QUIZ FOR GUJARAT DISTRICT | GK QUIZ | ગુજરાતના જિલ્લા વિશે જનરલ નોલેજ ક્વિઝ 2022 February 24, 2022 by FreeStudyGuajarat.in QUIZ FOR GUJARAT DISTRICT | GK QUIZ FOR GUJARAT DISTRICT | ગુજરાતના જિલ્લા વિશે જનરલ નોલેજ ક્વિઝ 2022 Table of Contents Toggle GK QUIZ FOR GUJARAT DISTRICT | ગુજરાતના જિલ્લા વિશે જનરલ નોલેજ ક્વિઝ 2022GK QUIZ FOR GUJARAT DISTRICT | ગુજરાતના જિલ્લા વિશે જનરલ નોલેજ ક્વિઝ 2022રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.GK QUIZ FOR GUJARAT DISTRICT | ગુજરાતના જિલ્લા વિશે જનરલ નોલેજ ક્વિઝ 2022આપનો પ્રતિભાવ આપશો. GK QUIZ FOR GUJARAT DISTRICT | ગુજરાતના જિલ્લા વિશે જનરલ નોલેજ ક્વિઝ 2022GK QUIZ FOR GUJARAT DISTRICT | ગુજરાતના જિલ્લા વિશે જનરલ નોલેજ ક્વિઝ 2022GK QUIZ FOR GUJARAT DISTRICTશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 15 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! GK QUIZ FOR GUJARAT DISTRICT | ગુજરાતના જિલ્લા વિશે જનરલ નોલેજ ક્વિઝ 2022 0% 17 votes, 3.4 avg 301 GENERAL KNOWLEDGE QUIZ QUIZ ABOUT DISTRICT OF GUJARAT STATE FOR ALL COMPETITIVE EXAM. 1 / 15 સ્થળ અને જિલ્લાની કઈ જોડ સાચી નથી ? સોમનાથ મંદિર- ગીર સોમનાથ લોથલ બંદર- બનાસકાંઠા સાપુતારા-ડાંગ ધોળાવીરા-કચ્છ 2 / 15 ગુજરાતનાં જિલ્લાઓ અને તેના મુખ્યમથકમાં પૈકી કયું જોડકું ખોટું છે ? (1) ગીર-સોમનાથ - વેરાવળ (2) તાપી-વ્યારા (3) દેવભૂમિ દ્વારકા - ખંભાળિયા (4) સાબરકાંઠા -હિંમતનગર બધા જ સાચા 1 અને 2 2 અને 3 3 અને 4 3 / 15 ગુજરાતનો કયો જિલ્લો અને વડુ મથક નીચેમાંથી ખોટું છે? તાપી-વ્યારા ગીર સોમનાથ -વેરાવળ દેવભૂમિ દ્વારકા અરવલ્લી - લુણાવાડા 4 / 15 કર્કવૃત ગુજરાતનાં કયા જિલ્લાઓમાંથી પસાર થાય છે ? બનાસકાંઠા , વલસાડ, ડાંગ કચ્છ, મહેસાણા , સાબરકાંઠા સાબરકાંઠા , ખેડા, વડોદરા સાબરકાંઠા, બનાસકાંઠા , કચ્છ 5 / 15 કચ્છ જિલ્લાનું મુખ્ય મથક ? વ્યારા ઉકાઈ ભૂજ વેડછી 6 / 15 નીચે પૈકી કયો જિલ્લો અને વડુમથક ની જોડ સાચી છે ? કચ્છ-ભુજ પંચમહાલ - ગોધરા આપેલા તમામ સાબરકાંઠા - હિંમતનગર 7 / 15 વેરાવળ કયા જિલ્લાનું મુખ્યમથક છે ? ગીર સોમનાથ જૂનાગઢ જામનગર અમરેલી 8 / 15 મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? લુણાવાડા સંતરામપુર કડાણા વીરપુર 9 / 15 કર્કવૃત એ ગુજરાતનાં કયા ભાગમાંથી પસાર થાય છે ? દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પસાર થતું નથી. 10 / 15 ડાંગ જિલ્લાનું વડુમથક ? વાંસદા ધરમપૂર છોટાઉદેપુર આહવા 11 / 15 તાપી જિલ્લાનું મુખ્યમથક કયું છે ? ઉકાઈ વ્યારા સોનગઢ વેડછી 12 / 15 ગીર સોમનાથ તો વેરાવળ .... મહીસાગર તો ..... ? લુણાવાડા મોડાસા ઝાલોદ લીમડી 13 / 15 ગુજરાતમાંથી કયું વૃત પસાર થાય છે ? ઉપરમાંથી કોઈ નહી કર્કવૃત વિષુવવૃત મકરવૃત 14 / 15 ગુજરાતમાં જિલ્લા અને જિલ્લા મથક નીચેમાંથી કયુ ખોટું છે ? અરવલ્લી - શામળાજી મહીસાગર- લુણાવાડા પંચમહાલ - ગોધરા સાબરકાંઠા - હિંમતનગર 15 / 15 ભારતના મધ્યમાંથી પસાર થતી કર્કવૃત રેખા કુલ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે ? છ સાત આઠ પાંચ આપનું પરિણામ Free Study Gujarat તૈયાર કરી રહ્યું છે.... Your score is The average score is 32% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">