MOCK TEST : 12 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે January 17, 2023 by FreeStudyGuajarat.in MOCK TEST : 12 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે Table of Contents MOCK TEST : 12 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 12 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેરોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.MOCK TEST : 12આપનો પ્રતિભાવ આપશો. TET-TAT-HTAT EXAM RELATED QUESTION PART – 8TET-TAT-HTAT EXAM RELATED QUESTION PART – 7SPG સુરક્ષા શું છે? વડાપ્રધાન કેવી રીતે સુરક્ષિત છે?2023 MOCK TEST : 12 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 12 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 12 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 25 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! MOCK TEST : 12 0% 5 votes, 2.6 avg 282 MOCK TEST : 12 નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 25 નીચે આપેલું કયું વિધાન સાચું નથી ? પ્રથમ કરમુક્ત ગુજરાતી ફિલ્મ ‘અખંડ સૌભાગ્યવતી ‘ હતી . બંદૂકની ગોળીઓ ઉપર કોઈના નામ – સરનામા હોતા નથી ‘ આ વિધાન ઠાકોરભાઈ દેસાઈનું છે. મસાલા સંશોધન કેન્દ્ર ઊંઝા ખાતે આવેલ છે. મુકતાબાઈ જૈન જ્ઞાન મંદિર ડભોઇ ખાતે આવેલ છે. 2 / 25 Will you mind ---------- sitting there ? mine me My I 3 / 25 નેહા પાણી રેડે છે ‘ કર્મણિ વાક્યરચના દર્શાવતો વિકલ્પ શોધો . નેહા પાણી રેડાવે છે નેહાને પાણી રેડવું છે નેહાથી પાણી રેડાય છે. નેહા પાણી રેડ 4 / 25 નીચે આપેલા શબ્દ નો સાચો વિરોધી શબ્દ વિકલ્પ માંથી શોધો . શિખર ખીણ હીન ટોચ તળેટી 5 / 25 Teacher ------- a student with his work now. helping is helping Help helps 6 / 25 Summer holidays -------- in June. Begins are begin begin beginning 7 / 25 I wish i -------- a millionaire . am are was Were 8 / 25 સાચી જોડણી શોધો . સિસૃક્ષા મુંઝારો મુમૂર્ષા હેમાંગીની 9 / 25 શબ્દ કોષ ના ક્રમમાં ગોઠવતા કયો શબ્દ પ્રથમ આવશે ? વ્રજ વ્યૂહ વ્યોમ વ્રીહિ 10 / 25 She ------- a bus to university . takes always Always takes always take take always 11 / 25 12 માણસો એક કામ 6 દિવસમાં પૂરું કરે છે , જો તે કામ 4 દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા માણસો જોઈએ ? 15 માણસો 12 માણસો 20 માણસો 18 માણસો 12 / 25 કવિ શિરોમણી નું માન કોણે મળ્યું ? પ્રેમાનંદ નર્મદ નરસિંહ મહેતા દલપતરામ 13 / 25 શબ્દ અને તેના પ્રકારનો કયો વિકલ્પ સાચો નથી ? માધુર્ય – વાત્સલ્ય : ભાવવાચક સંજ્ઞા લીમડો – કમળ : વ્યક્તિવાચક સંજ્ઞા ઝૂંડ – ઢગલો : સમૂહવાચક સંજ્ઞા ટેબલ – ખુરશી : જાતિવાચક સંજ્ઞા 14 / 25 What is the correct plural form ? Men teacher mans teachers man teachers men teachers 15 / 25 You can not secure good marks , unless --------- you will not work hard You do not work hard. you work hard you will work hard. 16 / 25 Which is the correct spelling ? calendar calander Calendar calender 17 / 25 The news is very ----------- . worringly Worried worry worrying 18 / 25 Past form of choose is ---------- chooseed chose Choosed chosen 19 / 25 એક સમઘન નું ઘનફળ 125 ઘન સે.મી. છે તો તે સમઘન નું પૃષ્ઠ ફળ કેટલું થાય ? 15 ચો.સે.મી 25 ચો.સે.મી. 150 ચો.સે.મી 125 ચો.સે.મી 20 / 25 She gets up early --------- the weekdays . of in At on 21 / 25 The Gov. is planning to set --------- family welfare centre, for slums in cities. up with in Another 22 / 25 મયંક ભાઈ ની હાલની ઉમર 52 વર્ષ છે . 8 વર્ષ પછી તેમની અને તેમના પુત્રની ઉમરનો સરવાળો 75 વર્ષ થતો હોય તો પુત્રની હાલની ઉમર શોધો. 23 વર્ષ 7 વર્ષ 75 વર્ષ 60 વર્ષ 23 / 25 ‘કૈવલ્ય ગીતા’ કૃતિના રચયિતા નું નામ જણાવો . અખો પ્રેમાનંદ નરસિંહરાવ દિવેટિયા રમણભાઈ નીલકંઠ 24 / 25 Gandhiji was not expected to die in jail because he was liked ------- by the government ------- by everybody else . both – with neither –nor Not only --- but also either –or 25 / 25 -------------- lesson is more interesting in this book ? which how What who Your score is The average score is 21% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback TET-TAT-HTAT EXAM RELATED QUESTION PART – 8 TET-TAT-HTAT...Read More TET-TAT-HTAT EXAM RELATED QUESTION PART – 7 TET-TAT-HTAT...Read More SPG સુરક્ષા શું છે? વડાપ્રધાન કેવી રીતે સુરક્ષિત છે?2023 SPG...Read More Load More મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">