MOCK TEST : 11 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે January 16, 2023 by FreeStudyGuajarat.in MOCK TEST : 11 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે Table of Contents Toggle MOCK TEST : 11 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 11 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેરોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.MOCK TEST : 11આપનો પ્રતિભાવ આપશો. 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ MOCK TEST : 11 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 11 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 11 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 25 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! MOCK TEST : 11 0% 3 votes, 5 avg 184 MOCK TEST : 11 નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 25 નીચે આપેલા વાક્યમાંથી નિપાત ઓળખાવો . દિયાંનને માત્ર બોનવિટા જ ભાવે છે. જ માત્ર ઉપરોક્ત A અને C બંને ને 2 / 25 ‘વલ્કલ ‘ એટલે શું ? ઝીણું વસ્ત્ર રેશમી વસ્ત્ર ખાદીનું વસ્ત્ર ઝાડની છાલ નું વસ્ત્ર 3 / 25 ગરબાના પ્રણેતા કોને ગણવામાં આવે છે ? અખો વલ્લભ મેવાડા તુલસીદાસ શામળ 4 / 25 નીચેનમાંથી કયો રૂઢિપ્રયોગ સાચો અર્થ નથી ? આકાશ -પાતાળ એક કરવા સખત પુરુષાર્થ કરવો . કોઈ પ્રયાસ બાકી ન રાખવા ખૂબ જ મહેનત કરવી . ખૂબજ મુશ્કેલ કાર્ય કરવું 5 / 25 ઈઝ ઓફ એજ્યુકેશન’ પહેલ હેઠળ દેશમાં સૌ પ્રથમ વખત કયા શહેરમાં MBBS ના અભ્યાસ ક્રમનો હિન્દીમાં પ્રારંભ કરવામાં આવ્યો છે ? મુંબઈ, મહારાષ્ટ્ર ભોપાલ,મધ્યપ્રદેશ ગાંધીનગર, ગુજરાત કોટા રાજસ્થાન 6 / 25 ધરતી કંપ માપવાનું સાધન જણાવો. બેરોમીટર કેસ્કોગ્રાફ રીકટર સ્કેલ સિસ્મોગ્રાફ 7 / 25 She talks ----- she were mad . even if If even though as if 8 / 25 વિશ્વ ઓઝોન દિન ક્યારે ઉજવવામાં આવે છે ? 15 જુલાઈ 5 જુલાઈ 15 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 9 / 25 નીચેના પૈકી કયો શબ્દ ખેડૂત નો સમાનાર્થી શબ્દ છે ? આપેલ તમામ કૃષિકાર કર્ષક કિસાન 10 / 25 I ------ the champion last week. Was seen seen saw had seen 11 / 25 આજે ગુરુવાર છે તો હવે પછીના 97 મા દિવસે કયો વાર હશે ? બુધવાર સોમવાર ગુરુવાર મંગળવાર 12 / 25 પાસ્કલ ------ નો એકમ છે. સ્તર પ્રવાહ દબાણ તાપમાન 13 / 25 કયા મંત્રાલય દ્વારા ડ્રાફ્ટ નેશનલ ક્રેડિટ ફ્રેમવર્ક (NCrF) જાહેર કરવામાં આવ્યું છે ? MSME મંત્રાલય રક્ષા મંત્રાલય શિક્ષણ મંત્રાલય નાણાં મંત્રાલય 14 / 25 ‘રે સૂર્યમાં માછલીઓ તરી રહી ‘- અલંકાર ઓળખાવો . રૂપક અતિશયોક્તિ વ્યતિરેક ઉપમા 15 / 25 1849 ઝાડ તે રીતે ઉગાડવાનાં છે કે જેટલી હરોળ છે તેટલા ઝાડ દરેક હરોળમાં થાય , તો કેટલી હરોળ બનાવેલી હશે ? 48 46 40 43 16 / 25 લોખંડના લાલ રંગના કાટનું અણુસૂત્ર કયું છે ? Fe2O3.10H2O Fe2O3 Fe2O3. H2O Fe2O3. xH2O 17 / 25 નીચેના વાકયોનું Indirect વાક્ય જણાવો. Mohan said ,” He makes good tea.” Mohan said that he made good tea Mohan said he makes good tea Mohan said that he makes good tea Mohan told that he mades good tea. 18 / 25 સ્વામી વિવેકાનંદ શિકાગો પરિષદ માં આપવાના વ્યાખ્યાન અંગે ગુજરાતનાં કયા વિદ્વાનનું માર્ગદર્શન લેવા આવ્યા હતા ? નવલરામ રમણલાલ નીલકંઠ મણિભાઈ નભુભાઈ ત્રિવેદી ગોવર્ધન ત્રિપાઠી 19 / 25 ઉત્પાદનના સાધનો પર સમાજનું સામૂહિક નિયંત્રણ હોય તેને કઈ અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે ? મૂડીવાદી સમાજવાદી એક પણ નહીં સામ્યવાદી 20 / 25 સકલ પુરુષ તરીકેનું બિરુદ કયા સર્જક ને મળ્યું છે ? મહિપતરામ નીલકંઠ નરસિંહરાવ દિવેટિયા ભોળાનાથ દિવેટિયા રમણભાઈ નીલકંઠ 21 / 25 ભારત સરકાર દ્વારા રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર ને પુનઃ નામકરણ કરી મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવાર્ડ નામ આપવામાં આવ્યું છે , મેજર ધ્યાનચંદ કઈ રમત સાથે સંકળાયેલ હતા ? કબડ્ડી હૉકી ક્રિકેટ ઘોડેસવારી 22 / 25 તાજેતર માં ભારત સરકારના જળશક્તિ મંત્રાલયે ગંગા નદીના કિનારે આર્થિક પ્રવૃતિઓને વેગ આપવાના ઉદેશ્ય સાથે નમામી ગંગે કાર્યક્રમ અંતર્ગત કયા પ્રોજેક્ટ ની શરૂઆત કરી હતી ? ગંગા સ્થલ સુર્ય ગંગા અર્થ ગંગા ગંગા મૈયા 23 / 25 IIM અમદાવાદ ના આર્કિટેકટ કોણ હતા ? લુઈસ કાહન હફીઝ કોન્ટ્રાકટર ફ્રેન્ક ગહરી લી કાર્બુઝિયર 24 / 25 ---------- of the students has broken this bench? Who That Which Whom 25 / 25 ગુજરાતી રંગભૂમિ નું વખણાયેલું નાટક ‘સીતાહરણ’ ના લેખક કોણ હતા ? કવિ નર્મદ રણછોડ ભાઈ નવલરામ કવિ દલપતરામ Your score is The average score is 32% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 26...Read More 25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 25...Read More 24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 24...Read More Load More મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">