Gujarati GK MCQ : GENERAL KNOWLEDGE QUIZ : 45 જનરલ નોલેજ ક્વિઝ May 14, 2021May 14, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-45 Table of Contents Toggle Gujarati Gk MCQ જનરલ નોલેજ ક્વિઝ Gujarati Gk MCQ GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Gujarati Gk MCQ ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.જનરલ નોલેજ ક્વિઝGujarati Gk MCQ આપની સામાન્ય માહિતી નીચે ભરો. આપનો પ્રતિભાવ આપશો. Gujarati Gk MCQ જનરલ નોલેજ ક્વિઝ Gujarati Gk MCQ GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Gujarati Gk MCQ ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝGujarati Gk MCQ 0% 0 votes, 0 avg 48 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 45 FOR ALL COMPETITVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 26 કઈ ભારતીય સંસ્થાને ગ્રેવિટેશનલ વેવ્સના પેટા તરંગોનો અભ્યાસ કરવામાં સફળતા મળી છે? આઇઆઈટી કાનપુર આઈઆઈટી દિલ્હી આઈઆઈટી ગાંધીનગર આઈઆઈટી ખડગપુર 2 / 26 ભૂદાન ચળવળ કોણે છેડી હતી? રામકૃષ્ણ પરમહંસ રમણ મહર્ષિ વિનોબા ભાવે વિવેકાનંદ 3 / 26 ભારતના કયા રાજ્યમાં આકાશમાંથી ૨.૮ કિલોગ્રામનો ઉલ્કાપિંડ પડ્યો છે? ગુજરાત રાજસ્થાન કેરલ કર્ણાટક 4 / 26 શિવાજીએ કોને વાઘના નખથી માર્યો હતો? અફઝલ ખાન શાઇસ્ત ખાન ઔરંગઝેબ ચંગીઝ ખાન 5 / 26 અજંતા-ઇલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે? કર્ણાટક મહારાષ્ટ્ર તેલંગાણા આંધ્ર પ્રદેશ 6 / 26 જર્મન બુક ટ્રેડના પ્રતિષ્ઠિત શાંતિ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? નિર્મલા સિતારામન રઘુરામ રાજન અર્મત્ય સેન મનમોહન સિંહ 7 / 26 કાકરાપારમાં શું છે? એટોમિક પાવર સ્ટેશન વિન્ડ પાવર સ્ટેશન થર્મલ પાવર સ્ટેશન હાઇડ્રો પાવર સ્ટેશન 8 / 26 મરીન પ્રોડક્ટ્સ એક્સ્પોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (MPEDA)એ ક્યા શહેરમાં ક્વોલિટી કન્ટ્રોલ લેબોરેટરી શરૂ કરી છે? નવસારી વલસાડ જામનગર પોરબંદર 9 / 26 ૧૯૭૯માં ક્યો ડેમ તૂટતાં ગુજરાતમાં મોટી હોનારત સર્જાઈ હતી? ભાદર ડેમ કડાણા ડેમ મચ્છુ ડેમ દાંતીવાડા ડેમ 10 / 26 ICMR દ્વારા યુઝર ફ્રેન્ડલી PPE કિટને મંજૂરી અપાઇ છે, તેનું નામ શું છે? નવજીવન નવરક્ષક નવપોષાક નવકાર 11 / 26 ભારતના CAGનું પદ ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત હોય છે? અનુચ્છેદ ૧૫૦ અનુચ્છેદ ૧૪૮ અનુચ્છેદ ૧૨૪ અનુચ્છેદ ૧૨૫ 12 / 26 પક્ષ પલટાનો કાયદો બંધારણની કઈ અનુસૂચિ અંતર્ગત ઉમેરવામાં આવ્યો હતો? ૯મી ૧૧મી ૧૨મી ૧૦મી 13 / 26 ભારતમાં આઝાદી બાદની પ્રથમ સામાન્ય ચૂંટણીઓ ક્યા વર્ષે યોજાઈ? ૧૯૫૨ ૧૯૫૩ ૧૯૫૦ ૧૯૫૧ 14 / 26 ગુજરાતના કયા મંદિરની આસપાસ ઘણા સમય પહેલા યોગના મોટા કેન્દ્રો હતા તેમ જાણવા મળ્યું છે? દ્વારકા ચોટીલા સોમનાથ મહાદેવ પાવાગઢ 15 / 26 “નલ સે જલ યોજના” અંતર્ગત આવતા “જલ જીવન મિશન”ને સંપૂર્ણ ગુજરાતમાં લાગુ કરવા માટે કયું લક્ષ્યાંક વર્ષ નિર્ધારિત કરવામાં આવ્યું છે? ૨૦૨૨ ૨૦૨૫ ૨૦૨૩ ૨૦૨૪ 16 / 26 ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ? શ્રી નવલકિશોર શર્મા શ્રીમતી કમલા શ્રી જીવરાજ મહેતા શ્રી મહેંદીનવાઝ જંગ 17 / 26 વિશ્વ ફોટોગ્રાફી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ૧૫ નવેમ્બર ૨૨ ઓગસ્ટ ૨૪ ઓગસ્ટ ૧૯ ઓગસ્ટ 18 / 26 નીચે પૈકીની કઇ લડાઇથી ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નંખાયો? પ્લાસીની લડાઈ મૈસોરની લડાઈ અવધની લડાઈ ઝાંસીની લડાઈ 19 / 26 ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ અંતર્ગત સુપ્રીમ કોર્ટની જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ ૧૨૩ અનુચ્છેદ ૧૨૯ અનુચ્છેદ ૧૨૫ અનુચ્છેદ ૧૨૪ 20 / 26 ગ્રાહક ભાવ સૂચકાંક (CPI)નું આધાર વર્ષ કયું છે? ૨૦૧૫ ૨૦૧૬ ૨૦૧૪ ૨૦૧૨ 21 / 26 ગુજરાતના કયા શહેરમાં યોગ દિવસની ઉજવણી યોગની વિવિધ મુદ્રાઓની રંગોળી બનાવીને ઓનલાઈન પ્રદર્શિત કરીને કરાઈ હતી. રાજકોટ વડોદરા સુરત અમદાવાદ 22 / 26 સરસ્વતી ચંદ્ર’ નવલકથા કોણે લખી હતી? ગુણવંત શાહ ગોવર્ધનરામ ત્રિપાઠી વિનોદ ભટ્ટ આનંદશંકર ધ્રુવ 23 / 26 દેશમાં દર વર્ષે કઈ તારીખે આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવે છે? ૨૧ મે ૨૩ ડિસેમ્બર ૨૧ ઓગસ્ટ ૧૨ મે 24 / 26 ‘જય હિંદ’ અને ‘ચલો દિલ્હી’ નો નારો કોણે આપ્યો હતો? વીર સાવરકર લોકમાન્ય તિલક લાલા લજપતરાય સુભાષચંદ્ર બોઝ 25 / 26 ભારતના પૂર્વોત્તરના રાજ્યો એટલેકે ‘સેવન સિસ્ટર્સ’માં કોનો સમાવેશ થતો નથી? અરૂણાચલ પ્રદેશ ત્રિપુરા સિક્કીમ મિઝોરમ 26 / 26 પોલિયો રોગ શેનાથી થાય છે? ફૂગ બેક્ટેરિયા વાયરસ મચ્છ૨ Your score is The average score is 33% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">