QUIZ FOR GUJARAT DISTRICT | GK QUIZ | ગુજરાતના જિલ્લા વિશે જનરલ નોલેજ ક્વિઝ 2022

QUIZ FOR GUJARAT DISTRICT | GK QUIZ FOR GUJARAT DISTRICT | ગુજરાતના જિલ્લા વિશે જનરલ નોલેજ ક્વિઝ 2022
QUIZ FOR GUJARAT DISTRICT | GK QUIZ FOR GUJARAT DISTRICT | ગુજરાતના જિલ્લા વિશે જનરલ નોલેજ ક્વિઝ 2022

GK QUIZ FOR GUJARAT DISTRICT | ગુજરાતના જિલ્લા વિશે જનરલ નોલેજ ક્વિઝ 2022

GK QUIZ FOR GUJARAT DISTRICT | ગુજરાતના જિલ્લા વિશે જનરલ નોલેજ ક્વિઝ 2022

  • GK QUIZ FOR GUJARAT DISTRICT
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 15 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર!   
GK QUIZ FOR GUJARAT DISTRICT | ગુજરાતના જિલ્લા વિશે જનરલ નોલેજ ક્વિઝ 2022
0%
17 votes, 3.4 avg
301

GENERAL KNOWLEDGE QUIZ

QUIZ ABOUT DISTRICT OF GUJARAT STATE

FOR ALL COMPETITIVE EXAM.

1 / 15

વેરાવળ કયા જિલ્લાનું મુખ્યમથક છે ?

2 / 15

ગુજરાતનો કયો જિલ્લો અને વડુ મથક નીચેમાંથી ખોટું છે?

3 / 15

તાપી જિલ્લાનું મુખ્યમથક કયું છે ?

4 / 15

કર્કવૃત એ ગુજરાતનાં કયા ભાગમાંથી પસાર થાય છે ?

5 / 15

મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક કયું છે ?

6 / 15

નીચે પૈકી કયો જિલ્લો અને વડુમથક ની જોડ સાચી છે ?

7 / 15

કચ્છ જિલ્લાનું મુખ્ય મથક ?

8 / 15

ગીર સોમનાથ તો વેરાવળ .... મહીસાગર તો ..... ?

9 / 15

ગુજરાતમાં જિલ્લા અને જિલ્લા મથક નીચેમાંથી કયુ ખોટું છે ?

10 / 15

કર્કવૃત ગુજરાતનાં કયા જિલ્લાઓમાંથી પસાર થાય છે ?

11 / 15

ભારતના મધ્યમાંથી પસાર થતી કર્કવૃત રેખા કુલ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે ?

12 / 15

સ્થળ અને જિલ્લાની કઈ જોડ સાચી નથી ?

13 / 15

ગુજરાતમાંથી કયું વૃત પસાર થાય છે ?

14 / 15

ગુજરાતનાં જિલ્લાઓ અને તેના મુખ્યમથકમાં પૈકી કયું જોડકું ખોટું છે ?

(1) ગીર-સોમનાથ - વેરાવળ (2) તાપી-વ્યારા (3) દેવભૂમિ દ્વારકા - ખંભાળિયા (4) સાબરકાંઠા -હિંમતનગર

15 / 15

ડાંગ જિલ્લાનું વડુમથક ?

આપનું પરિણામ Free Study Gujarat તૈયાર કરી રહ્યું છે....

Your score is

The average score is 32%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.