Table of Contents
Toggleમનોવિજ્ઞાન વિશ્વનો ઇતિહાસ ક્વિઝ | History of World Psychology Quiz TET-1-2 માટે
મનોવિજ્ઞાન વિશ્વનો ઇતિહાસ ક્વિઝ | History of World Psychology Quiz TET-1-2 માટે
- મનોવિજ્ઞાન વિશ્વનો ઇતિહાસ ક્વિઝ | History of World Psychology Quiz TET-1-2 માટે
- શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.
- TOTAL : 20 QUESTIONS સમજૂતી સાથે.
રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
- આભાર!
- સાયકોલોજી શબ્દ ગ્રીક ભાષાના બે શબ્દો પરથી બનેલો છે.
- મનોવિજ્ઞાનને વિષય અને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થયાનો અંદાજિત 135 થી 140 વર્ષ જેટલો સમય થયો.
- 1875માં વિલિયમ જેમ્સે સર્વપ્રથમ મનોવિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. તેઓ અમેરિકન મનોવિજ્ઞાનના પિતા ગણાય છે.
અમેરિકામાં સર્વપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા 1883 વર્ષમાં જોહન હોપકિન્સ યુનિવર્સિટીમાં સ્થપાઈ હતી.
1878માં સર્વપ્રથમ મનોવિજ્ઞાનમાં Ph. D. અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાંથી સ્ટેનલી હોલને મળી હતી.
- આધુનિક મનોવિજ્ઞાનના પિતા વિલ્હેમ વુંટે કહેવાય છે.
- 1957માં મનોવિજ્ઞાનનું સ્વતંત્ર નોબલ પ્રાઇઝ હેબેટ સિમોનોને મળ્યું હતું .
- 20મી સદીના પ્રારંભમાં પેસ્ટોલોજીએ એવું જણાવ્યું કે ” હું શિક્ષણનું મનોવિજ્ઞાનીકરણ કરીશ.”
- ” શૈક્ષણિક મનોવિજ્ઞાન શૈક્ષણિક પરિસ્થિતીમાં થતાં માનવ વર્તન સાથે સંબંધ ધરાવે છે. ” એવું સ્કીનર મનોવિજ્ઞાનએ કહ્યું.
મનોવૈજ્ઞાનિકો એ આપેલ વિધાન :
- “શૈક્ષણિક મનોવિજ્ઞાન એ શિક્ષણનો પ્રાયોગિક આધાર સ્તંભ છે.”-આર્થર કોલાડર્સી
- “મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીવર્તનનું વિજ્ઞાન છે.” – સી.ટી. મોર્ગન
- “મનોવિજ્ઞાન એ વર્તનનું ગુણાત્મક વિજ્ઞાન છે.” -એવાટેસન
- “માનવીના વર્તન અને અનુભવોનું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન” – સ્કીનર
મનોવિજ્ઞાન વિશ્વનો ઇતિહાસ ક્વિઝ | History of World Psychology Quiz
0%
3 votes, 3.3 avg
85EDUCATIONAL PSYCHOLOGY QUIZ
મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