MOCK TEST-1 FOR TET-TAT-HTAT | ટેટ-ટાટ પરીક્ષા માટે મોક ટેસ્ટ

MOCK TEST-1 FOR TET-TAT-HTAT | ટેટ-ટાટ પરીક્ષા માટે મોક ટેસ્ટ
MOCK TEST-1 FOR TET-TAT-HTAT | ટેટ-ટાટ પરીક્ષા માટે મોક ટેસ્ટ

MOCK TEST-1 FOR TET-TAT-HTAT | ટેટ-ટાટ પરીક્ષા માટે મોક ટેસ્ટ

MOCK TEST-1 FOR TET-TAT-HTAT | ટેટ-ટાટ પરીક્ષા માટે મોક ટેસ્ટ

  • MOCK TEST-1 FOR TET-TAT-HTAT | ટેટ-ટાટ પરીક્ષા માટે મોક ટેસ્ટ
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 47 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર! 

MOCK TEST - 1

0%
5 votes, 3.8 avg
117

MOCK TEST : 1

MOCK TEST : 1

નીચે START  બટન પર કિલક કરી ટેસ્ટ આપો.

1 / 47

અક્ષર સુધારણા માટે નીચે જણાવેલ લેખન પૈકી કયા લેખનનો મહાવરો વધુ કરાવો જોઈએ?

2 / 47

નિબંધલક્ષી પ્રશ્નના સંદર્ભમાં નીચેના પૈકી કયું સાચું નથી ?

3 / 47

'દરેક બાળકોનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે. શિક્ષકે બાળકોના 'સ્વ' ને સ્વતંત્ર વ્યક્તિત્વને પીછાણીને શિક્ષણનું આયોજન કરવું જોઈએ. ' આ શિક્ષણ દર્શન કોનું છે ?

4 / 47

કેળવણીના ધ્યેયો પૈકી નીચેનાંમાંથી કયા ધ્યેયનો સમાવેશ વ્યક્તિગત ધ્યેયો અંતર્ગત થતો નથી?

5 / 47

ફેબ્રુઆરી થી ઓગસ્ટ માસના સમયગાળા દરમિયાન રાત્રી આકાશ દર્શન વડે વિદ્યાર્થીઓને કયા તારાજૂથનો પરિચય કરાવી શકાય ?

6 / 47

નીચેનામાંથી કયું પરિબળ બાળકના સર્વાંગી વિકાસને અસર કરતું નથી?

7 / 47

'બાળક ઘરનું હુંફાળું વાતાવરણ છોડી શાળાએ આવે છે ત્યારે અસહાયપણું અનુભવે છે' આ  વિધાનના સંદર્ભમાં એક શિક્ષક તરીકે તમે શું કરશો ?

8 / 47

સમાવેશી શિક્ષણ એટલે .....

9 / 47

બહુવિધ બુધ્ધિનો સિધ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે ?

10 / 47

શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન અંતર્ગત પત્રક - E  એટલે ...

11 / 47

સર્જનાત્મકતા લેખન વખતે શિક્ષકે કરવા યોગ્ય સૌથી મહત્વની બાબત કઈ છે ?

12 / 47

'અધ્યેતા શબ્દકોશનો ક્રમ અને આશરે 1500 જેટલા શબ્દો જાણે અને સમજે' - આ અધ્યયન નિષ્પત્તિ કયા હેતુ  આધારિત છે?

13 / 47

કયા પ્રકારની માનોવિકૃતિમાં બાળક વાકયોનું પુન: ઉચ્ચારણ અવારનવાર કર્યા કરે છે?

14 / 47

માઇક્રો ટીચીંગ ની સૌપ્રથમ વ્યાખ્યા ઇ.સ. 1968માં કોને આપી હતી ?

15 / 47

વાચનનું મૂલ્યાંકન કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબત કઈ છે ?

16 / 47

શૈક્ષણિક અનુભવોનું  સંગઠન એટલે .......

17 / 47

ઓછા સમયમાં વધુ ઝડપથી વાંચી શકાય છે ......

18 / 47

'પ્રવૃતિ દ્વારા શિક્ષણ' ના ક્રમશ: સોપાનો મુજબ સાચો વિકલ્પ કયો છે ?

19 / 47

'બુધ્ધિ એટલે વસ્તુને જાણવાની ચિત્તની આકલન કે સમજ શક્તિ ' આ વિધાન કોનું છે ?

20 / 47

ધોરણ -5 ના વર્ગ શિક્ષક તરીકે તમારા વર્ગના બાળકોને કઈ બાહ્ય પરીક્ષા અપાવી શકતા નથી ?

