DAILY QUIZ : GENERAL KNOWLEDGE QUIZ : 38 જનરલ નોલેજ ક્વિઝ

DAILY QUIZ
GENERAL KNOWLEDGE-38

DAILY QUIZ GENERAL KNOWLEDGE TEST- જનરલ નોલેજ ક્વિઝ 

  • DAILY QUIZ GENERAL KNOWLEDGE TEST GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી DAILY QUIZ GENERAL KNOWLEDGE TEST  ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ DAILY QUIZ GENERAL KNOWLEDGE TEST

0%
0 votes, 0 avg
71

GENERAL KNOWLEDGE QUIZ

Daily GK Quiz : 38

FOR ALL COMPETITIVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

રસિકલાલ અંધારિયાનો સંબંધ નીચે પૈકીના કોની સાથે છે?

 

2 / 25

બી.સી. રોય ટ્રોફી કઇ રમત સાથે સંબંધિત છે?

 

3 / 25

‘મા વાત્સલ્ય કાર્ડ’ કઢાવવા માટે આવકના દાખલા માટે નીચે પૈકીના ક્યા અધિકારી અધિકૃત અધિકારી નથી?

 

4 / 25

ગુજરાતમાં ‘ઉત્તરાર્ધ મહોત્સવ'નું આયોજન આ નગરમાં થાય છે?

5 / 25

ભારતના બંધારણમાં અસ્પૃશ્યતાની નાબૂદી કરતો અનુચ્છેદ ક્યો છે?

 

6 / 25

કેરળમાં દર ૧૨ વર્ષે ખિલતા ફૂલનું નામ જણાવો.

 

7 / 25

ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ હતા.

 

8 / 25

મેઇન મેમરીને અન્ય ક્યા નામે ઓળખવામાં આવે છે?

 

9 / 25

‘બેકહેન્ડ' શબ્દ નીચે પૈકીની કઇ રમત સાથે સંબંધિત છે?

 

10 / 25

ડોમિનિક થિએમ ક્યા દેશનો ટેનિસ ખેલાડી છે?

 

11 / 25

૧૫ જાન્યુઆરીએ ક્યો દિવસ ઉજવાય છે?

 

12 / 25

આંચલ ઠાકુરનો સંબંધ કયા ખેલ સાથે છે?

 

13 / 25

મહાદેવભાઈ દેસાઇ આ સ્થળે મૃત્યુ પામ્યા હતાં.

 

14 / 25

CAG દ્વારા સંઘના હિસાબોને લગતા તૈયાર કરાયેલા અહેવાલને રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવાની જોગવાઇ ક્યા અનુચ્છેદમાં કરાઈ છે?

 

15 / 25

ભારતના પ્રવાસે આવનારા પ્રથમ ઇઝરાયલી વડાપ્રધાન કોણ?

 

16 / 25

રાજ્યપાલના અહેવાલના આધારે રાષ્ટ્રપતિ કોઇ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી શકે છે - આ વિધાન બંધારણના ક્યા અનુચ્છેદમાં છે?

 

17 / 25

બોરલોગ એવોર્ડ વિજ્ઞાનના ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે?

 

18 / 25

ગુજરાતમાં કરૂણા અભિયાન શરૂ કરનારા મુખ્યમંત્રી કોણ?

 

19 / 25

રાજ્ય સભામાંથી દર બીજા વર્ષના અંતે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે?

 

20 / 25

‘જિગર અને અમી’ નવલકથા ક્યા સાહિત્યકારની

 

21 / 25

ભીમા-કોરેગાંવ યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું?

 

22 / 25

નેમિનાથ એ જૈન ધર્મના કેટલામા તીર્થંકર છે?

 

23 / 25

બંધારણના અનુચ્છેદ ....... હેઠળ રાષ્ટ્રપતિ નાણા પંચની રચના કરે છે.

 

24 / 25

વિશ્વમાં વાઘની સૌથી વધુ સંખ્યા ક્યા દેશમાં છે?

 

25 / 25

ક્યા વર્ષથી ભારત રત્ન સન્માન આપવાની શરૂઆત થઈ?

 

Your score is

The average score is 43%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.