GK TEST FREE : GENERAL KNOWLEDGE QUIZ : 93 જનરલ નોલેજ ક્વિઝ

GK TEST FREE
GENERAL KNOWLEDGE-93

GK TEST FREE જનરલ નોલેજ ક્વિઝ 

  • GK TEST FREE GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GK TEST FREE ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • GK TEST FREE શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ

    GK TEST FREE

0%
1 votes, 5 avg
52

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 93

FOR ALL COMPETITVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 18

રાજ્યમાં ઓછા વજન સાથે જન્મતા બાળકોને વિના મૂલ્યે સારવાર પૂરી પાડવા માટેની ગુજરાત સરકારની યોજના કઈ?

 

2 / 18

ગુજરાતે આદિજાતિ સમાજના સર્વાંગી કલ્યાણ અને વિકાસ માટેની વનબંધુ કલ્યાણ યોજના ક્યારે અમલમાં મૂકી હતી?

 

3 / 18

ગુજરાતના વર્ષ 2021-22 માટેના અંદાજપત્રનું કદ ......... નું છે.

 

4 / 18

સુક્ષ્મ સિંચાઇ યોજનાનું અમલીકરણ કરવા ગુજરાત સરકારે મે-2005થી કઇ કંપનીની રચના કરી?

 

5 / 18

ગુજરાત વિધાનસભામાં શ્રી વજુભાઈ વાળાના નામે સૌથી વધુ ... વખત બજેટ રજૂ કરવાનું ગૌરવ છે.

 

6 / 18

સ્ટાર્ટઅપ રેન્કિંગ અને લોજિસ્ટિક રેન્કિંગમાં સતત બે વર્ષથી પ્રથમ સ્થાન મેળવનાર રાજ્ય કયું છે ?

 

7 / 18

ગુજરાત સરકારની કઇ યોજના હેઠળ ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં વિધાર્થીઓને ટ્યૂશન ફી તથા હોસ્ટેલ અને ભોજનખર્ચમાં શિષ્યવૃત્તિ સહાયરૂપે રાહત આપવામાં આવે છે?

 

8 / 18

વર્ષ ૨૦૨૦નો ગાંધી પીસ પ્રાઇઝ કોને એનાયત કરવાનું જાહેર થયું?

 

9 / 18

વ્યાસ સન્માન ૨૦૨૦થી નીચે પૈકીના કોને સન્માનિત કરવામાં આવ્યાં?

 

10 / 18

ગુજરાતમાં સાગરખેડૂ સર્વાંગી કલ્યાણ યોજના વર્ષ ........માં અમલમાં મૂકાઈ હતી.

 

11 / 18

ગોલ્ડન ગ્લોબ એવોર્ડસ્ ૨૦૨૧માં બેસ્ટ મોશન પિક્ચર-ડ્રામાનો પુરસ્કાર કોને મળ્યો?

 

12 / 18

પદ્મભૂષણ, પદ્મશ્રી, નહેરુ એવોર્ડ તથા લલિત કલા અકાદમી એવોર્ડથી સન્માનિત નીચે પૈકીના ક્યા કલાકારનું વર્ષ ૨૦૨૧માં નિધન થયું?

 

13 / 18

નીતિ આયોગે જાહેર કરેલા એક્સ્પોર્ટ કમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ 2020માં પ્રથમ સ્થાન ક્યા રાજ્યને મળ્યું?

 

14 / 18

BBC ઇન્ડિયન સ્પોર્ટસવિમેન ઓફ ધી યર ૨૦૨૦ની બીજી આવૃત્તિ કોણે જીતી?

 

15 / 18

ગુજરાત સરકારે અમલમાં મૂકેલા આત્મનિર્ભર ગુજરાત પેકેજનું કદ જણાવો.

 

16 / 18

નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલે રજૂ કરેલું વર્ષ 2021-22નું બજેટ એ ગુજરાતનું કેટલામું અંદાજપત્ર હતું?

 

17 / 18

માથાદીઠ ઊર્જા વપરાશમાં ગુજરાત દેશમાં.....ક્રમે છે.

 

18 / 18

ભારતમાં પ્રથમ સોલાર ઓપન પોલિસી ક્યા રાજ્યએ રજૂ કરી?

 

Your score is

The average score is 40%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.