહર્ષિ પતંજલિ મહર્ષિ કણાદ મહર્ષિ જૈમિનિ 7 / 25 બંદૂકમાંથી છૂટેલી ગોળી કઇ ઊર્જા ધરાવે છે? રાસાયણિક ઊર્જા સ્થિતિ ઊર્જા ગતિ ઊર્જા ઉષ્મા ઊર્જા 8 / 25 ઉત્તર ગુજરાતની નદીઓમાં સૌથી લાંબી ________નદી છે. બનાસ સરસ્વતી રૂપેણ સિપ્રી 9 / 25 “વ્યથાના વિતક” કૃતિ કયા સાહિત્યકારની છે? જોસેફ મેકવાન ભૂપત વડોદરિયા ફાધર વાલેસ ઉશનસ્ 10 / 25 RTI એક્ટ હેઠળ માહિતી કેટલા દિવસમાં આપવી જરૂરી છે? ૨૦ દિવસ ૩૫ દિવસ ૩૦ દિવસ ૪૦ દિવસ 11 / 25 ‘ઉલેચ’નો એક અર્થ આ પણ થાય છે. કાગળ ઉલટી ચંદરવો ચિત્ર 12 / 25 _____________નૃત્યમાં યુવકો હાથમાં મંજીરા લઇ ગોળાકારમાં નૃત્ય કરે છે. ટિપ્પણી હાલી પઢા૨ મે૨ 13 / 25 મહિલા સમાનતા દિવસ કયારે મનાવવામાં આવે છે? ૧૨ જાન્યુઆરી ૨૬ ઓગસ્ટ ૮ માર્ચ ૨૬ નવેમ્બર 14 / 25 વિશ્વ ઓઝોન ડે ક્યા દિવસે ઉજવવામાં આવે છે? ૧૦ મે ૧૧ જુલાઈ ૨૧ માર્ચ ૧૬ સપ્ટેમ્બર 15 / 25 યુનિવર્સિટી એક્ટમાં ફેરફાર કરવાની સત્તા નીચેનામાંથી કોની પાસે છે? વિધાનસભા યુનિવર્સિટી સેનેટ કુલપતિ સિન્ડિકેટ 16 / 25 બેન્કિંગ ક્ષેત્રે CRR એટલે? Capital Reserve Ratio Cash Reserve Ratio City Repository Ratio Cash Repository Ratio 17 / 25 આગગાડી નાટકના લેખક કોણ? ધ્રુવ ભટ્ટ ચંદ્રવદન મહેતા મધુરાય આ પૈકીનું કોઇ નહીં 18 / 25 સિદ્ધરાજ જયસિંહની માતા મિનળદેવીએ બંધાવેલું મલાવ તળાવ ક્યાં આવેલું છે ? પાટણ પાલનપુર ચાણસ્મા ધોળકા 19 / 25 રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે? ચીફ સેક્રેટરી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ રાજ્યપાલ મુખ્યમંત્રી 20 / 25 રાજકીય પાર્ટી કેટલા પ્રકારના વ્હીપ જાહેર કરી શકે છે? ચાર બે ત્રણ એક 21 / 25 રજવાડાઓના પ્રિવી-પર્સ ક્યા બંધારણીય સુધારા દ્વારા નાબૂદ કરાયા હતાં? ૧૯મા ૨૬મા ૨૦મા ૨૧મા 22 / 25 ભાવનગરના કિનારે નીચે પૈકીનો ક્યો બેટ આવેલો નથી? પીરમ સુલતાનપુર માલબેંક સવાઈ 23 / 25 પુલિત્ઝર પુરસ્કાર કયા દેશ તરફથી આપવામાં આવે છે? અમેરિકા રશિયા બ્રિટન ચીન 24 / 25 ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા જાહેર કરવામાં આવેલા સાત નવા સર્કલમાં ગુજરાતનું ક્યું શહેર સામેલ કરાયું છે? રાજકોટ વડોદરા સુરત અમદાવાદ 25 / 25 ___________ ઉપનિષદ પદ્ય સ્વરૂપે રચાયેલું છે. બૃહદારણ્યક કેનોપનિષદ કઠોપનિષદ છાંદોગ્ય Your score is The average score is 47% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">