બુધ્ધિ અને બુધ્ધિઆંક વિષે ક્વિઝ | Intelligence and IQ Quiz 2023

બુધ્ધિ અને બુધ્ધિઆંક વિષે ક્વિઝ | Intelligence and IQ Quiz 2023
બુધ્ધિ અને બુધ્ધિઆંક વિષે ક્વિઝ | Intelligence and IQ Quiz 2023

બુધ્ધિ અને બુધ્ધિઆંક વિષે ક્વિઝ | Intelligence and IQ Quiz 2023 TET-1-2 માટે

બુધ્ધિ અને બુધ્ધિઆંક વિષે ક્વિઝ | Intelligence and IQ Quiz 2023 TET-1-2 માટે

  • બુધ્ધિ અને બુધ્ધિઆંક વિષે ક્વિઝ | Intelligence and IQ Quiz 2023 TET-1-2 માટે
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 20 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર!   

બુધ્ધિ અને બુધ્ધિઆંક વિષે ક્વિઝ

0%
8 votes, 3 avg
271

બુધ્ધિ અને બુધ્ધિ આંક વિષે ક્વિઝ

Intelligence and IQ Quiz

નીચે START બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 20

ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ બુધ્ધિ કસોટી કોના દ્વારા રચવામાં આવી ?

2 / 20

બુધ્ધિ અંગેનો ત્રિ-પરિણાત્મક સિદ્ધાંત કોણે દર્શાવ્યો ?

3 / 20

EQ ઈમોશનલ કોટન્ટનો ખ્યાલ કોણે આપ્યો ?

4 / 20

માનસિક પડકારરૂપ ધરાવતી વ્યક્તિનો બુધ્ધિઆંક કેટલો હોય છે ?

5 / 20

'સ્ટેનફર્ડ બિને બુધ્ધિ કસોટી' અંગ્રેજી ભાષામાં સૌ પ્રથમ કોણે રજૂ કરેલી ?

6 / 20

ગેરેટના બુધ્ધિના ત્રણ પ્રકારમાંથી નીચેનામાંથી કયો પ્રકાર ખોટો છે ?

જવાબ : ગેરેટના બુધ્ધિના ત્રણ પ્રકારમાંથી યાંત્રિક બુધ્ધિ પ્રકાર ખોટો છે.

7 / 20

સ્થાનલક્ષી કે અવકાશીય બુધ્ધિ નીચે પૈકી કયા વ્યવસાયીક માટે અનિવાર્ય નથી ?

8 / 20

મોટિવેશનલ વકતાઓ અથવા તત્વચિંતકોમાં નીચેના પૈકી કઈ બુધ્ધિ હોવી આવશ્યક છે?

9 / 20

બુધ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોણે આપ્યું હતું ?

10 / 20

કેટલી બુધ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે ?

11 / 20

"બુધ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ" આ વ્યાખ્યા કોણે આપી ?

12 / 20

પ્રતિભાસંપન્ન બાળકોનો અભ્યાસ કોણે શરૂ કર્યો હતો ?

13 / 20

ભારતમાં સૌ પ્રથમ બંગાળી ભાષામાં બુધ્ધિ કસોટી કોણે રચી?

14 / 20

જે.પી. દાસ ના 'PASS'  સિધ્ધાંતમાં PASS  નું પૂરું નામ જણાવો.

15 / 20

ગાર્ડનરે બુધ્ધિના કેટલા પ્રકારો આપ્યા છે ?

16 / 20

ગેરેટે બુધ્ધિના કેટલા પ્રકારો આપ્યા ?

17 / 20

મનોવિજ્ઞાનને વિષય અને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થયાનો અંદાજિત કેટલો સમય થયો ?

18 / 20

સ્ટર્નબર્ગે આપેલા બુધ્ધિના ત્રણ પાસાઓ પૈકી કયું પાસું ખોટું છે ?

19 / 20

વ્યક્તિ વચ્ચે રહેલી ભિન્નતાના આધારે બુધ્ધિની વ્યાખ્યા આપવાનો સૌ પ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો ?

20 / 20

સૌ પ્રથમ બુધ્ધિ કસોટીની રચના કોણે કરી હતી ?

Your score is

The average score is 8%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

EDUCATIONAL PSYCHOLOGY QUIZ

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.