Gujarati GK MCQ : GENERAL KNOWLEDGE QUIZ : 45 જનરલ નોલેજ ક્વિઝ

Gujarati GK MCQ
GENERAL KNOWLEDGE-45

Gujarati Gk MCQ જનરલ નોલેજ ક્વિઝ 

  • Gujarati Gk MCQ GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Gujarati Gk MCQ ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ

    Gujarati Gk MCQ 

0%
0 votes, 0 avg
47

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 45

FOR ALL COMPETITVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 26

વિશ્વ ફોટોગ્રાફી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

 

2 / 26

ભારતના પૂર્વોત્તરના રાજ્યો એટલેકે ‘સેવન સિસ્ટર્સ’માં કોનો સમાવેશ થતો નથી?

 

3 / 26

શિવાજીએ કોને વાઘના નખથી માર્યો હતો?

 

4 / 26

ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ અંતર્ગત સુપ્રીમ કોર્ટની જોગવાઈ કરવામાં આવી છે?

 

5 / 26

પોલિયો રોગ શેનાથી થાય છે?

 

6 / 26

ભૂદાન ચળવળ કોણે છેડી હતી?

 

7 / 26

૧૯૭૯માં ક્યો ડેમ તૂટતાં ગુજરાતમાં મોટી હોનારત સર્જાઈ હતી?

 

8 / 26

સરસ્વતી ચંદ્ર’ નવલકથા કોણે લખી હતી?

 

9 / 26

દેશમાં દર વર્ષે કઈ તારીખે આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવે છે?

 

10 / 26

અજંતા-ઇલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે?

 

11 / 26

ભારતના CAGનું પદ ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત હોય છે?

 

12 / 26

નીચે પૈકીની કઇ લડાઇથી ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નંખાયો?

 

13 / 26

ભારતના કયા રાજ્યમાં આકાશમાંથી ૨.૮ કિલોગ્રામનો ઉલ્કાપિંડ પડ્યો છે?

 

14 / 26

“નલ સે જલ યોજના” અંતર્ગત આવતા “જલ જીવન મિશન”ને સંપૂર્ણ ગુજરાતમાં લાગુ કરવા માટે કયું લક્ષ્યાંક વર્ષ નિર્ધારિત કરવામાં આવ્યું છે?

 

15 / 26

કઈ ભારતીય સંસ્થાને ગ્રેવિટેશનલ વેવ્સના પેટા તરંગોનો અભ્યાસ કરવામાં સફળતા મળી છે?

 

16 / 26

જર્મન બુક ટ્રેડના પ્રતિષ્ઠિત શાંતિ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે?

 

17 / 26

પક્ષ પલટાનો કાયદો બંધારણની કઈ અનુસૂચિ અંતર્ગત ઉમેરવામાં આવ્યો હતો?

 

18 / 26

ગુજરાતના કયા મંદિરની આસપાસ ઘણા સમય પહેલા યોગના મોટા કેન્દ્રો હતા તેમ જાણવા મળ્યું છે?

 

19 / 26

ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ?

 

20 / 26

કાકરાપારમાં શું છે?

 

21 / 26

ICMR દ્વારા યુઝર ફ્રેન્ડલી PPE કિટને મંજૂરી અપાઇ છે, તેનું નામ શું છે?

 

22 / 26

ભારતમાં આઝાદી બાદની પ્રથમ સામાન્ય ચૂંટણીઓ ક્યા વર્ષે યોજાઈ?

 

23 / 26

ગુજરાતના કયા શહેરમાં યોગ દિવસની ઉજવણી યોગની વિવિધ મુદ્રાઓની રંગોળી બનાવીને ઓનલાઈન પ્રદર્શિત કરીને કરાઈ હતી.

 

24 / 26

‘જય હિંદ’ અને ‘ચલો દિલ્હી’ નો નારો કોણે આપ્યો હતો?

 

25 / 26

મરીન પ્રોડક્ટ્સ એક્સ્પોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (MPEDA)એ ક્યા શહેરમાં ક્વોલિટી કન્ટ્રોલ લેબોરેટરી શરૂ કરી છે?

 

26 / 26

ગ્રાહક ભાવ સૂચકાંક (CPI)નું આધાર વર્ષ કયું છે?

 

Your score is

The average score is 33%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.