બુધ્ધિ અને બુધ્ધિઆંક વિષે ક્વિઝ | Intelligence and IQ Quiz 2023 December 27, 2022 by FreeStudyGuajarat.in બુધ્ધિ અને બુધ્ધિઆંક વિષે ક્વિઝ | Intelligence and IQ Quiz 2023 Table of Contents Toggle બુધ્ધિ અને બુધ્ધિઆંક વિષે ક્વિઝ | Intelligence and IQ Quiz 2023 TET-1-2 માટેબુધ્ધિ અને બુધ્ધિઆંક વિષે ક્વિઝ | Intelligence and IQ Quiz 2023 TET-1-2 માટેરોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.બુધ્ધિ અને બુધ્ધિઆંક વિષે ક્વિઝ આપનો પ્રતિભાવ આપશો. 1 JUNE 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ29 MAY 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સસમયનો સદઉપયોગ કેવી રીતે કરશો ?EDUCATIONAL PSYCHOLOGY QUIZ બુધ્ધિ અને બુધ્ધિઆંક વિષે ક્વિઝ | Intelligence and IQ Quiz 2023 TET-1-2 માટેબુધ્ધિ અને બુધ્ધિઆંક વિષે ક્વિઝ | Intelligence and IQ Quiz 2023 TET-1-2 માટેબુધ્ધિ અને બુધ્ધિઆંક વિષે ક્વિઝ | Intelligence and IQ Quiz 2023 TET-1-2 માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 20 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! બુધ્ધિ અને બુધ્ધિઆંક વિષે ક્વિઝ 0% 5 votes, 3.4 avg 163 બુધ્ધિ અને બુધ્ધિ આંક વિષે ક્વિઝ Intelligence and IQ Quiz નીચે START બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 20 માનસિક પડકારરૂપ ધરાવતી વ્યક્તિનો બુધ્ધિઆંક કેટલો હોય છે ? 70 થી નીચે 90 થી 110 80 થી 89 110 થી 119 જવાબ : માનસિક પડકારરૂપ ધરાવતી વ્યક્તિનો બુધ્ધિઆંક 70 થી નીચે હોય છે. જવાબ : માનસિક પડકારરૂપ ધરાવતી વ્યક્તિનો બુધ્ધિઆંક 70 થી નીચે હોય છે. 2 / 20 બુધ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોણે આપ્યું હતું ? બિને રેવન વેકસ્લર સ્ટર્ન જવાબ : બુધ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર વિલિયમ સ્ટર્ને આપ્યું હતું બુધ્ધિઆંક ને બુધ્ધિલબ્ધિ પણ કહેવામાં આવે છે. બુધ્ધિઆંક એ માનસિક ઉંમર અને શારીરિક ઉંમરનો એવો ગુણોત્તર છે જેને 100 વડે ગુણવાથી પ્રાપ્ત કરી શકાય છે. જવાબ : બુધ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર વિલિયમ સ્ટર્ને આપ્યું હતું બુધ્ધિઆંક ને બુધ્ધિલબ્ધિ પણ કહેવામાં આવે છે. બુધ્ધિઆંક એ માનસિક ઉંમર અને શારીરિક ઉંમરનો એવો ગુણોત્તર છે જેને 100 વડે ગુણવાથી પ્રાપ્ત કરી શકાય છે. 3 / 20 પ્રતિભાસંપન્ન બાળકોનો અભ્યાસ કોણે શરૂ કર્યો હતો ? ટર્મન સાયમન રેવન રેનઝૂલ જવાબ : પ્રતિભાસંપન્ન બાળકોનો અભ્યાસ ટર્મને શરૂ કર્યો હતો. જવાબ : પ્રતિભાસંપન્ન બાળકોનો અભ્યાસ ટર્મને શરૂ કર્યો હતો. 4 / 20 મોટિવેશનલ વકતાઓ અથવા તત્વચિંતકોમાં નીચેના પૈકી કઈ બુધ્ધિ હોવી આવશ્યક છે? સાંગીતિક બુધ્ધિ નૈસર્ગિક બુધ્ધિ આંતર વૈયક્તિક બુધ્ધિ વ્યક્તિ અંતર્ગત બુધ્ધિ જવાબ : મોટિવેશનલ વકતાઓ અથવા તત્વચિંતકોમાં નીચેના પૈકી વ્યક્તિ અંતર્ગત બુધ્ધિ હોવી આવશ્યક છે. જવાબ : મોટિવેશનલ વકતાઓ અથવા તત્વચિંતકોમાં નીચેના પૈકી વ્યક્તિ અંતર્ગત બુધ્ધિ હોવી આવશ્યક છે. 5 / 20 મનોવિજ્ઞાનને વિષય અને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થયાનો અંદાજિત કેટલો સમય થયો ? 