GK TEST : GENERAL KNOWLEDGE QUIZ : 66 જનરલ નોલેજ ક્વિઝ June 5, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-66 Gk TEST જનરલ નોલેજ ક્વિઝ Gk TEST GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Gk TEST ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝGk TEST GENERAL KNOWLEDGE TEST 0% 6 votes, 3.2 avg 83 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 66 FOR ALL COMPETITVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 27 ૧૯૯૮માં પોખરણ ખાતે અણુધડાકો કર્યો તે વખતે ભારતના વડાપ્રધાન કોણ હતા? મનમોહનસિંહ પી. વી. નરસિંહરાવ અટલ બિહારી વાજપાઈ એચ.ડી.દેવગૌડા 2 / 27 આઝાદ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ ? મોરારજી દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ ચૌધરી ચરણસિંહ લાલકૃષ્ણ અડવાણી 3 / 27 નીચેનામાંથી કોણ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ચેસનો ખેલાડી નથી? કાર્પોવ નડાલ ગેરી કાસ્પારાવે વિશ્વનાથન આનંદ 4 / 27 ‘‘પિંક સીટી’’ તરીકે કયું શહેર પ્રખ્યાત છે જેસલમેર ઉદયપુર જયપુર જોધપુર 5 / 27 ૧૯૯૮માં પોખરણ ખાતે અણુધડાકો કર્યો તે વખતે ભારતના વડાપ્રધાન કોણ હતા? પી. વી. નરસિંહરાવ મનમોહનસિંહ અટલ બિહારી વાજપાઈ એચ.ડી.દેવગૌડા 6 / 27 ‘‘૧૦,ડાઉનીંગ સ્ટ્રીટ’’ એ ઓફિશીયલ રેસીડન્સ કયા શહેરમાં આવેલું છે? મેલબોર્ન શિકાગો ટોકિયો લંડન 7 / 27 રાજ્યપાલને શપથ કોણ લેવડાવે છે? મુખ્યમંત્રી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સ્પીકર રાષ્ટ્રપતિ 8 / 27 લોહીના સંબંધમાં, ‘‘સર્વદાતા’’ ગૃપ કયું ? AB A O B 9 / 27 દાંડી કૂચ કયા વર્ષમાં થઇ હતી ? ૧૯૪૦ ૧૯૪૨ ૧૯૩૦ ૧૯૨૭ 10 / 27 રાજ્યપાલ કોને સંબોધીને રાજીનામું આપે છે ? સ્પીકર, રાજ્ય વિધાનસભા મુખ્યમંત્રી સ્પીકર, લોકસભા રાષ્ટ્રપતિ 11 / 27 આઝાદીના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમ્યાન વ્યક્તિગત સત્યાગ્રહ કઈ સાલમાં થયો ? ૧૯૪૨ ૧૯૪૫ ૧૯૩૭ ૧૯૪૦ 12 / 27 ગોલકુંડા કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? તેલંગાણા ગોવા કર્ણાટક તામિલનાડુ 13 / 27 નીચેનામાંથી કોણ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ટેનીસનો ખેલાડી નથી ? ફેડરર બોરીસ બેકર ટાયગર વુડઝ લીયેન્ડર પેસ 14 / 27 બળંવતરાય મહેતાના અધ્યક્ષપદે પંચાયતી રાજ સમિતિ નીમાઈ, કઈ સાલમાં.? ૧૯૫૬ ૧૯૫૯ ૧૯૫૪ ૧૯૫૭ 15 / 27 ભારતના પ્રથમ અવકાશયાત્રી કોણ ? સુનિતા વિલિયમ્સ તેનસિંગ યુરિ ગાગરિન રાકેશ શર્મા 16 / 27 ૧૯૫૯માં પંચાયતી રાજની સ્થાપના થઈ, પ્રથમ કયા રાજ્યમાં ? આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત રાજસ્થાન 17 / 27 કયા બંદરની નજીક શંખોદ્વાર નામના ટાપુઓ આવેલા છે ? ઓખા મુંદ્રા દીવ માંડવી 18 / 27 ભારતે પ્રથમ વર્લ્ડ કપ ઈંગ્લેન્ડ ખાતે જીત્યો. તે સમયે ભારતીય ક્રિકેટ ટીમના વાઈસ કેપ્ટન કોણ હતા. ? મોહિન્દર અમરનાથ સુનીલ ગાવસ્કર કપિલદેવ શ્રીકાંત 19 / 27 ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ નીચેનામાંથી કોણ ? જી.એસ.પાઠક ડૉ.સર્વપલ્લી રાધાક્રિશ્નન શ્રી વી.વી. ગીરી ડૉ.ઝાકિર હુસેન 20 / 27 સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગર્વનર-જનરલ નીચેનામાંથી કોણ ? રાજેન્દ્રપ્રસાદ સી. રાજગોપાલાચારી ઝેલસિંહ ડૉ. રાધાકૃષ્ણન 21 / 27 સૌથી વધારે વખત વર્લ્ડકપ જીતવાનું શ્રેય કયા દેશને ફાળે જાય છે ? વેસ્ટઈન્ડિઝ ભારત ઓસ્ટ્રેલિયા શ્રીલંકા 22 / 27 ૧૯૯૮માં કયાં સ્થળે ભયંકર ચક્રવાત સાથે વાવાઝોડું આવ્યું અને પારાવાર નુકસાન થયું ? પોરબંદર મુંબઈ સુરત કંડલા 23 / 27 સંન્યાસી વિદ્રોહ કયાં થયો હતો ? સૌરાષ્ટ્રમાં કાશ્મીરમાં બંગાળમાં મહારાષ્ટ્રમાં 24 / 27 કોંગ્રેસની સ્થાપના કયારે થઈ ? ૧૮૧૫માં ૧૮૮૫માં ૧૮૮૦માં ૧૮૯૫માં 25 / 27 ગાઈગર મુલર કાઉન્ટર સાધન શું માપવા માટેનું છે? દરિયાના મોજાં પાણીની ડેન્સીટી રેડિયો-એકટીવીટી ધરતીકંપ 26 / 27 ઈરાન દેશનું ચલણ કયું છે ? રિયાલ લીરા દિનાર પાઉન્ડ 27 / 27 ઓસ્ટ્રેલિયાની રાજધાની નીચેનામાંથી કઈ ? મેલબોર્ન શિકાગો સીડની કેનબેરા Your score is The average score is 59% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો Share on facebook Facebook Share on twitter Twitter Share on whatsapp WhatsApp Share on telegram Telegram Share on email Email અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on:
Thank.you.sir Amaru certificate hamara thi avtu.nathi
DETAILS BHARSHO TO AAVSHE.