MOCK TEST : 13 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 13 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે
MOCK TEST : 13 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 13 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 13 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

  • MOCK TEST : 13 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 25 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર! 

MOCK TEST : 13

0%
2 votes, 5 avg
176

MOCK TEST : 13

નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 25

"સા વિધ્યા યા વિમુક્તેય"  નું ઉદ્ભવસ્થાન કયું છે ?

2 / 25

શ્રી અરવિંદ ના નામ પર કઈ શિક્ષણ સંસ્થા ની સ્થાપના થઈ હતી ?

3 / 25

ફ્રોઈડ ના મત મુજબ આપણી અતૃપ્ત ઈચ્છાઓ કે વાસનાઓનું આપણે શું કરીએ છીએ ?

4 / 25

ગુજરાતમાં શિક્ષણના માળખાકીય સુવિધાઓ માટે સ્કૂલ ઓફ એક્સલેન્સ પ્રોગ્રામ અંતર્ગત નીચેનમાંથી કઈ સંસ્થા દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે ?

5 / 25

અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ સામે રાષ્ટ્રીય શિક્ષણ પ્રણાલી ઊભી કરવાનું આહવાન કરનાર શિક્ષણ ચિંતક કોણ હતા ?

6 / 25

વ્યક્તિમાં રહેલી કોઈ આંતરિક શક્તિ જે જન્મજાત પણ હોઇ શકે અને શીખેલી પણ હોઇ શકે તેને શું કહેવાય ?

7 / 25

વ્યાકરણ શિક્ષણ માં ઉદાહરણ ની મદદથી સામાન્ય નિયમો તારવવાની ક્રિયા એટલે------------

8 / 25

8% લેખે કેટલી રકમનું પાંચ વર્ષનું સાદું વ્યાજ Rs 1800 થાય?

9 / 25

સ્વ એ શેનું હાર્દ છે ?

10 / 25

ચોરસ અને લંબચોરસ નું ક્ષેત્રફળ સરખું છે . લંબચોરસ ની લંબાઈ ચોરસની કોઈપણ બાજુ કરતાં 5 સેમી વધુ અને પહોળાઈ 3 સેમી જેટલી ઓછી છે તો લંબચોરસ ની પરિમિતિ કેટલી થાય ?

11 / 25

ઉદાહરણ કૌશલ્યોનો ઉપયોગ કરતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ ?

12 / 25

નિશ્ચિત સમયે અને સ્થળે થતાં મૂલ્યાંકન ને કયા નામે ઓળખવામાં આવે છે ?

13 / 25

કોઈ પરીક્ષા માં તમારા ધોરણમાં મોટા ભાગના બાળકો અનુતીર્ણ થાય છે, તો આ પરિસ્થિતિ માં તમે કોને જવાબદાર ગણો છો ?

14 / 25

અચેતન મનનો ખ્યાલ સમજાવવા માટે ફ્રોઈડે કોનું ઉદાહરણ આપ્યું ?

15 / 25

સૌ પ્રથમ રસ માપન સંશોધનિકા બનાવવાનું કાર્ય ઈ.સ.----------- માં શરૂ થયું હોવાનું મનાય છે.

16 / 25

પ્રકૃતિવાદ માં શિક્ષક ની ભૂમિકા કેવી છે ?

17 / 25

પડતર કિંમત = ----------

18 / 25

કેટલા સેમી. લંબાઈના ચોરસ રૂમાલની પરિમિતિ 76 સેમી થાય

19 / 25

4/5 ની વિરોધી સંખ્યાના વ્યસ્તનો વિરોધી ---------- થાય

20 / 25

પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી ------

21 / 25

જો x = 2 અને y = 3 હોય , તો x2 + xy +y2 ની કિમત કેટલી થાય ?

22 / 25

એક ચલવાળા સુરેખ સમીકરણ નું વ્યાપક રૂપ ------- છે ( જ્યાં a, b અચળ સંખ્યા છે . a is not equal to 0)

23 / 25

25341 માં ઓછામાં ઓછા કેટલા ઉમેરવાથી મળતી સંખ્યાને 11 વડે નિઃ શેષ ભાગી શકાય ?

24 / 25

દૂરદર્શન કઈ શૈક્ષણિક ચેનલ શરૂ કરી છે ?

25 / 25

આદર્શવાદ ના પિતા તરીકે કોની ગણના થાય છે ?

 

Your score is

The average score is 29%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.