GENERAL KNOWLEDGE QUIZ WITH ANSWERS : GENERAL KNOWLEDGE QUIZ : 79

GENERAL KNOWLEDGE QUIZ WITH ANSWERS
GENERAL KNOWLEDGE-79

GENERAL KNOWLEDGE QUIZ WITH ANSWERS જનરલ નોલેજ ક્વિઝ 

  • GENERAL KNOWLEDGE QUIZ WITH ANSWERS GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GENERAL KNOWLEDGE QUIZ WITH ANSWERS ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.

  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.

  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.

  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.

  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.

  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.

  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.

  • આભાર!  

  • જનરલ નોલેજ ક્વિઝ

    GENERAL KNOWLEDGE QUIZ WITH ANSWERS

0%
2 votes, 4 avg
49

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 79

FOR ALL COMPETITVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

માન્યતા ધરાવતા પત્રકારોને કુદરતી અવસાનના કિસ્સામાં કેટલું વીમા કવચ અપાશે?

 

2 / 25

ગામડાઓમાં વધુ સારી સુવિધાઓ બનાવવા દાતાઓને પ્રોત્સાહિત કરવા કઈ યોજના જાહેર કરાઈ?

3 / 25

ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી?

 

4 / 25

વર્ષ ૨૦૨૦-૨૧ના અંદાજપત્રમાં વન અને પર્યાવરણ વિભાગ માટે કેટલી જોગવાઈ કરવામા આવી?

 

5 / 25

બંધારણ સભાની મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા?

 

6 / 25

મહિલાઓના સશક્તિકરણ માટે કઈ યોજના જાહેર કરવામા આવી ?

 

7 / 25

વિદેશમાં વસતા ગુજરાતી યુવાનોને રાજ્યની મુલાકાત માટે પ્રોત્સાહિત કરવા કઈ યોજનાની જાહેરાત કરાઈ?

 

8 / 25

વર્ષ ૨૦૨૦-૨૧ના અંદાજપત્રમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા ગ્રામ પંચાયતોને વ્યક્તિદીઠ માસિક કેટલી ગ્રાન્ટ આપવાની જોગવાઈ કરાઈ છે?

 

9 / 25

મૂળભૂત ફરજોની જોગવાઇ બંધારણના કયા અનુચ્છેદમાં છે?

 

10 / 25

સાતફેરા સમુહ લગ્ન યોજનામાં યુગલોને કેટલી આપવામાં આવશે ?

 

11 / 25

પશુપાલકોને પશુદાણની સહાય આપવા કઈ યોજના જાહેર કરાઈ છે?

 

12 / 25

પ્રથમ ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ ક્યા રાજ્યમાં યોજાઈ?

 

13 / 25

ભારત અને કાં દેશ વચ્ચે તાજેતરમાં ઈન્દ્ર ધનુષ્ય અભ્યાસ ૨૦૨૦ યોજાયો ?

14 / 25

વર્ષ ૨૦૨૦-૨૧ના અંદાજપત્રમાં ગરીબ મધ્યમ વર્ગના પરિવારોને રાહત દરે કયા કઠોળ આપવાની જોગવાઈ કરાઈ?

 

15 / 25

ખેડૂતોને દિવસ દરમિયાન વીજ પૂરવઠો પૂરો પાડવા કઈ યોજના જાહેર કરાઈ?

 

16 / 25

રાજ્યની કેટલી શાળાઓને સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે વિકસાવાશે ?

 

17 / 25

વર્ષ-૨૦૨૦ના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની થીમ શુ

 

18 / 25

ભારતીય બંધારણની કઇ અનુસૂચિમાં પંચાયતી રાજ(ગ્રામીણ સ્થાનિક સ્વરાજ) છે?

 

19 / 25

વર્ષ ૨૦૨૦-૨૧ના અંદાજપત્રમાં રાજ્યની કઈ જાતિની ગાયોના સંરક્ષણ માટે રૂ.૩૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે?

 

20 / 25

ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છમાં કેટલા સ્થળોએ ડિસેલીનેશન પ્લાન્ટ સ્થપાશે ?

21 / 25

આંતરરાષ્ટ્રી માતૃભાષા દિવસ ક્યારે ઉજવાય છે?

 

22 / 25

વર્ષ ૨૦૨૦-૨૧ના અંદાજપત્રમાં રાજ્યમાં પ્રાથમિક શાળાના કેટલા નવા વર્ગખંડાના બાંધકામ માટે જોગવાઈ કરવામાં આવી છે?

 

23 / 25

વર્ષ ૨૦૨૦-૨૧ના અંદાજપત્રમાં કયા શહેરમાં પોલીસ કમિશનર કચેરી રચવાની જાહેરાત કરાઈ?

 

24 / 25

ભારતીય બંધારણની કઇ અનુસૂચિમાં શપથનું પ્રારૂપ આપવામાં આવ્યા છે?

 

25 / 25

નીચેમાંથી ક્યા શહેરમાં નવી મેડિકલ કોલેજ શરૂ કરવા જોગવાઈ કરવામાં આવી?

 

Your score is

The average score is 45%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.