110 થી 120 વર્ષ જેટલો 135 થી 140 વર્ષ જેટલો 140 થી 150 વર્ષ જેટલો 130 થી 132 વર્ષ જેટલો જવાબ : મનોવિજ્ઞાનને વિષય અને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થયાનો અંદાજિત 135 થી 140 વર્ષ જેટલો સમય થયો . જવાબ : મનોવિજ્ઞાનને વિષય અને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થયાનો અંદાજિત 135 થી 140 વર્ષ જેટલો સમય થયો . 6 / 20 EQ ઈમોશનલ કોટન્ટનો ખ્યાલ કોણે આપ્યો ? રોરશાક બિને અને સાયમન ડેનિયલ ગોલમેન ટર્મન જવાબ : EQ ઈમોશનલ કોટન્ટનો ખ્યાલ ડેનિયલ ગોલમેન આપ્યો. જવાબ : EQ ઈમોશનલ કોટન્ટનો ખ્યાલ ડેનિયલ ગોલમેન આપ્યો. 7 / 20 વ્યક્તિ વચ્ચે રહેલી ભિન્નતાના આધારે બુધ્ધિની વ્યાખ્યા આપવાનો સૌ પ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો ? જે.પી.દાસ ટર્મન બિને એબિંગહોસ જવાબ : વ્યક્તિ વચ્ચે રહેલી ભિન્નતાના આધારે બુધ્ધિની વ્યાખ્યા આપવાનો સૌ પ્રથમ પ્રયાસ એબિંગહોસ કર્યો હતો ? જવાબ : વ્યક્તિ વચ્ચે રહેલી ભિન્નતાના આધારે બુધ્ધિની વ્યાખ્યા આપવાનો સૌ પ્રથમ પ્રયાસ એબિંગહોસ કર્યો હતો ? 8 / 20 ગેરેટે બુધ્ધિના કેટલા પ્રકારો આપ્યા ? 10 3 8 5 જવાબ : ગેરેટે બુધ્ધિના ત્રણ પ્રકારો આપ્યા. મૂર્ત બુધ્ધિ અમૂર્ત બુધ્ધિ સમાજિક બુધ્ધિ જવાબ : ગેરેટે બુધ્ધિના ત્રણ પ્રકારો આપ્યા. મૂર્ત બુધ્ધિ અમૂર્ત બુધ્ધિ સમાજિક બુધ્ધિ 9 / 20 ગાર્ડનરે બુધ્ધિના કેટલા પ્રકારો આપ્યા છે ? 7 4 8 12 જવાબ : ગાર્ડનરે બુધ્ધિના આઠ (8) પ્રકારો આપ્યા છે. ભાષાકીય બુધ્ધિ તાર્કિક -ગાણિતિક બુધ્ધિ સ્થાનલક્ષી કે અવકાશીય બુધ્ધિ દૈહિક ગતિલક્ષી બુધ્ધિ આંતર વૈયક્તિક બુધ્ધિ સંગીતિક બુધ્ધિ વ્યક્તિ અંતર્ગત બુધ્ધિ નૈસર્ગિક બુધ્ધિ જવાબ : ગાર્ડનરે બુધ્ધિના આઠ (8) પ્રકારો આપ્યા છે. ભાષાકીય બુધ્ધિ તાર્કિક -ગાણિતિક બુધ્ધિ સ્થાનલક્ષી કે અવકાશીય બુધ્ધિ દૈહિક ગતિલક્ષી બુધ્ધિ આંતર વૈયક્તિક બુધ્ધિ સંગીતિક બુધ્ધિ વ્યક્તિ અંતર્ગત બુધ્ધિ નૈસર્ગિક બુધ્ધિ 10 / 20 સૌ પ્રથમ બુધ્ધિ કસોટીની રચના કોણે કરી હતી ? ટર્મન વેક્સલર બિને અને સાયમન ગાર્ડનર જવાબ : સૌ પ્રથમ બુધ્ધિ કસોટીની રચના બિને અને સાયમન કરી હતી. જવાબ : સૌ પ્રથમ બુધ્ધિ કસોટીની રચના બિને અને સાયમન કરી હતી. 11 / 20 'સ્ટેનફર્ડ બિને બુધ્ધિ કસોટી' અંગ્રેજી ભાષામાં સૌ પ્રથમ કોણે રજૂ કરેલી ? પ્રો. એલ.એમ. ટર્મન બિને સાયમન વેક્સલર જવાબ : 'સ્ટેનફર્ડ બિને બુધ્ધિ કસોટી' અંગ્રેજી ભાષામાં સૌ પ્રથમ પ્રો. એલ.એમ. ટર્મને રજૂ કરેલી. જવાબ : 'સ્ટેનફર્ડ બિને બુધ્ધિ કસોટી' અંગ્રેજી ભાષામાં સૌ પ્રથમ પ્રો. એલ.એમ. ટર્મને રજૂ કરેલી. 12 / 20 જે.પી. દાસ ના 'PASS' સિધ્ધાંતમાં PASS નું પૂરું નામ જણાવો. Planning-Attention Arousal-Simultaneous Progressing-Successive Processing Planning-Attitude Arousal-Simultaneous Processing-Successive Processing Perfect-Attention Arousal-Simultaneous Processing-Successive Processing Planning-Attention Arousal-Simultaneous Processing-Successive Processing જવાબ : જે.પી. દાસ ના 'PASS' સિધ્ધાંતમાં PASS નું પૂરું નામ - Planning-Attention Arousal-Simultaneous Processing-Successive Processing છે. જવાબ : જે.પી. દાસ ના 'PASS' સિધ્ધાંતમાં PASS નું પૂરું નામ - Planning-Attention Arousal-Simultaneous Processing-Successive Processing છે. 