GK TEST FOR ALL : GENERAL KNOWLEDGE QUIZ : 84 જનરલ નોલેજ ક્વિઝ

GK TEST FOR ALL
GENERAL KNOWLEDGE-84

GK TEST FOR ALL જનરલ નોલેજ ક્વિઝ 

  • GK TEST FOR ALL GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GK TEST FOR ALL ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ

    GK TEST FOR ALL

0%
2 votes, 5 avg
38

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 84

FOR ALL COMPETITVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 26

૧૯૯૧માં શરૂ થયેલી કાશ્મીર પ્રશ્ને લોકજાગૃતિ કેળવવા કન્યાકુમારી થી કાશ્મીર સુધીની યાત્રાનું નામ... ?

 

2 / 26

કયા વર્ષની રાષ્ટ્રીય શિક્ષણ નીતિને પરિણામે દેશભરમાં બધા જ રાજ્યોમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં એક સરખું માળખું (૧૦+૨+૩)અસ્તિત્વમાં આવ્યું ?

 

3 / 26

‘આંગળિયાત' ના લેખક કોણ ?

 

4 / 26

રાજસ્થાનના અદ્દભુત જોવાલાયક સ્થળોની સફર કરાવતી ટ્રેન ‘પેલેસ ઓન વ્હીલ્સ'નો આરંભ કઈ સાલમાં થયો?

 

5 / 26

‘ટોળાં, અવાજ અને ઘોંઘાટ’’ એ કોની કૃતિ છે ?

 

6 / 26

લાઠીમાં જન્મેલા કવિ કલાપીના જીવન ચરિત્ર પર કયું નાટક ભજવાયું હતું ?

 

7 / 26

નર્મદા નદી ઉપર ડેમ બાંધવાનો વિચાર સર્વપ્રથમ કોને આવ્યો હતો ?

 

8 / 26

કયા બંધારણીય સુધારાથી મતાધિકારની વય ૨૧ થી ઘટીને ૧૮ની થઈ ?

 

9 / 26

‘‘વીસ મુદ્દાનો કાર્યક્રમ’’ સૌ પ્રથમ આપનાર નીચેનામાંથી કોણ ?

 

10 / 26

‘કુચી પુડી’ નૃત્ય સાથે જાણીતી નૃત્યાંગના

 

11 / 26

‘માનવીની ભવાઈ’ કૃતિ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર સાહિત્યકાર કોણ ?

 

12 / 26

‘‘દક્ષિણની ગંગા’’ તરીકે કઈ નદી ઓળખાય છે ?

 

13 / 26

રાજસ્થાનના અદ્દભુત જોવાલાયક સ્થળોની સફર કરાવતી ટ્રેન ‘પેલેસ ઓન વ્હીલ્સ'નો આરંભ કઈ સાલમાં થયો?

 

14 / 26

સ્ત્રીઓને જાહેરાતો, પોસ્ટરો, પુસ્તકો, ચિત્રો વગેરે દ્વારા અશ્લીલ રીતે દર્શાવવા પર નિયંત્રણ લાવનાર ‘ધ ઈનડિસન્ટ રિપ્રિઝેન્ટેશન ઓફ વિમેન (પ્રોહિબિશન) એકટ કયા વર્ષમાં લાવવામાં આવ્યો?

 

15 / 26

નર્મદા યોજનાનો લાભ ગુજરાત ઉપરાંત નીચેના પૈકી ક્યા રાજ્યને મળે છે?

 

16 / 26

ગોવા ફિરંગીઓના કબજામાંથી કયા વર્ષમાં મુકત બન્યું ?

 

17 / 26

માઉન્ટ એવરેસ્ટ સર કરનાર ‘પ્રથમ ભારતીય મહિલા’નું સન્માન મેળવનાર....

 

18 / 26

ભારતના ઈતિહાસમાં ગાંધીજીના આધ્યાત્મિક વારસ નીચેનામાંથી કોણ ?

 

19 / 26

નીચેનામાંથી કયું સ્થળ ‘અર્ધ કુંભ’ સ્થળ તરીકે ઓળખાતું નથી ?

 

20 / 26

રાજીવ ગાંધીનું સમાધિ સ્થાન કયા નામે ઓળખાય છે?

 

21 / 26

પંચાયતી રાજ અંગેનો ખરડો સર્વ પ્રથમ કઇ સરકારેઘડ્યો હતો

 

22 / 26

જીમી પોંહચા, પીલુ વાડિયા અને દીનુ નિકલસન ક્ષેત્ર સાથે જોડાયેલા નામ છે ?

 

23 / 26

મોરરાજી દેસાઇની સમાધી કયા નામથી જાણીતી છે ?

24 / 26

૧૯૬૯માં ૧૪ બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું, ત્યારબાદ વધુ ૬ બેન્કોનું રાષ્ટ્રીયકરણ કઈ સાલમાં થયું ?

 

25 / 26

‘અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ' એ કોની કૃતિ છે

 

26 / 26

ગૌતમબુધ્ધને બિહારમાં આવેલા બોધિગયામાં (બોધિ) પ્રાપ્ત થયું, તે ક્યા દિવસે ?

 

Your score is

The average score is 39%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.