Gk Questions in Gujarati : GENERAL KNOWLEDGE QUIZ : 46 જનરલ નોલેજ ક્વિઝ

gk questions in gujarati
GENERAL KNOWLEDGE-46

Gk Questions in Gujarati જનરલ નોલેજ ક્વિઝ 

  • Gk Questions in Gujarati GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Gk Questions in Gujarati ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ

    Gk Questions in Gujarati

0%
0 votes, 0 avg
66

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 46

FOR ALL COMPETITVE EXAMS

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

સ્વાતંત્ર્ય સેનાની અબ્બાસ તૈયબજી ક્યા રજવાડાના ચીફ જસ્ટિસ તરીકે રહ્યાં હતા?

 

2 / 25

કોરોના મહામારીમાં વિદેશમાં રહેલા ભારતીય વિધાર્થીઓને પરત લાવવા કેન્દ્ર સરકારે ક્યું મિશન શરૂ કર્યું હતું?

 

3 / 25

વાંસદા નેશનલ પાર્ક ક્યા જિલ્લામાં છે?

 

4 / 25

ગુજરાત ભારતનું ..........રાજ્ય છે.

 

5 / 25

નીચે પૈકીનું ક્યું બિરૂદ કવિ નર્મદનું છે.

 

6 / 25

વર્તમાન એપ્સને પ્રોત્સાહિત કરવા અને નવી એપ્સ વિકસાવવા પ્રધાનમંત્રીએ કઇ ચેલેન્જ શરૂ કરી?

 

7 / 25

૨૬ જુલાઈએ ભારતમાં ક્યો દિવસ ઉજવાય છે?

 

8 / 25

ઉધોગપતિ અઝીમ પ્રેમજીનો સંબંધ કઇ કંપની સાથે છે?

 

9 / 25

ગુજરાતની કઈ નદી સૂર્ય પુત્રી કહેવાય છે?

 

10 / 25

રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસ કઇ તારીખે ઉજવાય છે?

 

11 / 25

બાળ ગંગાધર તિલક અને ચંદ્રશેખર આઝાદની જન્મજયંતિ ક્યા દિવસે ઉજવાય છે?

 

12 / 25

ગુજરાત દેશનું ......... ટકા કપાસ ઉત્પાદિત કરે છે.

 

13 / 25

‘સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે, એ હું લઇને રહીશ’ આ સૂત્ર કોણે ઉચ્ચાર્યું હતું?

 

14 / 25

‘જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની’ આ પંક્તિ કોની છે?

 

15 / 25

ક્યા બે રાજ્ય પોતાનો સ્થાપના દિન મે મહિનામાં ઉજવે છે?

 

16 / 25

મણિપુર રાજ્યના હાલ (2020) ના મુખ્યમંત્રીનું નામ જણાવો.

 

17 / 25

ગુજરાતના આ રાજવીએ જૂનાગઢના રા'ખેંગારને હરાવ્યો હતો.

 

18 / 25

કસ્તુરબાને જેલમાં ભણતર કોણે પૂરું પાડ્યું?

 

19 / 25

કચ્છમાં કયા સ્વાદિષ્ટ અને નવા ફળની ખેતીએ ચર્ચા જગાવી છે?

 

20 / 25

ભીલ સેવા મંડળના સ્થાપકનું નામ જણાવો.

 

21 / 25

રાણીનો હજીરો ક્યા શહેરમાં છે?

 

22 / 25

જેસોર અભયારણ્ય ક્યા જિલ્લામાં છે?

 

23 / 25

નીચે પૈકીનું આ સસ્તન પ્રાણી નથી.

 

24 / 25

ગુજરાતનો સૌથી વિશાળ બંધ ક્યો છે?

 

25 / 25

ભવાઈના પ્રણેતા કોણ?

 

Your score is

The average score is 29%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

3 thoughts on “Gk Questions in Gujarati : GENERAL KNOWLEDGE QUIZ : 46 જનરલ નોલેજ ક્વિઝ”

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.