GK TEST : GENERAL KNOWLEDGE QUIZ : 66 જનરલ નોલેજ ક્વિઝ

GK TEST
GENERAL KNOWLEDGE-66

Gk TEST જનરલ નોલેજ ક્વિઝ 

  • Gk TEST GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Gk TEST  ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ

    Gk TEST

0%
6 votes, 3.2 avg
83

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 66

FOR ALL COMPETITVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 27

નીચેનામાંથી કોણ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ટેનીસનો ખેલાડી નથી ?

 

2 / 27

૧૯૯૮માં કયાં સ્થળે ભયંકર ચક્રવાત સાથે વાવાઝોડું આવ્યું અને પારાવાર નુકસાન થયું ?

 

3 / 27

નીચેનામાંથી કોણ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ચેસનો ખેલાડી નથી?

 

4 / 27

૧૯૫૯માં પંચાયતી રાજની સ્થાપના થઈ, પ્રથમ કયા રાજ્યમાં ?

 

5 / 27

ગોલકુંડા કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે?

 

6 / 27

૧૯૯૮માં પોખરણ ખાતે અણુધડાકો કર્યો તે વખતે ભારતના વડાપ્રધાન કોણ હતા?

7 / 27

૧૯૯૮માં પોખરણ ખાતે અણુધડાકો કર્યો તે વખતે ભારતના વડાપ્રધાન કોણ હતા?

8 / 27

દાંડી કૂચ કયા વર્ષમાં થઇ હતી ?

9 / 27

સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગર્વનર-જનરલ નીચેનામાંથી કોણ ?

 

10 / 27

ભારતના પ્રથમ અવકાશયાત્રી કોણ ?

 

11 / 27

ગાઈગર મુલર કાઉન્ટર સાધન શું માપવા માટેનું છે?

 

12 / 27

રાજ્યપાલને શપથ કોણ લેવડાવે છે?

 

13 / 27

આઝાદ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ ?

 

14 / 27

કયા બંદરની નજીક શંખોદ્વાર નામના ટાપુઓ આવેલા છે ?

 

15 / 27

રાજ્યપાલ કોને સંબોધીને રાજીનામું આપે છે ?

16 / 27

‘‘પિંક સીટી’’ તરીકે કયું શહેર પ્રખ્યાત છે

 

17 / 27

ઓસ્ટ્રેલિયાની રાજધાની નીચેનામાંથી કઈ ?

 

18 / 27

સૌથી વધારે વખત વર્લ્ડકપ જીતવાનું શ્રેય કયા દેશને ફાળે જાય છે ?

 

19 / 27

આઝાદીના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમ્યાન વ્યક્તિગત સત્યાગ્રહ કઈ સાલમાં થયો ?

 

20 / 27

‘‘૧૦,ડાઉનીંગ સ્ટ્રીટ’’ એ ઓફિશીયલ રેસીડન્સ કયા શહેરમાં આવેલું છે?

 

21 / 27

લોહીના સંબંધમાં, ‘‘સર્વદાતા’’ ગૃપ કયું ?

22 / 27

બળંવતરાય મહેતાના અધ્યક્ષપદે પંચાયતી રાજ સમિતિ નીમાઈ, કઈ સાલમાં.?

 

23 / 27

ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ નીચેનામાંથી કોણ ?

 

24 / 27

સંન્યાસી વિદ્રોહ કયાં થયો હતો ?

 

25 / 27

ભારતે પ્રથમ વર્લ્ડ કપ ઈંગ્લેન્ડ ખાતે જીત્યો. તે સમયે ભારતીય ક્રિકેટ ટીમના વાઈસ કેપ્ટન કોણ હતા. ?

 

26 / 27

કોંગ્રેસની સ્થાપના કયારે થઈ ?

 

27 / 27

ઈરાન દેશનું ચલણ કયું છે ?

 

Your score is

The average score is 59%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

2 thoughts on “GK TEST : GENERAL KNOWLEDGE QUIZ : 66 જનરલ નોલેજ ક્વિઝ”

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.