GK QUIZ ABOUT VITAMINS | GK QUIZ | વિટામીન ક્વિઝ જનરલ નોલેજ માટે 2022 February 25, 2022 by FreeStudyGuajarat.in GK QUIZ ABOUT VITAMINS | GK QUIZ | વિટામીન ક્વિઝ જનરલ નોલેજ માટે 2022 Table of Contents Toggle GK QUIZ ABOUT VITAMINS | GK QUIZ | વિટામીન ક્વિઝ જનરલ નોલેજ માટે 2022GK QUIZ ABOUT VITAMINS | GK QUIZ | વિટામીન ક્વિઝ જનરલ નોલેજ માટે 2022રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આપનો પ્રતિભાવ આપશો. GK QUIZ ABOUT VITAMINS | GK QUIZ | વિટામીન ક્વિઝ જનરલ નોલેજ માટે 2022GK QUIZ ABOUT VITAMINS | GK QUIZ | વિટામીન ક્વિઝ જનરલ નોલેજ માટે 2022GK QUIZ ABOUT VITAMINS શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 17 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! 0% 14 votes, 3.1 avg 169 વિટામીન આધારિત પ્રશ્નોતરી ક્વિઝ QUIZ ABOUT VITAMIN તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી આપના વિષે જણાવશો. 1 / 17 વિટામીન -B 12 ની ઉણપથી કયો રોગ થાય છે ? સુકતાન બેરીબેરી સ્કર્વી પાંડુરોગ 2 / 17 સુકતાન રોગ ક્યાં વિટામીનની ઉણપથી થતો રોગ છે ? વિટામીન - D વિટામીન C વિટામીન A વિટામીન B 3 / 17 ગાજરમાંથી કયું વિટામીન મળે છે ? ઈ સી બી એ 4 / 17 મુખ્ય વિટામીનો અને તેની ઉણપથી થતાં રોગોની કઈ જોડી સાચી છે? વિટામીન એ- કાનના રોગો વિટામીન બી - રક્તસ્ત્રાવ (લોહી વહેવું ) વિટામીન ડી- અસ્થિરોગો,સુકતાન વિટામીન સી- આંખના રોગો 5 / 17 અસ્ટીઓમલાસિયા (osteomalacia) રોગ કયા વિટામીનની ઉણપથી થાય છે ? વિટામીન -E વિટામીન -D વિટામીન C વિટામીન B 12 6 / 17 કયું વિટામીન લોહી જામવાની ક્રિયા માં મદદરૂપ થાય છે ? એ સી ડી કે 7 / 17 જીભ આવતી હોય તો કયું વિટામીન લેવું પડે? ઇ એ કે બી -કોમ્પ્લેક્ષ 8 / 17 લોહીશુધ્ધિ માટે અગત્યનું વિટામીન કયું ? વિટામીન - C વિટામીન -A વિટામીન -B વિટામીન - D 9 / 17 રતાંધળાપણું અટકાવવા દર્દીને કયું વિટામીન આપવું જોઈએ ? C D A B 10 / 17 રેટિનોલ કયા વિટામીનની ઉણપથી થાય છે ? વિટામીન -A વિટામીન - C વિટામીન -D વિટામીન B 11 / 17 વિટામીન Kની ઉણપથી શું થાય છે ? બ્લીડિંગ ડીસઓર્ડર હેરલોસ અહી આપેલ તમામ મેમરી લોસ 12 / 17 નીચેમાંથી કયું વિટામીન ચરબી દ્રવ્ય છે ? વિટામીન -A વિટામીન -B વિટામીન B12 વિટામીન - C 13 / 17 વિટામીન A ના કેટલા ડોઝ પાંચ વર્ષની ઉંમર સુધીમાં પીવડાવવા જોઈએ ? નવ ડોઝ છ ડોઝ ત્રણ ડોઝ બાર ડોઝ 14 / 17 ક્યાં વિટામીનની ઉણપથી વાંજિયાપણું ઉદભવી શકે ? વિટામીન E વિટામીન -B વિટામીન - C વિટામીન - D 15 / 17 માત્ર દૂધ પર રહેલા બાળકોમાં કયા વિટામીનની ઉણપ હોય છે ? ડી બી એ સી 16 / 17 સૂર્યના પ્રકાશમાં કયું વિટામીન હોય છે ? બી સી ડી બી 17 / 17 લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કયું વિટામીન મદદરૂપ છે ? A E D K આપનું પરિણામ Free Study Gujarat તૈયાર કરી રહ્યું છે.... Your score is The average score is 22% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">