28 DECEMBER 2022 CURRENT AFFAIRS GUJARATI QUIZ | કરંટ અફેર્સ ક્વિઝ

28 DECEMBER 2022 CURRENT AFFAIRS GUJARATI QUIZ કરંટ અફેર્સ ક્વિઝ
28 DECEMBER 2022 CURRENT AFFAIRS GUJARATI QUIZ કરંટ અફેર્સ ક્વિઝ

28 DECEMBER 2022 CURRENT AFFAIRS GUJARATI QUIZ કરંટ અફેર્સ ક્વિઝ

28 DECEMBER 2022 CURRENT AFFAIRS GUJARATI QUIZ કરંટ અફેર્સ ક્વિઝ

  • GK QUIZ ABOUT CURRENT AFFAIRS 
  • ગુજરાતી કરંટ અફેર્સ ,  કરંટ અફેર્સ ,  કરન્ટ અફેર્સ 2022 ,  કરંટ અફેર્સ પ્રશ્નો 
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 10 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર!   

28 DECEMBER 2022 CURRENT AFFAIRS GUJARATI QUIZ

0%
1 votes, 4 avg
7

CURRENT AFFAIRS

28 DECEMBER 2022 CURRENT AFFAIRS QUIZ

નીચે START બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 8

SBI ફંડ મેનેજમેન્ટે તાજેતરમાં કોને તેના નવા MD અને CEO તરીકે નિયુક્ત કર્યા છે?

2 / 8

નીચેનામાંથી કઈ IIT એ કૃત્રિમ હૃદય વિકસાવ્યું છે?

3 / 8

નીચેનામાંથી કઈ ન્યૂઝ મીડિયા કંપનીમાં ગૌતમ અદાણી 65 ટકા હિસ્સો ધરાવશે?

4 / 8

નીચેનામાંથી કયા રાજ્યના 7 વર્ષના ગેટો સોરાએ ટોપ એરેના જુનિયર ઈન્ટરનેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો છે?

5 / 8

ટેસ્ટ એટલાસ અનુસાર, વિશ્વની શ્રેષ્ઠ ખાદ્યપદાર્થોની યાદીમાં ભારતીય ભોજનનો ક્રમ કયો છે?

6 / 8

CEBR દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, કયા વર્ષ સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે?

7 / 8

નીચેનામાંથી કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનને 11 વર્ષની સજા ફટકારવામાં આવી છે?

8 / 8

ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ તાજેતરમાં કયા રાજ્યમાં 5G સેવા શરૂ કરી છે?

Your score is

The average score is 16%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.