QUIZ ABOUT LOK PRSASHASAN: GENERAL KNOWLEDGE QUIZ : 55 જનરલ નોલેજ ક્વિઝ

QUIZ ABOUT LOK PRSASHASAN
GENERAL KNOWLEDGE-55

QUIZ ABOUT LOK PRSASHASAN જનરલ નોલેજ ક્વિઝ 

  • QUIZ ABOUT LOK PRSASHASAN  GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી QUIZ ABOUT LOK PRSASHASAN ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ

    QUIZ ABOUT LOK PRSASHASAN

0%
0 votes, 0 avg
13

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 55

FOR ALL COMPETITVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

લ્યૂથર ગુલિકના મતે લોક પ્રશાસન કેટલા તત્વો વડે બનેલું છે?

 

2 / 25

લોક પ્રશાસનનો પહેલો તબક્કો ક્યા થી ક્યા સુધીનો મનાય છે?

 

3 / 25

નીચે પૈકીનું કોણ લોક પ્રશાસનના પિતા તરીકે ઓળખાય છે?

 

4 / 25

એક સ્વતંત્ર વિષય તરીકે લોકપ્રશાસનનો જન્મ ક્યાં અને ક્યારે થયો?

 

5 / 25

પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો ઉલ્લેખ .......... તરીકે થાય છે.

 

6 / 25

નૂતન લોક પ્રશાસનનું પ્રથમ પાઠ્ય પુસ્તક કોણે લખ્યું?

 

7 / 25

પરફોર્મન્સ ઓડિટનો ઉપયોગ ક્યા બે પરિબળ વચ્ચેની તુલના તરીકે થાય છે?

 

8 / 25

સંસ્થાના ૧૪ સિદ્ધાંતો' આપનાર કોણ?

 

9 / 25

રાજનીતિ અને લોક પ્રશાસન, બંને અલગ છે તેવો ખ્યાલ સૌથી પહેલા કોણે રજૂ કર્યો?

 

10 / 25

લોક પ્રશાસનને લગતો અર્થશાસ્ત્ર ગ્રંથ કોણે લખ્યો?

 

11 / 25

“બોન્ડેડ રેશનાલિટી”નો ખ્યાલ નીચે પૈકીના કોણે આપ્યો?

 

12 / 25

કોઇ સંસ્થામાં વ્હીસલ બ્લોઅર એ શું હોય છે?

 

13 / 25

લોક પ્રશાસન એ વિજ્ઞાન નથી - આ વાત સિદ્ધ કરનાર કોણ?

14 / 25

જાણીતો નિબંધ ‘ધ સ્ટડી ઓફ એડમિનીસ્ટ્રેશન' કોણે લખ્યો?

 

15 / 25

લોક પ્રશાસનનું પ્રથમ પાઠ્ય પુસ્તક કોણે લખ્યું હતું?

 

16 / 25

લોક પ્રશાસનના ક્યા તબક્કાને સુવર્ણ યુગ કહેવામાં આવે છે?

 

17 / 25

“હાવથ્રોન ઇફેક્ટ” અનુસાર ઉત્પાદકતામાં વૃદ્ધિ ક્યા કારણે થાય છે?

 

18 / 25

.‘POSDCORB' દૃષ્ટિકોણનો જનક કોણ?

 

19 / 25

હાવથ્રોન પ્રયોગો કોણે હાથ ધર્યા હતાં?

 

20 / 25

Span of Control’ - નો મતલબ જણાવો.

 

21 / 25

સંસદમાં બજેટ પસાર થતી વખતે ‘ગિલોટીન’ શબ્દ કઇ માગો માટે લાગુ પડે છે?

 

22 / 25

POSDCORBમાં R નો અર્થ શું થાય?

 

23 / 25

કોઇ બંધારણની રચના કરવી તો સહેલી હોય છે, પણ તેનો અમલ કરવો જ મુશ્કેલ હોય છે. - આ કથન કોણે કર્યું?

 

24 / 25

‘પરફોર્મન્સ બજેટ' શબ્દ સૌથી પહેલા કોણે આપ્યો?

 

25 / 25

લોક પ્રશાસનના ચોથા તબક્કામાં કોનું નામ ઉલ્લેખનીય મનાય છે?

 

Your score is

The average score is 23%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.