ODI
સમજૂતી :
ભારતીય મહિલા ટીમની વિકેટ-કીપર બેટ્સમેન રિચા ઘોષ તાજેતરમાં ODISમાં 26 બોલમાં અડધી સદી ફટકારનારી સૌથી ઝડપી ભારતીય મહિલા ખેલાડી બની છે. તેણે વેદ કૃષ્ણમૂર્તિનો રેકોર્ડ તોડ્યો, જેણે 32 બોલમાં અર્ધસદી ફટકારી હતી. જ્યારે આ પહેલા ભારત તરફથી સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ રુમેલી ધરના નામે હતો.