TEST OF GK : GENERAL KNOWLEDGE QUIZ : 67 જનરલ નોલેજ ક્વિઝ

TEST OF GK
GENERAL KNOWLEDGE-67

TEST OF GK જનરલ નોલેજ ક્વિઝ 

  • TEST OF GK  GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી TEST OF GK  ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ

    TEST OF GK 

0%
5 votes, 3.4 avg
65

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 67

FOR ALL COMPETIITIVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 22

નીચેના પૈકી કયા સરોવર(lake)માં ૧૬મી. ઉંચું ભગવાન બુધ્ધનું સ્ટેચ્યૂ આવેલું છે ?

 

2 / 22

આપણા ગ્રહમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો ?

 

3 / 22

રાજ્યના મુખ્ય માહિતી કમિશનરશ્રીને સોગંદ કોણ લેવડાવે છે ?

 

4 / 22

‘‘ડોના પાવલા''બીચ કયાં આવેલો છે ?

 

5 / 22

મધ્યપ્રદેશનો ‘ચિત્રકૂટ ફેસ્ટીવલ’ એ વિષ્ણુ ભગવાનના કયા અવતાર સાથે સવિશેષ સંબંધિત છે ?

 

6 / 22

ભારતના પ્રથમ સર્વોચ્ચ ન્યાયાધીશ કોણ ?

 

7 / 22

આપણે ત્યાં ‘‘ઉત્તરાયણ’’ કે ‘‘મકરસક્રાન્તિ’’ તરીકે પ્રખ્યાત છે, તેવો એક તામિલનાડુનો ઉત્સવ નીચેનામાંથી કયો ?

 

8 / 22

‘‘પદ્મ એવોર્ડ’’ ની જાહેરાત કયારે કરવામાં આવે છે ?

 

9 / 22

હિમાલયનું ભારતમાં આવેલું સૌથી ઊંચામાં ઊંચું શિખર કયું ?

 

10 / 22

ગુજરાતમાં ડેરી ઉદ્યોગ ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિના પ્રણેતા કોણ ગણાય છે ?

 

11 / 22

નીચેનામાંથી કઈ ફિલ્મ ઓસ્કાર એવોર્ડ માટે નોમીનેટ નહોતી થઈ ?

 

12 / 22

દાલ સરોવર કયાં આવેલું છે?

 

13 / 22

‘વિશ્વ રક્તદાન દિવસ' અથવા તો ‘વિશ્વ સ્વૈચ્છિક રક્તદાન દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?

 

14 / 22

‘‘શબરી ધામ’’ મંદિર નીચેનામાંથી કયા જીલ્લામાં આવેલું છે?

 

15 / 22

‘‘બૈશાખી’’ એ કયા રાજ્યનો તહેવાર છે ?

 

16 / 22

પારનેરાની ટેકરીઓ ક્યાં આવેલી છે ?

 

17 / 22

દિલ્હીના પ્રખ્યાત બિરલા મંદિરનું ઉદ્દઘાટન કયા મહાનુભાવના હસ્તે કરવામાં આવ્યું હતું ?

 

18 / 22

‘ધ સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી એ શેનું પ્રતીક છે ?

 

19 / 22

આશરે ૬૦૦મી.ની ઊંચાઇએથી પડતો કર્ણાટક અને ગોવાની બોર્ડર પર આવેલો પ્રખ્યાત વોટરફોલ્સ કયો ?

 

20 / 22

નીચેનામાંથી કઈ કૃતિ પ્રેમાનંદની નથી ?

 

21 / 22

પૂજ્ય મોટાનું મૂળનામ શું હતું?

 

22 / 22

ભીમબેટકાની ગુફાઓ ક્યાં આવેલી છે ?

 

Your score is

The average score is 53%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.