21 / 47

વિદ્યાર્થીઓના લેખન કાર્યની ભૂલ સુધારવાનું કાર્ય વધુ અસરકારક ત્યારે બની શકે જ્યારે શિક્ષક...

22 / 47

લગ્ન કરવા છે પરંતુ લગ્ન સાથે જોડાયેલી જવાબદારીઓનું વહન કરવું પસંદ નથી. આ સમયે વ્યક્તિ કયા પ્રકારનો સંઘર્ષ અનુભવે છે??

23 / 47

પાવલોવના અભિસંધાનના પ્રયોગમાં પ્રબલન તરીકે ખોરાક  છે ?

24 / 47

પ્રત્યાયનના ઘટકો પૈકી પ્રથમ ઘટક કયો છે?

25 / 47

બાળક આક્રમક વલણ અપનાવે છે. શિક્ષક તરીકે તમે શું કરશો ?

26 / 47

'મારી આસપાસ' નામનું પાઠયપુસ્તક કયા ધોરણના પર્યાવરણ વિષય માટેનું પાઠયપુસ્તક છે ? (વર્ષ : 2018 મુજબ )

27 / 47

ક્રિકેટર થવાના સ્વપ્ન સેવતી વ્યક્તિ બીજા સારા ક્રિકેટરની રમત જોઈ અન્યની સફળતાને પોતાની મહેનતનુ સારું પરિણામ મેળવ્યું હોય તેવા ઉત્સાહ સાથે બડાઈ હાંકે છે - આ કઈ બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે?

28 / 47

ગુજરાતી ભાષા શિક્ષણનો પ્રથમ હેતુ કયો છે ?

29 / 47

'તંદુરસ્ત શરીરમાં મનનું ઘડતર કરે તે કેળવણી' આ વિધાન નીચેનામાંથી કોનું છે?

30 / 47

સ્વતંત્ર લેખનમાં સમાવેશ ન થતો હોય તેવી કઈ બાબત છે ?

31 / 47

કવિતા એ ____________ છે .

32 / 47

અબ્રાહમ મેસ્લોના જરૂરિયાતના શ્રેણીક્રમમાં ચોથા ક્રમે કઈ જરૂરિયાત આવે છે ?

33 / 47

નીચેનામાંથી કઈ કસોટી શાબ્દિક સમૂહ કસોટી નથી?

34 / 47

ભાષા શિક્ષણના મુખ્ય હેતુઓ પૈકી 'સર્જનાત્મકતા' હેતુમાં નીચે જણાવેલ પૈકી કઈ બાબતોનો સમાવેશ થતો નથી?

35 / 47

વિદ્યાર્થીઓ માં મુખ્ય શિક્ષક, શિક્ષક અને શાળા પ્રત્યે નફરત જાગે છે. આ માટે કયા પ્રકારની શિસ્તને જવાબદાર ગણાવી શકાય ?

36 / 47

નૂતન કેળવણીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

37 / 47

નીચે આપેલ લાક્ષણિકાતાઓ પૈકી કઈ લાક્ષણિકતા નવી રાષ્ટ્રીય શિક્ષણ નિતિ-1986 ની નથી ?

38 / 47

GIET ના ચેરમેન  તરીકે કોણ ફરજ બજાવે છે ?

39 / 47

સીમાવર્તીય બુધ્ધિ ધરાવતા બાળકોનો બુધ્ધિ આંક  કેટલો હોય છે ?

40 / 47

સમાજિક અધ્ધયનનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે?

41 / 47

કોઈ વિદ્યાર્થી શિક્ષકને જાણ કર્યા વગર લાંબો સમય ગેરહાજર રહે છે. શિક્ષક તરીકે તમે શું કરશો ?

42 / 47

વ્યાકરણ શિક્ષણને ગમ્મત સાથે સમજવાની રીત એટલે ...

43 / 47

પાઠયપુસ્તકનું સ્વરૂપ અને ઉપયોગના માર્ગદર્શન માટે નીચે પૈકી શું મદદરૂપ બનશે ?

44 / 47

કયો સાહિત્ય પ્રકાર ભણાવતી વખતે મુખવાચન પર વધુ ધ્યાન આપવું જોઈએ?

45 / 47

મનુષ્ય પ્રકૃતિના સંદર્ભમાં મેકડુગલે કેટલી કેટલી સહજવૃતિઑ દર્શાવી છે ?

46 / 47

NCERT નું વડુમથક ક્યાં આવેલું છે ?

47 / 47

વાચનના મૂલ્યાંકન માટે ઉપયોગી સાધન કયું છે?

Your score is

The average score is 15%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

EDUCATIONAL PSYCHOLOGY QUIZ

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.