GK TEST PREPARATION : GENERAL KNOWLEDGE QUIZ : 81 જનરલ નોલેજ ક્વિઝ

GK TEST PREPARATION
GENERAL KNOWLEDGE-81

GK TEST PREPARATION જનરલ નોલેજ ક્વિઝ 

  • GK TEST PREPARATION GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GK TEST PREPARATION ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ

    GK TEST PREPARATION

0%
2 votes, 5 avg
35

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 81

FOR ALL COMPETITVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

ડાયાબીટીસથી શરીરનું કયું અંગ પ્રભાવિત થશે

 

2 / 25

ગુજરાતી નાટક પરથી નીચેનામાંથી કઈ બોલીવુડ ફિલ્મ બની છે ?

 

3 / 25

અપરાધીને મૃત્યુ દંડ ફરમાવાયો હોય, તે સ્થિતિમાં ક્ષમાદાન આપવાની સત્તા નીચેનામાંથી કોની પાસે છે ?

4 / 25

ડાયનેમો નીચેના પૈકી શું કાર્ય કરે છે ?

 

5 / 25

ઈડુકકી જળવિધુત પરિયોજના કયા રાજ્યમાં આવેલી છે?

 

6 / 25

સાબુના ફીણમાં દેખાતા અનેકવિધ રંગો શેના કારણે હોય છે ?

 

7 / 25

સંવિધાનમાં પ્રથમ સંશોધન કઈ સાલમાં થયું હતું?

 

8 / 25

સુતરાઉ કાપડની મિલોને કારણે ભારતનું કયું શહેર ‘‘માંચેસ્ટર’’ તરીકે જાણીતું બન્યું હતું ?

 

9 / 25

હીરાકુડ બંધ કઈ નદી પર બાંધવામાં આવેલો છે ?

 

10 / 25

ભારતના બંધારણના રખેવાળ કોણ ગણાય ?

 

11 / 25

એક પણ ગૃહના નહિ એક શિંગડાવાળા ગેંડાને જોવા હોય, તો કયા રાજ્યની મુલાકાત લેવી પડે?

 

12 / 25

જૈન ધર્મના પ્રથમ તીર્થંકર નીચેનામાંથી કોણ ?

 

13 / 25

કયું ખનીજ એલ્યુમિનિયમની બનાવટમાં વપરાય છે ?

 

14 / 25

‘‘ભારતની દૂધની બાલદી'' તરીકે કયું રાજ્ય જાણીતું છે?

 

15 / 25

રાષ્ટ્રપતિ નીચેનામાંથી કયા ગૃહના સભ્ય બની શકે ?

 

16 / 25

રાજ્ય સભાના સભાપતિપદે નીચેનામાંથી કોણ ?

 

17 / 25

આયોડીનની ખામીને કારણે કયો રોગ થાય ?

 

18 / 25

રાષ્ટ્રીય ટીકાકરણ દિવસ નીચેનામાંથી કયો ?

 

19 / 25

લોકસભાની ચૂંટણી લડવી હોય તો ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ ?

 

20 / 25

મહુડી કયા વીરના સ્થાનક માટે જાણીતું છે, જ્યાં જૈન અને જૈનેતર પોતાની બાધા પૂર્ણ કરવા આવે છે ?

 

21 / 25

કયા સંવિધાન સંશોધન દ્વારા રાષ્ટ્રપતિને મંત્રીમંડળની સલાહને ફકત એક જ વખત પુનઃ વિચાર માટે પરત કરવા માટેનો અધિકાર આપવામાં આવ્યો છે ?

 

22 / 25

રાકેશ ઓમપ્રકાશ મહેરા દ્વારા ક્યા પ્રખ્યાત ભારતીય રમતવીરના જીવન પર આધારિત ફિલ્મ બનાવવામાં આવી છે?

23 / 25

ભારતનો પ્રથમ પરમાણુ વિસ્ફોટ પોખરણ આવ્યો, તે કયા રાજ્યમાં આવેલું છે ?

 

24 / 25

રાષ્ટ્રપતિની ચૂંટણી તેમના પદ છોડયાની તારીખથી કેટલા મહિનાની અંદર થવી જોઈએ ?

 

25 / 25

આંતકવાદ વિરોધ દિન નીચેનામાંથી કયો ?

 

Your score is

The average score is 58%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.