ભારતીય રાષ્ટ્રપતિઓની યાદી | List of Indian Presidents From 1950

આજની પોસ્ટમાં List of Indian Presidents ભારતીય રાષ્ટ્રપતિઓની યાદી | List of Indian Presidents From 1950. ભારતીય રાષ્ટ્રપતિઓની યાદી – ભારતીય રાષ્ટ્રપતિઓની યાદી
ભારતના ભૂતપૂર્વ અને વર્તમાન રાષ્ટ્રપતિઓના નામ અને 1950 થી અત્યાર સુધીના તેમના કાર્યકાળ નીચે મુજબ છે:

List of Indian Presidents

ભારતીય રાષ્ટ્રપતિઓની યાદી | List of Indian Presidents From 1950

નામ કાર્યકાળ
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
26-01-1950 થી 13-05-1962
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન
13-05-1962 થી 13-05-1967
ડો. ઝાકિર હુસૈન
13-05-1967 થી 03-05-1969
વરાહગીરી વેંકટ ગીરી
03-05-1969 થી 20-07-1969
મોહમ્મદ હિદાયતુલ્લા
20-07-1969 થી 24-07-1969
ડૉ. ફખરુદ્દીન અલી અહેમદ
24-07-1974 થી 11-02-1977
બી. ડી. જટ્ટી
11-02-1977 થી 25-07-1977
નીલમ સંજીવા રેડ્ડી
25-07-1977 થી 25-07-1982
જ્ઞાની ઝૈલ સિંહ
25-07-1982 થી 25-07-1987
રામાસ્વામી વેંકટરામન
25-07-1987 થી 25-07-1992
ડૉ. શંકર દયાળ શર્મા
25-07-1992 થી 25-07-1997
કે. આર. નારાયણન
25-07-1997 થી 25-07-2002
ડૉ. એ. પી.જે. અબ્દુલ કલામ
25-07-2002 થી 25-07-2007
પ્રતિભા પાટીલ
25-07-2007 થી 25-07-2012
પ્રણવ મુખર્જી
25-07-2012 થી 25-07-2017
રામનાથ કોવિંદ
25-07-2017 થી 25-07-2022
દ્રૌપદી મુર્મુ
25-07-2022 અત્યાર સુધી

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.