GK PRACTICE TEST FREE : GENERAL KNOWLEDGE QUIZ : 92 જનરલ નોલેજ ક્વિઝ

GK PRACTICE TEST
GENERAL KNOWLEDGE-92

GK PRACTICE TEST FREE જનરલ નોલેજ ક્વિઝ 

  • GK PRACTICE TEST FREEE GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GK PRACTICE TEST FREE ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • GK PRACTICE TEST FREE શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ

    GK PRACTICE TEST FREE

0%
0 votes, 0 avg
49

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 92

FOR ALL COMPETITIVE EXAMS

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

વર્તમાનમાં એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા કોણ છે?

 

2 / 25

સોલંકી વંશના કયા રાજાએ પોતાના માટે ‘મહારાજાધિરાજ પરમેશ્વર'નું બિરૂદ જાહેર કર્યું હતું?

 

3 / 25

આંગણવાડી કાર્યકર/તેડાગર બહેનોની ભરતી માટે ક્યું પોર્ટલ કાર્યરત્ છે?

 

4 / 25

ગોપનાથ ક્યા જિલ્લામાં છે?

 

5 / 25

પ્રાચીન ગુજરાતના મૈત્રક વંશના સ્થાપક કોણ?

 

6 / 25

રૂપમતી મસ્જિદ ક્યા સુલતાને બનાવડાવી હતી?

 

7 / 25

વિશ્વ યોગ દિન ક્યા દિવસે ઉજવાય છે?

 

8 / 25

ત્રિભોવનદાસ પુરષોત્તમદાસ લુહારનું ઉપનામ જણાવો.

 

9 / 25

અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા કોણે શરૂ કરાવી હતી?

 

10 / 25

WHOએ ક્યા ખંડને વાઇલ્ડ પોલિયો-ફ્રી જાહેર કર્યો?

 

11 / 25

સિદ્ધપુરનો રુદ્રમહાલય બંધાવવાની શરૂઆત કોણે કરી હતી?

 

12 / 25

રાજ્યમાં સૌપ્રથમ બેગેજ સેનેટાઈઝર મશીન ક્યા રેલવે સ્ટેશને મૂકાયું?

 

13 / 25

CBIના ફાઉન્ડર ડિરેક્ટર કોણ?

 

14 / 25

“એ તે કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી” પંક્તિ ક્યા કવિની છે?

 

15 / 25

વિશ્વામિત્ર ઋષિએ ક્યા મંત્રની રચના કરી હતી?

 

16 / 25

નીચે પૈકીનું ક્યું ગુજરાતનું લોક નાટ્ય માધ્યમ છે?

 

17 / 25

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નરનું નામ જણાવો.

 

18 / 25

દેશની સૌપ્રથમ પ્લાઝ્મા બેન્કની સ્થાપના કયા શહેરની કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલમાં થઈ?

 

19 / 25

ખરાબ સ્વાસ્થ્યના કારણે ક્યા દેશના વડાપ્રધાને રાજીનામું આપ્યું?

 

20 / 25

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસનું નામ

 

21 / 25

સંત આપા ગીગાની સમાધિ ક્યા છે?

 

22 / 25

ભૃગુકચ્છ હવે ક્યા નામે ઓળખાય છે?

 

23 / 25

મોઢેરાનું સૂર્યમંદિર બંધાવનાર રાજા કોણ?

 

24 / 25

ગુજરાતમાં ISO ૯૦૦૧: ૨૦૧૫ સર્ટિફિકેટ મેળવનાર સૌપ્રથમ પવિત્ર યાત્રાધામ કયું છે?

 

25 / 25

દેશના CAG તરીકેનો કાર્યભાર કોને સોંપાયો?

 

Your score is

The average score is 51%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.