GK QUIZ ABOUT VITAMINS | GK QUIZ | વિટામીન ક્વિઝ જનરલ નોલેજ માટે 2022

QUIZ ABOUT VITAMINS | GK QUIZ | વિટામીન ક્વિઝ જનરલ નોલેજ માટે 2022
GK QUIZ ABOUT VITAMINS | GK QUIZ | વિટામીન ક્વિઝ જનરલ નોલેજ માટે 2022

GK QUIZ ABOUT VITAMINS | GK QUIZ | વિટામીન ક્વિઝ જનરલ નોલેજ માટે 2022

GK QUIZ ABOUT VITAMINS | GK QUIZ | વિટામીન ક્વિઝ જનરલ નોલેજ માટે 2022

  • GK QUIZ ABOUT VITAMINS 
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 17 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર!   
0%
14 votes, 3.1 avg
169

વિટામીન આધારિત પ્રશ્નોતરી ક્વિઝ

QUIZ ABOUT VITAMIN

તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી

આપના વિષે જણાવશો.

1 / 17

નીચેમાંથી કયું વિટામીન ચરબી દ્રવ્ય છે ?

2 / 17

મુખ્ય વિટામીનો અને તેની ઉણપથી થતાં રોગોની કઈ જોડી સાચી છે?

3 / 17

કયું વિટામીન લોહી જામવાની ક્રિયા માં મદદરૂપ થાય છે ?

4 / 17

રેટિનોલ કયા વિટામીનની ઉણપથી થાય છે ?

5 / 17

અસ્ટીઓમલાસિયા (osteomalacia) રોગ કયા વિટામીનની ઉણપથી થાય છે ?

6 / 17

ગાજરમાંથી કયું વિટામીન મળે છે ?

7 / 17

સૂર્યના પ્રકાશમાં કયું વિટામીન હોય છે ?

8 / 17

માત્ર દૂધ પર રહેલા બાળકોમાં કયા વિટામીનની ઉણપ હોય છે ?

9 / 17

લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કયું વિટામીન મદદરૂપ છે ?

10 / 17

વિટામીન A ના કેટલા ડોઝ પાંચ વર્ષની ઉંમર સુધીમાં પીવડાવવા જોઈએ ?

11 / 17

વિટામીન -B 12 ની ઉણપથી કયો રોગ થાય છે ?

12 / 17

રતાંધળાપણું અટકાવવા દર્દીને કયું વિટામીન આપવું જોઈએ ?

13 / 17

વિટામીન Kની ઉણપથી શું થાય છે ?

14 / 17

સુકતાન રોગ ક્યાં વિટામીનની ઉણપથી થતો રોગ છે ?

15 / 17

ક્યાં વિટામીનની ઉણપથી વાંજિયાપણું ઉદભવી શકે ?

16 / 17

લોહીશુધ્ધિ માટે  અગત્યનું વિટામીન કયું ?

17 / 17

જીભ આવતી હોય તો કયું વિટામીન લેવું પડે?

આપનું પરિણામ Free Study Gujarat તૈયાર કરી રહ્યું છે....

Your score is

The average score is 22%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.