Gujarati GK QUESTIONS : GENERAL KNOWLEDGE QUIZ : 44 જનરલ નોલેજ ક્વિઝ

gujarati gk questions
GENERAL KNOWLEDGE-44

Gujarati Gk Questions  જનરલ નોલેજ ક્વિઝ 

  • Gujarati Gk Questions GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Gujarati Gk Questions ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ

    Gujarati Gk Questions 

0%
4 votes, 2 avg
100

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 44

FOR ALL COMPETITIVE EXAMS

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

GDP એટલે શું?

 

2 / 25

પવિત્ર યાત્રાધામ કેદારનાથ ક્યાં આવેલું છે?

 

3 / 25

ભારતના ઉપરાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે ?

4 / 25

He in deep sleep. Give the antonym of the underlined word deep.

 

5 / 25

CD-ROMનું પૂરું નામ જણાવો.

 

6 / 25

કઇ ધાતું પ્રવાહી સ્વરૂપે હોય છે?

 

7 / 25

નીચેના પૈકીની આ ઓપરેટિંગ સિસ્ટમ નથી.

 

8 / 25

કમ્પ્યૂટરની માહિતી (ડેટા) સંગ્રહ કરવા...... નો ઉપયોગ થાય છે.

 

9 / 25

BCCI એટલે શું?

 

10 / 25

કડાણા ડેમ કઇ નદી પર બંધાયેલો છે?

 

11 / 25

If you heat ice, it...

 

12 / 25

રાત્રે આકાશમાં અંધારૂ થવાનું કારણ શું છે?

13 / 25

પ્રકાશ પાદુકોણનો સંબંધ કઇ રમત સાથે હતો?

14 / 25

કયો બંધારણીય સુધારો મિની બંધારણ તરીકે ઓળખાયો?

 

15 / 25

MS વર્ડમાં એક જ પત્રને એક કરતા વધુ લોકોને મોકલવા કઈ સુવિધાનો ઉપયોગ થાય છે?

 

16 / 25

She ________ TV when her husband came.

 

17 / 25

Celebration of hundredth year Give one word for it.

 

18 / 25

HTML એટલે શું?

 

19 / 25

૧૯૭૯માં ક્યો ડેમ તૂટતાં ગુજરાતમાં મોટી હોનારત સર્જાઈ હતી?

 

20 / 25

Locally produced goods............ advantage of shorter supply chains.

 

21 / 25

‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી' પ્રતિમાની ઊંચાઈ જણાવો.

 

22 / 25

૧૦ સપ્ટેમ્બર, ૧૮૭૨ના દિવસે ક્યા મહાન ક્રિકેટરનો જન્મ થયો હતો?

 

23 / 25

રાજ્યો - રાજધાની પૈકીની કઈ જોડ સાચી નથી?

 

24 / 25

Time and Tide __________  For any one.

 

25 / 25

માઇક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્યમથક ક્યાં છે?

 

Your score is

The average score is 17%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.