13 / 20 સ્ટર્નબર્ગે આપેલા બુધ્ધિના ત્રણ પાસાઓ પૈકી કયું પાસું ખોટું છે ? અમૂર્ત બુધ્ધિ અનુભવજન્ય બુધ્ધિ ઘટકીય બુધ્ધિ સંદર્ભગત બુધ્ધિ જવાબ : સ્ટર્નબર્ગે આપેલા બુધ્ધિના ત્રણ પાસાઓ પૈકી અમૂર્ત બુધ્ધિ પાસું ખોટું છે. જવાબ : સ્ટર્નબર્ગે આપેલા બુધ્ધિના ત્રણ પાસાઓ પૈકી અમૂર્ત બુધ્ધિ પાસું ખોટું છે. 14 / 20 કેટલી બુધ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે ? 70 થી 79 80 થી 89 90 થી 109 120 થી 130 જવાબ : 90 થી 109 બુધ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે. જવાબ : 90 થી 109 બુધ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે. 15 / 20 ભારતમાં સૌ પ્રથમ બંગાળી ભાષામાં બુધ્ધિ કસોટી કોણે રચી? ડો. રાઈસ એન.એન. શુક્લ રવિન્દ્રનાથ ટાગોર મહાલનબીસે જવાબ : ભારતમાં સૌ પ્રથમ બંગાળી ભાષામાં બુધ્ધિ કસોટી મહાલનબીસે રચી. જવાબ : ભારતમાં સૌ પ્રથમ બંગાળી ભાષામાં બુધ્ધિ કસોટી મહાલનબીસે રચી. 16 / 20 ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ બુધ્ધિ કસોટી કોના દ્વારા રચવામાં આવી ? ડો. કૃષ્ણકાન્ત દેસાઇ એન.એન. શુક્લ મહાનલ બીસે જગદીશ જોટવાણી જવાબ : ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ બુધ્ધિ કસોટી ડો. કૃષ્ણકાન્ત દેસાઇ દ્વારા રચવામાં આવી . જવાબ : ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ બુધ્ધિ કસોટી ડો. કૃષ્ણકાન્ત દેસાઇ દ્વારા રચવામાં આવી . 17 / 20 "બુધ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ" આ વ્યાખ્યા કોણે આપી ? બિને અને સાયમન સ્ટર્ન મેક્ડૂગલ કોલ્વિન જવાબ : "બુધ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ" આ વ્યાખ્યા બિને અને સાયમને આપી. જવાબ : "બુધ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ" આ વ્યાખ્યા બિને અને સાયમને આપી. 18 / 20 બુધ્ધિ અંગેનો ત્રિ-પરિણાત્મક સિદ્ધાંત કોણે દર્શાવ્યો ? ગિલ્ફર્ડ થસ્ટર્ન ગાર્ડનર સ્પીયરમેન જવાબ : બુધ્ધિ અંગેનો ત્રિ-પરિણાત્મક સિદ્ધાંત ગિલ્ફર્ડ દર્શાવ્યો . જવાબ : બુધ્ધિ અંગેનો ત્રિ-પરિણાત્મક સિદ્ધાંત ગિલ્ફર્ડ દર્શાવ્યો . 19 / 20 ગેરેટના બુધ્ધિના ત્રણ પ્રકારમાંથી નીચેનામાંથી કયો પ્રકાર ખોટો છે ? સામાજિક બુધ્ધિ અમૂર્ત બુધ્ધિ યાંત્રિક બુધ્ધિ મૂર્ત બુધ્ધિ જવાબ : ગેરેટના બુધ્ધિના ત્રણ પ્રકારમાંથી યાંત્રિક બુધ્ધિ પ્રકાર ખોટો છે. જવાબ : ગેરેટના બુધ્ધિના ત્રણ પ્રકારમાંથી યાંત્રિક બુધ્ધિ પ્રકાર ખોટો છે. 20 / 20 સ્થાનલક્ષી કે અવકાશીય બુધ્ધિ નીચે પૈકી કયા વ્યવસાયીક માટે અનિવાર્ય નથી ? ફિલ્મી કલાકારો એન્જિનીયર ડોકટર ડ્રાઈવર જવાબ : સ્થાનલક્ષી કે અવકાશીય બુધ્ધિ નીચે પૈકી ફિલ્મી કલાકારો વ્યવસાયીક માટે અનિવાર્ય નથી. જવાબ : સ્થાનલક્ષી કે અવકાશીય બુધ્ધિ નીચે પૈકી ફિલ્મી કલાકારો વ્યવસાયીક માટે અનિવાર્ય નથી. Your score is The average score is 8% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 1 JUNE 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 1...Read More 29 MAY 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 29...Read More સમયનો સદઉપયોગ કેવી રીતે કરશો ? સમયનો...Read More Load More EDUCATIONAL PSYCHOLOGY QUIZ મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">