GK QUIZ FOR EXAM: GENERAL KNOWLEDGE QUIZ : 80

GK QUIZ FOR EXAM
GENERAL KNOWLEDGE-80

GK QUIZ FOR EXAM જનરલ નોલેજ ક્વિઝ

  • GK QUIZ FOR EXAM GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GK QUIZ FOR EXAM ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.
  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ

    GK QUIZ FOR EXAM

GENERAL KNOWLEDGE TEST

0%
3 votes, 3.7 avg
62

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 80

FOR ALL COMPETITVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

ગુજરાતમાં હડપ્પા સંસ્કૃતિનું સૌથી પહેલું કયું નગર મળી આવ્યું?

 

2 / 25

નીચેની ઘટનાઓનો સાચો કાળક્રમ ગોઠવો (ચડતાં ક્રમમાં) ?

(૧) હિંદ છોડોની લડત

(૨) સાયમન કમિશન

(૩) અસહકારની ચળવળ

(૪) ગાંધી-ઈર્વિન કરાર

 

3 / 25

ચન્દ્ર પર પગ મૂકનાર પ્રથમ વ્યકિત નીચેનામાંથી કોણ ?

 

4 / 25

લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિને નીચેના પૈકી કઈ સાથે જોડી શકાય ?

 

5 / 25

ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છમાં કેટલા સ્થળોએ ડિસેલીનેશન પ્લાન્ટ સ્થપાશે ?

6 / 25

પથરીની સમસ્યાના નિવારણ માટેનું નીચે પૈકીનું કયું ઔષધ ઉત્તમ ગણાય?

 

7 / 25

નીચે પૈકીના કયા પાલતું પ્રાણીના દૂધમાંથી આંખોની દ્રષ્ટિ શકિત વધે છે?

 

8 / 25

તીવ્ર વિકલાંગતા ધરાવતી વ્યક્તિને આર્થિક સહાય માટે ગુજરાતમાં કઈ યોજના અમલમાં છે.

 

9 / 25

ભારત સરકારની ઈન્સ્પાયર યોજના શું છે ?

10 / 25

રાષ્ટ્રીય એવોર્ડ જીતેલી ગુજરાતની ફિલ્મ જે ગુજરાતની ગરબા સંસ્કૃતિની વાત કરે છે તેનું નામ શું?

 

11 / 25

બુદ્ધિઝમમાં નિર્વાણની વિભાવના શું છે?

 

12 / 25

રાકેશ ઓમપ્રકાશ મહેરા દ્વારા ક્યા પ્રખ્યાત ભારતીય રમતવીરના જીવન પર આધારિત ફિલ્મ બનાવવામાં આવી છે?

13 / 25

તાજેતરમાં ‘પેરીસ કોલ’ સમાચારમાં હતું તે કોની સાથે સંબંધિત હતું ?

 

14 / 25

વર્ષ ૨૦૨૦-૨૧ના ગુજરાત સરકારના બજેટમાં ગ્રામ્ય સુવિધાઓને વિકસાવવા દાતા દ્વારા થતી દાનની રકમ જેટલી જ રકમ ગુજરાત સરકાર દ્વારા ઉમેરવામાં આવશે તેવી યોજનાની જાહેરાત થઈ તે કઈ?

 

15 / 25

ધ્યાની દવે નામ કઈ રમત સાથે જોડાયેલી મહિલા ખેલાડીનું છે ?

 

16 / 25

ભારતના પ્રથમ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા નીચેનામાંથી કોણ ?

 

17 / 25

કોઈ એક પદાર્થનુ ચંદ્ર પર વજન પૃથ્વી પર વજનના કેટલામાં ભાગનું હોય?

 

18 / 25

મુખ્યમંત્રી અને મંત્રીમંડળની શપથવિધિની કાર્યવાહી ગુજરાત સરકારમાં કયો વિભાગ કરે છે ?

19 / 25

કવિવર રવીન્દ્રનાથ ટાગોરની કેટલામી જન્મજયંતિની ઉજવણી વર્ષ: ૨૦૧૧માં દેશ-વિદેશમાં થઈ હતી?

 

20 / 25

ભારતીય સિવિલ સેવામાં પસંદ થયેલ પ્રથમ ભારતીય કોણ?

 

21 / 25

નીચેનામાંથી કયું એક અન્યથી અલગ પડે છે ?

 

22 / 25

વિશ્વનું પ્રથમ શંખાકાર જિનાલયનું નિમાર્ણ ક્યાં  આવ્યું હતું ?

 

23 / 25

રાશિ ભવિષ્ય માટેના રહસ્યમય કાર્ડ (ટેરટ) નો આશરે કઈ સદીમાં થયો હોવાનું મનાય છે ?

 

24 / 25

સવારનો સૂર્યનો કૂમળો તડકો લેવાથી કયું વિટામીન મળે?

 

25 / 25

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વર્તમાન કેપ્ટન જવાબદારી કોની પાસે છે.

 

Your score is

The average score is 52%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો Share on facebook Facebook Share on twitter Twitter Share on whatsapp WhatsApp Share on telegram Telegram Share on email Email અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.